ચલચિત્ર છેલ્લો દિવસ

છેલ્લો દિવસ - ધ ન્યૂ બિગનિંગ (છેલ્લો દિવસ - નવી શરૂઆત) એ કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત રમૂજી ગુજરાતી ચલચિત્ર છે.

આ ચલચિત્રની વાર્તા કોલેજના છેલ્લાં વર્ષના ૮ મિત્રોની આસપાસ ફરે છે. મલ્હાર ઠક્કર, યશ સોની, મિત્ર ગઢવી, અરજવ ત્રિવેદી, રાહુલ રાવલ, જાનકી બોડીવાલા, કિંજલ રાજપ્રિયા, નેત્રી ત્રિવેદીએ આ ચલચિત્રમાં અભિનય કર્યો છે. આ ચલચિત્રની રજૂઆત ૨૦ નવેમ્બર ૨૦૧૫ના રોજ થઇ હતી અને તે વિવેચકો દ્વારા સારો પ્રતિસાદ મેળવવાની સાથે તેમજ વ્યાવસાયિક રીતે સફળ રહ્યું હતું. હિંદીમાં આ ચલચિત્ર ડૅસ ઓફ તફરી તરીકે રજૂ થયું હતું.

છેલ્લો દિવસ
દિગ્દર્શકકૃષ્ણદેવ યાજ્ઞિક
લેખકકૃષ્ણદેવ યાજ્ઞિક
નિર્માતા
  • આયુષ મહેતા
  • નિલય ચોટાઇ
  • પ્રણય કાબરા
  • સંદિલ ડાંગ
  • શરદ પટેલ
  • કૃણાલ વ્યાસ
કલાકારો
  • મલ્હાર ઠક્કર
  • યશ સોની
  • મિત્ર ગઢવી
  • અરજવ ત્રિવેદી
  • રાહુલ રાવલ
  • જાનકી બોડીવાળા
  • કિંજલ રાજપ્રિયા
  • નેત્રી ત્રિવેદી
છબીકલાએલેક્સ મેકવાન
સંપાદનનિરવ પંચાલ
સંગીતમેઘધનુષ
હર્ષ ત્રિવેદી
પાર્થ ઠક્કર
નિર્માણ
નિર્માણ સંસ્થા
બેલવેડેરે ફિલ્મ્સ
રજૂઆત તારીખ
૨૦ નવેમ્બર ૨૦૧૫
દેશભારત
ભાષાગુજરાતી
બજેટ૧.૮૭ crore (US$૨,૫૦,૦૦૦) (અંદાજિત)[સંદર્ભ આપો]

પ્રથમ ૧૦ દિવસમાં ચલચિત્રે ૬ કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો.

પાત્રો

  • મલ્હાર ઠક્કર - વિકિ
  • યશ સોની - નિખિલ/નિક
  • મિત્ર ગઢવી - લોય
  • અરજવ ત્રિવેદી - ધુલો
  • રાહુલ રાવલ - ભમરલો
  • જાનકી બોડીવાલા - પૂજા
  • કિંજલ રાજપ્રિયા - નિશા
  • નેત્રી ત્રિવેદી - ઇશા
  • મયુર ચૌહાણ - નરેશ
  • પ્રાપ્તિ અજવાલિયા - વંદના
  • પ્રશાંત બારોટ - નિખિલના પિતા
  • બીના શાહ - નિખિલની માતા
  • જીતેન્દ્ર ઠક્કર - વિકિના પિતા
  • હર્ષા ભાવસાર - વિકિની માતા
  • જીજ્ઞેશ મોદી - ઘનશ્યામ
  • જયકૃષ્ણ રાઠોડ - લોયના પિતા
  • રતિલાલ પરમાર - નિશાના પિતા
  • દિપિકા અજવાલિયા - નિશાની માતા
  • જય ભટ્ટ - ગુસ્સાવાળા પ્રોફેસર
  • કર્તવ્ય શાહ - નાટકના પ્રોફેસર
  • અર્ચના દેસાઈ
  • રિધમ ભટ્ટ - ટ્યુશન શિક્ષિકા

નિર્માણ

આ ચલચિત્ર અમદાવાદના ઘણાં સ્થળો પર જેવાં કે શાંતિ બિઝનેસ સ્કૂલ અને સાબરમતી રિવરફ્રન્ટ પર ઉતારવામાં આવ્યું હતું.

રજૂઆત

આ ચલચિત્ર ૨૦ નવેમ્બર ૨૦૧૫ ના રોજ વિશ્વભરમાં ૨૩૧ સ્ક્રિન પર રજૂ થયું હતું.

વિવાદ

રજૂઆત પહેલાં જ ચલચિત્રની સેન્સર બોર્ડ માટેની નકલ ઇન્ટરનેટ પર ફરતી થઇ ગઇ હતી. ફિલ્મના નિર્માતાઓએ દાવો કર્યો હતો કે તેનાથી તેમને ૫ કરોડનું નુકશાન થયું હતું.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ચલચિત્ર છેલ્લો દિવસ પાત્રોચલચિત્ર છેલ્લો દિવસ નિર્માણચલચિત્ર છેલ્લો દિવસ રજૂઆતચલચિત્ર છેલ્લો દિવસ વિવાદચલચિત્ર છેલ્લો દિવસ સંદર્ભચલચિત્ર છેલ્લો દિવસ બાહ્ય કડીઓચલચિત્ર છેલ્લો દિવસ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રુદ્રાક્ષહોમિયોપેથીકર્કરોગ (કેન્સર)ફેસબુકવિક્રમ સારાભાઈસરદાર સરોવર બંધકેરમઉંબરો (વૃક્ષ)પ્રહલાદ બ્રહ્મભટ્ટઅમરનાથ (તીર્થધામ)ઐશ્વર્યા રાયપંચાયતી રાજસલામત મૈથુનશિક્ષકવશજોગીદાસ ખુમાણકાકાસાહેબ કાલેલકરનવરોઝરઘુવીર ચૌધરીવિકિપીડિયાબ્રાહ્મણઆઝાદ હિંદ ફોજમધર ટેરેસાજયંતિ દલાલધીરૂભાઈ અંબાણીગલગોટાખલીલ ધનતેજવીરાત્રિ સ્ખલનશેત્રુંજયહનુમાન મંદિર, સાળંગપુરઈરાનલીંબુપૂર્વસ્ત્રીઅમિતાભ બચ્ચનમધ્ય ઝોન, અમદાવાદ શહેરદશાવતારઈંડોનેશિયાબ્રહ્માવિદ્યુતભારગુજરાત વિધાનસભાતાપમાનયોગ (મનોશારીરીક જીવનશૈલી)ક્રોહનનો રોગપોલિયોઅટલ બિહારી વાજપેયીએડોલ્ફ હિટલરમાંડવરાયજી મંદિરપાટણમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)કનિષ્કદુનિયાની પ્રાચીન સાત અજાયબીઓભારત રત્નજાડેજા વંશભારતનું સર્વોચ્ચ ન્યાયાલયગાંધીનગરખેરગામપૃથ્વીરાજ ચૌહાણભારતીય સંસદનિવસન તંત્રક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીમહાગુજરાત આંદોલનફુગાવોખ્રિસ્તી ધર્મચોટીલાસ્નેહલતારમાબાઈ આંબેડકરમંદોદરીભારતમાં મહિલાઓઅશ્વમેધપ્રથમ વિશ્વ યુદ્ધસીતાનેપાળબારીયા રજવાડુંસમાજવાદવિશ્વ બેંકબોટાદ જિલ્લોલતા મંગેશકરમહેસાણા🡆 More