પોપટ

પોપટ એક સુંદર પક્ષી છે.

પોપટ ઘણા પ્રકારના હોય છે. પોપટને બે પગ પર ચાર આંગળીઓ હોય છે. બધા પોપટ ફળ, ફૂલો, કળીઓ, બદામ, બીજ, મરચાં અને નાના જંતુઓ ખાય છે. પોપટ વિશ્વના તમામ ગરમ આબોહવામાં જોવા મળે છે. તેઓ ઓસ્ટ્રેલિયા મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં વિવિધ પ્રકારના જોવા મળે છે. તેઓ બુધ્ધિશાળી, પ્રભાવશાળી, રંગબેરંગી અને સંગીત માટે લોકપ્રિય છે. કેટલાક પોપટ માનવ ભાષણ સહિત ઘણા અવાજોની નકલ કરી શકે છે.

પોપટ
પોપટ

ગુજરાતમાં પોપટ (પેરાકીટ) કુટુંબના નીચે મૂજબની જાતના પક્ષીઓ જોવા મળે છે.

અંગ્રેજી નામ ગુજરાતી નામ વિસ્તાર
રોઝ રીંગ પેરાકીટ સૂડો બધે જોવા મળે છે.
બ્લોસમ હેડેડ પેરાકીટ તુઇ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર.
લાર્જ ઇન્ડિયન પેરાકીટ સુરપાણનો પોપટ દક્ષિણ ગુજરાત.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દાડમસીદીસૈયદની જાળીબાળકમોહમ્મદ રફીઅમદાવાદ બીઆરટીએસકળથીજુનાગઢલતા મંગેશકરસામાજિક પરિવર્તનબંગાળી ભાષાગૂગલસ્ટેચ્યુ ઓફ યુનિટીવસાવા બોલીમાળવાનો ઉચ્ચપ્રદેશગુણવંત શાહડાકોરમેષ રાશીચિનુ મોદીદિવેલભજનભારતીય ધર્મોપર્યુષણપુરાણનવરોઝદેવચકલીગુજરાતના રાજ્યપાલોહોલોરુક્મિણીવેદશ્રીમદ્ ભગવદ્ ગીતાબીજું વિશ્વ યુદ્ધલગ્નભારતના રાષ્ટ્રપતિઓની યાદીરાધાજવાહરલાલ નેહરુસંખેડાવિષ્ણુ સહસ્રનામવનરાજ ચાવડાવાયુનું પ્રદૂષણઆવર્ત કોષ્ટકરક્તપિતઅયોધ્યાકેરળકલ્કિવિશ્વની સાત મોટી ભૂલોક્રોમાકાલ ભૈરવહિમાંશી શેલતમોરબી રજવાડુંકુમારપાળચૈત્રમણિશંકર રત્નજી ભટ્ટરાજસ્થાનચેસદીપિકા પદુકોણપ્રીટિ ઝિન્ટાલક્ષ્મીતાજ મહેલહિંદુ ધર્મરાણી લક્ષ્મીબાઈનાઇટ્રોજનબીલીમહંમદ ઘોરીવસ્તીજ્યોતિર્લિંગક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીદિલ્હી સલ્તનતખંભાતગુજરાતની ભૂગોળસોનુંભારત છોડો આંદોલનગણિતમીરાંબાઈકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદી૧૮૫૭ની ભારતીય ક્રાંતિલોકસભાના અધ્યક્ષખેતમજૂરી🡆 More