બોટાદ જિલ્લો: ગુજરાતનો જિલ્લો

બોટાદ જિલ્લો એ ગુજરાતનો એક જિલ્લો છે.

બોટાદ તેનું મુખ્યમથક છે. બોટાદ જિલ્લો હીરા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે.

બોટાદ જિલ્લો
ગુજરાતમાં સ્થાન પાણવી ,તા રાણપુર ,જી ,બોટાદ
ગુજરાતમાં સ્થાન પાણવી ,તા રાણપુર ,જી ,બોટાદ
દેશભારત
રાજ્યગુજરાત
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૬,૫૨,૦૦૦
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વેબસાઇટbotad.gujarat.gov.in

સ્થાપના

બોટાદ જિલ્લાની રચનાની જાહેરાત ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદ વિકાસ યાત્રા અંતર્ગત ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ કરી હતી. બોટાદ જિલ્લાની રચના અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી બે-બે તાલુકા છૂટા પાડીને કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના ગઢડા અને બોટાદ તાલુકાઓ તથા અમદાવાદ જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકાઓને આ નવા બોટાદ જિલ્લામાં સ્થાન મળ્યું.

બોટાદ જિલ્લો વહિવટી દૃષ્ટિએ ૨ પ્રાંત અને ૪ તાલુકામાં વહેંચાયેલો છે અને જિલ્લામાં ૩ નગરપાલિકાઓ આવેલી છે.

ભૂગોળ

ભૌગોલિક દ્રષ્ટીએ બોટાદ જિલ્લાની ઉત્તરમાં સુરેન્દ્રનગર જિલ્લો, પશ્ચિમે રાજકોટ જિલ્લો, દક્ષિણમાં ભાવનગર અને અમરેલી જિલ્લા તથા પૂર્વે અમદાવાદ જિલ્લો આવેલા છે. સુકભાદર નદી બોટાદ જિલ્લાની ઉત્તરી સરહદે રાણપુર તાલુકામાં વહે છે. કાળુભાર નદી બોટાદ જિલ્લાની દક્ષિણ છેડે ગઢડા તાલુકામાં વહે છે. જિલ્લો ૭૧ પૂર્વ અક્ષાંક્ષવૃત અને ૨૨ ઉત્તરીય અક્ષાંક્ષવૃત અને ૪૨ પૂર્વ રેખાંશવૃત થી ૧૦ ઉત્તરીય રેખાંશવૃત વચ્ચે આવેલો છે.

તાલુકાઓ

જોવાલાયક સ્થળો

  1. અંબાજી મંદિર (ગામ દેવી)
  2. વરીયાદેવી
  3. મોક્ષ મંદિર
  4. વિસામણ બાપુની જગ્યા, પાળિયાદ
  5. હનુમાન મંદિર, સાળંગપુર
  6. અક્ષરપુરુષોતમ મંદિર, સાળંગપુર
  7. સ્વામિનારાયણ મંદિર, બોટાદ
  8. સ્વામિનારાયણ મંદિર, ગઢડા
  9. હરિકૃષ્ણ મહારાજનું મંદિર, સરવઈ
  10. કુષ્ણસાગર તળાવ
  11. તાજિયો
  12. સંત રોહીદાસ મંદિર, નાના ભડલા
  13. ભીમનાથ મહાદેવ મંદીર, ભીમનાથ

રાજકારણ

વિધાનસભા બેઠકો

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૧૦૬ ગઢડા (SC) મહંત ટુંડિયા ભાજપ
૧૦૭ બોટાદ ઉમેશભાઇ મકવાણા આપ

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

બોટાદ જિલ્લો સ્થાપનાબોટાદ જિલ્લો ભૂગોળબોટાદ જિલ્લો તાલુકાઓબોટાદ જિલ્લો જોવાલાયક સ્થળોબોટાદ જિલ્લો રાજકારણબોટાદ જિલ્લો સંદર્ભોબોટાદ જિલ્લો બાહ્ય કડીઓબોટાદ જિલ્લોબોટાદ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મગજકબડ્ડીઘેલા સોમનાથસામવેદમહમદ બેગડોવિજય રૂપાણીગુજરાત સમાચારકલ્કિવિક્રમ ઠાકોરઅબ્દુલ કલામરાજેન્દ્ર શાહનવરોઝબીજોરાઉદયપુરસુનીતા વિલિયમ્સબાબાસાહેબ આંબેડકરપીપળોઆંખઘઉંઉંઝાસિકંદરહિંદુહાઈકુચોમાસુંફૂલઝરખમાધવ રામાનુજઅડદલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)નળ સરોવરસ્ટેચ્યુ ઓફ યુનિટીનિવસન તંત્રમહંત સ્વામી મહારાજમાર્કેટિંગક્ષય રોગHIV/AIDS વિશે ગેરમાન્યતાઓગઝલમનોવિજ્ઞાનશેત્રુંજયભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસલોહીઅમિત શાહહવામાનમાતાનો મઢ (તા. લખપત)ગોળમેજી પરિષદગુજરાતી સામયિકોસુરેશ જોષીનક્ષત્રરામદેવપીરસ્વાદુપિંડમહારાણા પ્રતાપગોવર્ધનરામ ત્રિપાઠીરાવણજળ શુદ્ધિકરણવાલ્મિકીસીતાહાટકેશ્વરએઇડ્સબિન-વેધક મૈથુનપૃથ્વી દિવસવૃશ્ચિક રાશીઔદ્યોગિક ક્રાંતિગુજરાતના તાલુકાઓમકર રાશિમાંડવી (કચ્છ)ગુજરાત વિધાનસભાસફરજનબનાસકાંઠા જિલ્લોકૃષ્ણઅંબાજીસંજુ વાળાદક્ષિણ ગુજરાતગુજરાતી સાહિત્ય પરિષદસ્નેહલતાભારતીય માનક સમયવાયુનું પ્રદૂષણ🡆 More