તાલુકા મામલતદાર

તાલુકા મામલતદાર એ તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે.

મામલતદાર સરેરાશ ૫૦ કે તેથી વધુ ગામોના સમુહના બનેલા તાલુકાના મહેસુલી વડા છે. મામલતદારોની ભરતી જી.પી.એસ.સી. દ્વારા કરવામાં આવે છે, અને તે વર્ગ-૨ કક્ષાના અધિકારી ગણાય છે. તાલુકા મામલતદારે જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ કાર્ય કરવાનું હોય છે. જિલ્લા કલેક્ટરની જેમ આ કેડર રાજ્ય કક્ષાની કેડર છે.

બ્રિટીશ શાસન દરમિયાન તહેસીલદાર તરીકે આ સ્થાન શરૂ કરવામાં આવ્યું હતું. મામલતદાર શબ્દનું મુળ અરેબિક શબ્દ MUAMLA (મામલા) ગણાય છે. “મામલો” એટલે ગુચવણભરી બાબત કે કિસ્સો અને આવી બાબત કે પ્રશ્નોનો ઉકેલ લાવનાર અધિકારી એટલે મામલતદાર. રાજ્ય સરકારે જમીન મહેસૂલ કોડની કલમ ૧૨ હેઠળ મામલતદારની નિમણૂંક કરી છે. મામલતદાર ભારતીય ક્રિમિનલ પ્રોસિજર કોડ ૧૯૭૩ની કલમ ૨૦ હેઠળ પણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે. મામલતદાર રાજ્ય સરકારનું રાજદૂત અધિકારી છે. કલેક્ટર જિલ્લાના વડા હોવાથી મામલતદાર તાલુકાના વડાની ભૂમિકા ભજવે છે. તે પ્રાંત અધિકારી અને કલેક્ટર માટે જવાબદાર છે અને લોકો પ્રત્યે સીધો સંપર્ક કરીને લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરે છે. આ રીતે મામલતદાર પાસે તાલુકા સ્તરે વિવિધલક્ષી ભૂમિકા છે.

મામલતદારના વિવિધ હોદ્દાઓ

  • તાલુકા મામલતદાર
  • તાલુકા ન્યાયાધીશ
  • મદદનીશ ચૂંટણી અધિકારી

આ પણ જુઓ

સંદર્ભ

Tags:

જિલ્લા કલેક્ટરતાલુકો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વાલ્મિકીધ્વનિ પ્રદૂષણરૂઢિપ્રયોગમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)કર્ક રાશીભારતનું સર્વોચ્ચ ન્યાયાલયઅર્જુનવિષાદ યોગપોરબંદરઅમદાવાદ બીઆરટીએસવેબેક મશિનસુભાષચંદ્ર બોઝશિખરિણીશરદ ઠાકરયુટ્યુબસીદીસૈયદની જાળીરાજસ્થાનીભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલનરેન્દ્ર મોદી સ્ટેડિયમબિન-વેધક મૈથુનવડોદરાજ્ઞાનપીઠ એવોર્ડમહાત્મા ગાંધીનું કુટુંબરણજિતરામ સુવર્ણચંદ્રકપશ્ચિમ ઘાટસોનુંઆચાર્ય દેવ વ્રતપાટણજયંત પાઠકવનસ્પતિબૌદ્ધ ધર્મશ્યામજી કૃષ્ણ વર્માઆતંકવાદભારતમાં આવક વેરોઇલોરાની ગુફાઓદ્રાક્ષમંદિરકાઠિયાવાડસ્લમડોગ મિલિયોનેરમણિશંકર રત્નજી ભટ્ટશામળ ભટ્ટમુંબઈમિથુન રાશીસામાજિક પરિવર્તનભારતના રાજ્ય વૃક્ષોની યાદીડોંગરેજી મહારાજમધુ રાયકરમદાંટાઇફોઇડસિતાંશુ યશશ્ચન્દ્રવિરામચિહ્નોમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ભાષાઈંડોનેશિયાસાબરમતી રિવરફ્રન્ટઅલંગભારતીય રેલખંડકાવ્યઉત્તરવાહિની નર્મદા પરિક્રમાતકમરિયાંપ્રાણાયામઅલ્પ વિરામસંક્ષિપ્ત સંદેશ સેવાત્રિપિટકઈલેક્ટ્રોનસુંદરમ્ઇન્સ્ટાગ્રામસૂરદાસલોક સભાસંસ્કૃત ભાષાવીર્યઅમિતાભ બચ્ચનવ્યાયામરાજધાનીપોલીસવીર્ય સ્ખલનસ્વામિનારાયણભગવદ્ગોમંડલ🡆 More