પોલીસ

પોલીસએ મુળ અંગ્રેજી શબ્દ Police છે જે રાજ્યમાં રાજ્ય સરકારના ગૃહમંત્રી અને કેન્દ્રમાં કેન્દ્ર સરકારના ગૃહમંત્રીને જવાબદેહ રહી દેશમાં નાગરિક સુરક્ષાનું કાર્ય કરે છે.

અપરાધોને રોકવા માટે પોલીસ દળ પાસે પ્રમાણમાં મર્યાદિત પરંતુ અસરકારક સત્તાઓ હોય છે

પોલીસ
મુંબઈ પોલીસના એક પોલીસ ઈંસ્પેક્ટર

પોલીસનાં કાર્યો

  • અપરાધને થતો રોકવો
  • થયેલા અપરાધની પુરે પુરી તપાસ કરી તારણો ન્યાય પાલિકા સમક્ષ રજુ કરવાં
  • વાહન વ્યવહારનું નિયંત્રણ, ખાસ કરીને નગર અને શહેરીઅને મોટા મેળાઓનું અને અમુક ખાસ વિસ્તારોમાં તથા મહત્વપુર્ણ અથવા અતિમહત્વપુર્ણ વ્યક્તિઓનાં નિવાસ સ્થાનની આસપાસ.
  • રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રાજ્ય, સમાજ અને દેશની આંતરિક સુરક્ષાને લગતી ગુપ્ત અને મહત્વપુર્ણ જાણકારી આપવી.

વિભાગો

  • સમાજ સુરક્ષા
  • ગુપ્તચર
  • ગુનાશોધક
  • ગુના પ્રતિરોધક
  • ટ્રાફિક ના નિયંત્રણ

Tags:

રાજ્ય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)લેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)જ્યોતિર્લિંગપંચતંત્રધોળાવીરાહનુમાન મંદિર, સાળંગપુરબનાસકાંઠા જિલ્લોમનોવિજ્ઞાનમાનવીની ભવાઇમાધુરી દીક્ષિતયુગહાજીપીરઈંડોનેશિયાગુજરાતીજામનગરલીંબુરુધિરાભિસરણ તંત્રઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારગેની ઠાકોરભારતપૃથ્વીયુટ્યુબગૂગલપોરબંદરબિન-વેધક મૈથુનઆણંદ જિલ્લોમરાઠીવેણીભાઈ પુરોહિતજળ શુદ્ધિકરણભારતીય જનસંઘઅવિભાજ્ય સંખ્યાઇસુતારક મેહતા કા ઉલ્ટા ચશ્માસમાજવાદકસ્તુરબાઉંબરો (વૃક્ષ)રબારીરિસાયક્લિંગબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયતાનસેનભરૂચ જિલ્લોસમાનાર્થી શબ્દોગ્રામ પંચાયતવૃશ્ચિક રાશીકેરમસૂર્યપાકિસ્તાનબીલીશ્યામજી કૃષ્ણ વર્માગુજરાતના લોકસભા મતવિસ્તારોઐશ્વર્યા રાયશિક્ષણનું સમાજશાસ્ત્રબૌદ્ધ ધર્મદમણજૈન ધર્મસામવેદધનુ રાશીસલમાન ખાનગોખરુ (વનસ્પતિ)સિતાંશુ યશશ્ચન્દ્રચણોઠીશામળ ભટ્ટઈન્દિરા ગાંધીકાળા મરીગુજરાતી સાહિત્યગૌતમ બુદ્ધરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)રાધાઉપદંશમહેન્દ્ર સિંઘ ધોનીજલારામ બાપાહરદ્વારમૂળરાજ સોલંકીઅથર્વવેદહિંદી ભાષાબાંગ્લાદેશરાજપૂત🡆 More