દિપડો

દિપડો, એક સમયે સંપૂર્ણ દક્ષિણ એશિયા અને આફ્રિકામાં, કોરિયાથી દક્ષિણ આફ્રિકા સુધી, જોવા મળતો હતો.

પરંતુ શિકાર અને આવાસનાં કારણોસર હવે આ પ્રાણી ફક્ત આફ્રિકાનાં સહારાનાં થોડા વિસ્તારમાં ભારત, પાકિસ્તાન, હિંદી ચીન, મલેશિયા અને ચીનમાં જોવા મળે છે.

દિપડો
દિપડો
ભારતીય દિપડો
સ્થાનિક નામદિપડો, 'ખડે' (ડાંગમાં)
અંગ્રેજી નામLeopard કે Panther
વૈજ્ઞાનિક નામPanthera pardus
આયુષ્ય૧૫ વર્ષ
લંબાઇ૨૦૦ થી ૨૨૦ સેમી.
ઉંચાઇ૭૫ સેમી.
વજનનર: ૫૦ થી ૯૦ કિલો
માદા: ૩૫ થી ૭૦ કિલો
સંવનનકાળવર્ષનો કોઇપણ સમય.
ગર્ભકાળ૩ માસ, ૨ બચ્ચા.
પુખ્તતાનર : ૩.૫ વર્ષ, માદા : ૩ વર્ષ
દેખાવસોનેરી રંગનાં શરીર પર કાળા રંગનાં ગોળાકાર પોલાં ટપકાં.
ખોરાકબધાજ પ્રકારનાં તૃણાહારી પ્રાણીઓ,વાંદરાં,હરણ,પક્ષીઓ,સરીસૃપો અને જીવડાંઓ પણ.
વ્યાપગુજરાતનાં રણ સિવાયનાં તમામ વિસ્તારોમાં
રહેણાંકપાંખા જંગલો, ઝાડી, વીડી, વગડો, પહાડી પથરાળ વિસ્તાર
ઉપસ્થિતિ ના ચિન્હોપગલાંથી ચોક્કસ ઓળખી શકાય છે. ઝાડનાં થડ પર નખ ઘસવાનાં નિશાન તથા ઝાડ પર ખાધેલું મારણ લટકતું જોવા મળ્યે પણ ઉપસ્થીતિ જાણી શકાય છે. શિકાર કરેલ પ્રાણીનાં ગળા પર દાંતનાં નિશાન પણ ગળાનું હાડકું સાજું હોય તો પણ દિપડાનું મારણ તરીકે ઓળખી શકાય, દિપડો ગામ નજીક આવે ત્યારે કુતરાઓનાં ભસવાનાં અવાજથી અને દિપડાની ગર્જનાથી પણ ઓળખી શકાય.
ગુજરાતમાં વસ્તી૧૦૩૮ (૨૦૦૨), ભારતમાં અંદાજે ૧૦,૦૦૦.
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૬ ના આધારે અપાયેલ છે.

દિપડાને શરીરનાં પ્રમાણમાં ટુંકા પગ અને મોટું માથું હોય છે. આ પાણી ચિત્તાને મળતું આવે છે.

વર્તણૂક

દિપડો જંગલ તથા સીમમાં એમ ગમે ત્યાં ફરતો જોવા મળી શકે છે. સાંજથી સવાર સુધીમાં શિકાર કરે છે, પરંતુ જો રાત્રે શિકાર ન મળ્યો તો દિવસે પણ શિકાર કરે છે. જંગલની આસપાસની માનવ વસ્તીની નજીક રાત્રે જોઇ શકાય છે. આ પ્રાણી શિકારની આગળની તરફથી હુમલો કરે છે. તેની મારણની પસંદગી આંખ, કાન, કિડની, રુધિર, યકૃત, નાક વગેરે છે.

બાહ્ય કડીઓ

Tags:

આફ્રિકાએશિયાચીનદક્ષિણ આફ્રિકાપાકિસ્તાનભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભાથિજીકટોકટી કાળ (ભારત)અમેરિકાભારતીય ચૂંટણી પંચહિંદુ ધર્મના ઉત્સવોઐશ્વર્યા રાયહસમુખ પટેલગુજરાતના શક્તિપીઠોસાર્થ જોડણીકોશવાઘમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ન્યાયશાસ્ત્રબનાસકાંઠા લોક સભા મતવિસ્તારસુભાષચંદ્ર બોઝઓઝોન અવક્ષયભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલસમાનતાની મૂર્તિગુરુ (ગ્રહ)રવિન્દ્રનાથ ટાગોરસલામત મૈથુનજિજ્ઞેશ મેવાણીમૈત્રકકાળપાટણ જિલ્લોક્ષય રોગગળતેશ્વર મંદિરભારતીય બંધારણ સભાઇન્દ્રભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓપ્રેમાનંદકલામનોવિજ્ઞાનગુજરાતી અંકગુપ્ત સામ્રાજ્યમધ્ય પ્રદેશઉંચા કોટડારઘુપતિ રાઘવ રાજા રામપક્ષીરા' ખેંગાર દ્વિતીયગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨રાવણગઝલમીરાંબાઈપ્રજાપતિઠાકોરમાનવીની ભવાઇઇન્સ્ટાગ્રામરાશીમદ્યપાનમોખડાજી ગોહિલદશેરાવીર્યતુલા રાશિચાવડા વંશશિવદહીંએકાદશી વ્રતઆનંદીબેન પટેલખાંટ રાજપૂતરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાઝૂલતા મિનારાચાંપાનેરમૂળદાસત્રિકમ સાહેબલક્ષ્મણમુઘલ સામ્રાજ્યલેઉવા પટેલપીઠનો દુખાવોમહાત્મા ગાંધીચિત્રવિચિત્રનો મેળોપાવાગઢનિવસન તંત્રમગજબ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીરક્તપિતઅમૂલહાફુસ (કેરી)🡆 More