લીંબુ

લીંબુ એ દુનિયાના લગભગ દરેક ભાગમાં મળી આવતું એક અતિ સામાન્ય ફળ છે.

તે સાઇટ્રિક ઍસિડ થી ભરેલું હોવાથી સ્વાદમાં ખાટું હોય છે. દુનિયાભરમાં વિવિધ વાનગીઓમાં ખટાશ પુરી પાડવા લીંબુનો રસ નાખવામાં આવે છે. આ ઉપરાંત શરબત બનાવવા માટે પણ લીંબુનો રસ બહોળા પ્રમાણમાં વાપરવામાં આવે છે. ભારતીય ઉપખંડમાં અને તેમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્યમાં લીંબુનો ઉપયોગ અથાણાં બનાવવા માટે કરવામાં આવે છે.

લીંબુ
લીંબુ
લીંબુ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Sapindales
Family: Rutaceae
Genus: 'Citrus'
Species: 'C. × limon'
દ્વિનામી નામ
Citrus × limon
(L.) Burm.f.
લીંબુ
૨૦૦૫માં લીંબુનું ઉત્પાદન

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જૈન ધર્મવાંસળીસિદ્ધપુરબગદાણા (તા.મહુવા)એઇડ્સગુજરાત વિધાનસભાગિજુભાઈ બધેકામહિનોગુજરાતના તાલુકાઓભરૂચસામાજિક ક્રિયાશાસ્ત્રીજી મહારાજકચ્છનો ઇતિહાસવિરાટ કોહલીભવાઇકેન્દ્રશાસિત પ્રદેશટાઇફોઇડરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાટ્યશાસ્ત્રજાહેરાતલગ્નરાષ્ટ્રીય મતદાતા દિવસગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોકેનેડામાઉન્ટ આબુજય શ્રી રામધ્રાંગધ્રાઆદિ શંકરાચાર્યહનુમાન મંદિર, સાળંગપુરકર્ણબર્બરિકખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)વાલ્મિકીકલાસંસ્થાચંદ્રયાન-૩ચરક સંહિતાભાવનગર રજવાડુંનિતા અંબાણીપાકિસ્તાનનાઝીવાદઅમદાવાદ બીઆરટીએસગ્રહભારતીય સંસદવાઘરીઓએસઆઈ મોડેલઉનાળુ પાકચિત્તોડગઢપંચમહાલ જિલ્લોદશાવતારવાકછટાબહુચર માતાઅબ્દુલ કલામફેફસાંભારતનો રાષ્ટ્રધ્વજઅશ્વત્થપર્યટનબેટ (તા. દ્વારકા)ખેડા જિલ્લોધીરુબેન પટેલગાંધીનગરયાયાવર પક્ષીઓરાજસ્થાનીમકર રાશિઅભિમન્યુસંત કબીરનક્ષત્રસૌરાષ્ટ્રવાતાવરણકમ્બોડિયાકલમ ૩૭૦વડાપ્રધાનબેંકવિશ્વ રંગમંચ દિવસમહેન્દ્ર સિંઘ ધોનીહિંદુરમત-ગમતસમાનાર્થી શબ્દો🡆 More