વનસ્પતિ ગોખરુ

ગોખરુ અથવા 'ગોક્ષુર' (વૈજ્ઞાનિક નામ:Tribulus terrestris, અંગ્રેજી: Land caltrops, Puncture vine) જમીન પર ફેલાતો નાનો પ્રસરણશીલ છોડ છે, કે જે અષાઢ અને શ્રાવણ મહિનામાં સામાન્ય રીતે દરેક વિસ્તારની દરેક પ્રકારની જમીન અથવા ખાલી જમીન પર ઉગી નીકળે છે.

તેનાં પર્ણ ખંડિત અને પુષ્પ પીળા રંગનાં હોય છે, ફળ કંટકયુક્ત હોય છે, બજારમાં ગોખરુના નામથી આ ફળનું બીજ મળતું હોય છે.

વનસ્પતિ ગોખરુ
ગોખરુના છોડથી ભરેલું ખેતર
વનસ્પતિ ગોખરુ
ગોખરુનાં કાંટાવાળાં ફળ
વનસ્પતિ ગોખરુ
Tribulus terrestris

ગોખરુ શીતવીર્ય, મુત્રવિરેચક, બસ્તિશોધક, અગ્નિદીપક, વૃષ્ય, તથા પુષ્ટિકારક હોય છે. વિભિન્ન વિકારોમાં વૈદ્યવર્ગ દ્વારા આનો પ્રયોગ કરવામાં આવે છે. મુત્રકૃચ્છ, સોજાક, અશ્મરી, બસ્તિશોથ, વૃક્કવિકાર, પ્રમેહ, નપુંસકતા, ગર્ભાશયના રોગ, વીર્ય ક્ષીણતામાં આનો ઉપયોગ કરવામાં આવે છે.

બાહ્ય કડીઓ

Tags:

અંગ્રેજી ભાષાઅષાઢશ્રાવણ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

લોકશાહીહનુમાનસ્લમડોગ મિલિયોનેરસૌરાષ્ટ્રમધુ રાયચક્રવાતકાળો ડુંગરઆચાર્ય દેવ વ્રતકામસૂત્રઆવળ (વનસ્પતિ)ઓખાહરણભારતીય સિનેમારાણી સિપ્રીની મસ્જીદઅલ્પ વિરામહમીરજી ગોહિલદાસી જીવણમહાત્મા ગાંધીકેનેડાનરસિંહ મહેતાચુનીલાલ મડિયાનવસારીગતિના નિયમોપંચાયતી રાજભેંસસુરતજવાહરલાલ નેહરુચરક સંહિતાસંજ્ઞાવિક્રમ સારાભાઈઅકબરશાકભાજીપ્રથમ વિશ્વ યુદ્ધવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)ભારતના રાજ્ય વૃક્ષોની યાદીભાષાભારતનાં વિશ્વ ધરોહર સ્થળોઇસરોલગ્નગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭વીર્યમહાવીર સ્વામીભારતનો ઇતિહાસભારતીય જનતા પાર્ટીઉત્તરાયણકાશ્મીરઅબ્દુલ કલામકસ્તુરબાહાર્દિક પંડ્યાસિંગાપુરમીન રાશીનવરોઝકાલ ભૈરવઆશાપુરા માતાઉપનિષદભારતના ચારધામજોગીદાસ ખુમાણઉપેન્દ્ર ત્રિવેદીક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીડાઉન સિન્ડ્રોમએશિયાઇ સિંહવસ્તીવડોદરાતકમરિયાંતાલુકોસવિતા આંબેડકરહરદ્વારછેલ્લો દિવસ (ચલચિત્ર)કૃષિ ઈજનેરીવાઘેલા વંશવાયુ પ્રદૂષણમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમમકરધ્વજમધ્ય ઝોન, અમદાવાદ શહેરહંસરાજકોટ રજવાડુંવલસાડગરબાશનિદેવ🡆 More