બાણભટ્ટ

બાણભટ્ટ (હિંદી: बाणभट्ट) એ સંસ્કૃત ભાષાના વિદ્વાન સાહિત્યકારો પૈકીનું એક જાણીતું નામ છે.

બાણભટ્ટ રાજા હર્ષવર્ધનના શાસનમાં રાજકવિ (દરબારી કવિ) હતા. બાણભટ્ટનો સમય ઈ.સ. સાતમી શતાબ્દી છે. આ સમયકાળમાં સંસ્કૃત સાહિત્યની મોટા પાયે પ્રગતિ થઈ હતી. એમના પિતાનું નામ ચિત્રભાનુ તથા માતાનું નામ રાજદેવી હતું. એમનો જન્મ હિરણ્યવાક્ષુ નદીના (હાલ સોન નદી) તટ પર વસેલા પૂતિકુટા નામના ગામમાં વાત્સ્યાયન ગોત્રના માઘ બ્રાહ્મણને ત્યાં થયો હતો.

બાણભટ્ટ
જન્મપૂતિકુટા
વ્યવસાયકવિ, લેખક
ભાષાસંસ્કૃત
નોંધપાત્ર સર્જનોહર્ષચરિત્ર, કાદમ્બરી

સર્જન

બાણભટ્ટ દ્વારા રચવામાં આવેલા પ્રમુખ ગ્રંથો હર્ષચરિત્ર તથા કાદમ્બરી છે. આ બન્ને ગદ્ય કાવ્ય-ગ્રંથ ઉપરાંત મુકૂટાડિતક, ચણ્ડીશતક અને પાર્વતી-પરિણય પણ બાણભટ્ટની રચનાઓમાં મહત્વની ગણાય છે.

સન્માન

આ પ્રખર સાહિત્યકારની સ્મૃતિમાં હાલમાં હરિયાણા સંસ્કૃત અકાદમી તરફથી "મહાકવિ બાણભટ્ટ પુરસ્કાર" એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર સંસ્કૃત ભાષામાં ઉત્તમ યોગદાન કરનારને આપવામાં આવે છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

બાણભટ્ટ સર્જનબાણભટ્ટ સન્માનબાણભટ્ટ સંદર્ભોબાણભટ્ટ બાહ્ય કડીઓબાણભટ્ટસંસ્કૃત ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કવચ (વનસ્પતિ)અશ્વત્થામાફુગાવોકલકલિયોજુનાગઢપોરબંદરગરમાળો (વૃક્ષ)ગુજરાતીસ્વાદુપિંડવિજ્ઞાનતુલસીસંજ્ઞાદિપડોઉશનસ્સામવેદમંગલ પાંડેપ્રમુખ સ્વામી મહારાજચીપકો આંદોલનમહાભારતએલર્જીસીતાતાલુકા વિકાસ અધિકારીનર્મદક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીરોગમાર્ચ ૨૮ભારતીય સંસદકરોડકુદરતી આફતોતાપમાનબુધ (ગ્રહ)અંગ્રેજી ભાષાફાધર વાલેસભાષાનવરાત્રીવૌઠાનો મેળોસંદેશ દૈનિકબાવળગ્રામ પંચાયતઓમકારેશ્વરપ્રહલાદસુભાષચંદ્ર બોઝશિવાજીગુણવંત શાહભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓતાલુકા મામલતદારમારુતિ સુઝુકીબિલ ગેટ્સદયારામસોડિયમસ્વતંત્રતા દિવસ (ભારત)બજરંગદાસબાપાવિશ્વની અજાયબીઓગુરુ (ગ્રહ)ભારતનો ઇતિહાસભાભર (બનાસકાંઠા)વંદે માતરમ્હિંદુ ધર્મસીમા સુરક્ષા દળનવરોઝધોળાવીરાપર્યટનશિવાજી જયંતિગુજરાતની વસતીગણતરી ૨૦૧૧બ્રાઝિલદિવાળીબેન ભીલચાવડા વંશચામુંડાબિંદુ ભટ્ટસૂર્યગ્રહણખુદીરામ બોઝકલમ ૩૭૦દાસી જીવણહાઈકુવર્ણવ્યવસ્થાસામાજિક સમસ્યાપોપટ🡆 More