પાટણ જિલ્લો: ગુજરાતનો જિલ્લો

પાટણ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કુલ ૩૩ જિલ્લાઓ પૈકીનો ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે.

આ જિલ્લાનું મુખ્ય મથક ઐતિહાસિક શહેર પાટણ ખાતે આવેલું છે.

પાટણ જિલ્લો
ગુજરાતનો જિલ્લો
પાટણ જિલ્લો: ઇતિહાસ, વસ્તી, તાલુકાઓ
પાટણ જિલ્લો: ઇતિહાસ, વસ્તી, તાલુકાઓ
પાટણ જિલ્લાનો નકશો
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 23°49′48″N 72°7′12″E / 23.83000°N 72.12000°E / 23.83000; 72.12000
દેશપાટણ જિલ્લો: ઇતિહાસ, વસ્તી, તાલુકાઓ ભારત
રાજ્યગુજરાત
સ્થાપકવનરાજ ચાવડા
નામકરણઅણહિલપુર પાટણ
મુખ્યમથકપાટણ
વિસ્તાર
 • કુલ૫,૭૯૨ km2 (૨૨૩૬ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૩,૪૩,૭૩૪
 • ગીચતા૨૩૦/km2 (૬૦૦/sq mi)
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી, અંગ્રેજી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન નોંધણીGJ-24
વેબસાઇટgujaratindia.com
પાટણ જિલ્લો: ઇતિહાસ, વસ્તી, તાલુકાઓ
ઉત્તર ગુજરાતના જિલ્લાઓ

ઇતિહાસ

પાટણ જિલ્લાની સ્થાપના ર ઓક્ટોબર ૨૦૦૦ ના કરવામાં આવી હતી. આ જિલ્લો મહેસાણા જિલ્લાના સમી, હારીજ, ચાણસ્મા, સિદ્ધપુર અને પાટણ તાલુકાઓ અને બનાસકાંઠા જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાઓ જોડીને બનાવવામાં આવ્યો હતો.

સ્થાપના સમયે પાટણ જિલ્લામાં સાત તાલુકાઓ હતા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ પાટણ જિલ્લામાં યોજાએલા વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા કાર્યક્રમમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ નવા તાલુકાની જાહેરાત કરી હતી, જેમાં શંખેશ્વર, સરસ્વતી અને સુઇગામ તાલુકાનો સમાવેશ થાય છે. પાટણ જિલ્લાના પાટણ અને સમી તાલુકાનું વિભાજન કરીને નવા બે તાલુકા (સરસ્વતી અને શંખેશ્વર) બનાવવામાં આવ્યા. આની સાથે જ અગાઉ કામચલાઉ ધોરણે પાટણ તાલુકામાંથી અમુક ગામો છૂટા પાડીને વાગડોદ તાલુકાની રચના કરવામાં આવી હતી. તેમાં તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી જેવી કચેરીઓ પણ ધમધમતી થઇ હતી. પરંતુ તાલુકા સંઘની રચના મુદ્દે મડાગાંઠ સર્જાતાં અને મામલો કોર્ટમાં જતાં પાછળથી અલગ તાલુકો રદ કરી દેવાયો હતો.

વસ્તી

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે પાટણ જિલ્લાની વસ્તી ૧૩,૪૩,૭૩૪ વ્યક્તિઓની છે, જે સ્વાઝીલેન્ડ દેશ અથવા અમેરિકાના મેઇની રાજયની વસ્તી બરાબર છે. વસ્તીની દ્રષ્ટિએ જિલ્લાનો ભારતના ૬૪૦ જિલ્લાઓમાંથી ૩૫૯મો ક્રમ આવે છે. જિલ્લાની વસ્તી ગીચતા 234 inhabitants per square kilometre (610/sq mi) છે. ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન વસ્તી વધારાનો દર ૧૩.૫૩% રહ્યો હતો. પાટણનો સાક્ષરતા દર ૭૩.૭૪% છે.

૨૦૦૧ના વર્ષમાં જિલ્લાના ૧૧,૮૨,૭૦૯ વ્યક્તિઓમાંથી ૨૦.૧૬% લોકો શહેરી વિસ્તારમાં રહેતા હતા.

તાલુકાઓ

રાજકારણ

પાટણ જિલ્લામાં લોકસભાની ૧ અને વિધાન સભાની ૪ બેઠકો - ચાણસ્મા, પાટણ, રાધનપુર અને સિદ્ધપુરનો સમાવેશ થાય છે.

વિધાનસભા બેઠકો

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૧૬ રાધનપુર લવિંગજી ઠાકોર ભાજપ
૧૭ ચાણસ્મા દિનેશભાઇ ઠાકોર કોંગ્રેસ
૧૮ પાટણ કિરિટ પટેલ કોંગ્રેસ
૧૯ સિદ્ધપુર બળવંતસિંહ રાજપૂત ભાજપ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

પાટણ જિલ્લો ઇતિહાસપાટણ જિલ્લો વસ્તીપાટણ જિલ્લો તાલુકાઓપાટણ જિલ્લો રાજકારણપાટણ જિલ્લો સંદર્ભપાટણ જિલ્લો બાહ્ય કડીઓપાટણ જિલ્લોગુજરાતપાટણભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ખાવાનો સોડાપ્રાણીપટોળામકર રાશિવિજય શાસ્ત્રીમેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરરમેશ પારેખવશયુનાઇટેડ કિંગડમસંસ્કૃત ભાષાસંગીતવનનાબૂદીમહારાણા પ્રતાપમંગલ પાંડેજલિયાંવાલા બાગ હત્યાકાંડસોનુંનસવાડી તાલુકોસિંધુ ખીણની સંસ્કૃતિરાણકી વાવભાથિજીદાહોદ જિલ્લોનવરોઝહિમાલયરાજ્ય સભાખાદ્ય પદાર્થની સાચવણીભારતનો ઇતિહાસતાપી જિલ્લોભવાઇસિદ્ધપુરવડરસીકરણસ્વાદુપિંડશિશુપાલશંકરસિંહ વાઘેલાનવોદય વિદ્યાલયયોગ (મનોશારીરીક જીવનશૈલી)ગુજરાતનું સ્થાપત્યકારડીયાદુકાળઅદ્વૈત વેદાંતઅમેરિકાબુર્જ દુબઈચામુંડાલોકસભાના અધ્યક્ષગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીઘીપ્રાથમિક શાળાવિષ્ણુબાંગ્લાદેશદુષ્કાળફૂલભવનાથનો મેળોજયંત પાઠકધ્વનિ પ્રદૂષણઆખ્યાનભારતના રાજ્ય વૃક્ષોની યાદીભાલકા તીર્થSay it in Gujaratiપ્રેમાનંદમાઇક્રોસોફ્ટકોમ્પ્યુટર વાયરસગોવર્ધનરામ ત્રિપાઠીઈન્દિરા ગાંધીગઝલલોકશાહીસ્વપ્નવાસવદત્તાએકી સંખ્યાવિધાન સભાજાડેજા વંશરાવણદીપિકા પદુકોણહાર્દિક પંડ્યાસ્વતંત્રતા દિવસ (ભારત)ગુજરાતીલોખંડકન્યા રાશીરાની રામપાલ🡆 More