વિકિમીડિયા કૉમન્સ

વિકિમીડિયા કૉમન્સ (અંગ્રેજી: Wiki Commons) (અથવા, સામાન્ય બોલચાલમાં કૉમન્સ) અથવા વિકિકૉમન્સ એ વિકિમીડિયા ફાઉન્ડેશનનો એક પ્રકલ્પ છે.

કૉમન્સ પર મુક્ત દૃશ્ય-શ્રાવ્ય માહિતીનો સંગ્રહ થાય છે. ખાસ કરીને ચિત્રો, છબીઓ, આકૃતિઓ, શ્રાવ્ય ફાઇલો જેમકે ઉચ્ચારણના ઉદાહરણો કે કોઈ પ્રવચનનું રેકોર્ડિંગ, વગેરે.

વિકિમીડિયા કૉમન્સ
વિકિમીડિયા કૉમન્સનો લોગો
Screenshot
કોમન્સના મુખપૃષ્ઠનો સ્ક્રિનશોટ
પ્રકાર
દૃશ્ય-શ્રાવ્ય માહિતીનો સંગ્રહ
માલિકવિકિમીડિયા ફાઉન્ડેશન
બનાવનારવિકિમીડિયા સમુદાય
વેબસાઇટcommons.wikimedia.org
વ્યવસાયિક?ના
નોંધણીવૈકલ્પિક (અપલોડ કરવા માટે જરૂરી)
શરૂઆત૭ સપ્ટેમ્બર ૨૦૦૪
હાલની સ્થિતિઓનલાઇન
સામગ્રી પરવાનો
મુક્ત

આ ધ્યેયકાર્યનો પ્રસ્તાવ માર્ચ ૨૦૦૪માં મૂકવામાં આવ્યો હતો અને તેનું ઉદ્ઘાટન ૭ સપ્ટેમ્બર ૨૦૦૪ના રોજ થયું હતું. તેનો મુખ્ય ધ્યેય વિવિધ વિકિમીડિયા પ્રૉજેક્ટ્સ દ્વારા વપરાતી દૃશ્ય-શ્રાવ્ય ફાઇલોને એક જગ્યા પર એકત્રિત કરવાનો હતો, કે જેથી તેનો ઉપયોગ બીજા પ્રૉજેક્ટમાં કરવામાં સરળતા રહે.

જુલાઇ ૨૦૧૩ના રોજ કૉમન્સ પર ફેરફારોની સંખ્યા ૧,૦૦,૦૦૦,૦૦૦ હતી.

મે ૨૦૨૦ના રોજ કૉમન્સ પરની ફાઇલો ૬૧ લાખની સંખ્યાને પાર કરી ગઈ હતી.

વિકિમીડિયા કોમન્સ - વર્ષની શ્રેષ્ઠ છબી
The Aurora Borealis, or Northern Lights, shines above Bear Lake, Eielson Air Force Base, Alaska.
૨૦૦૬
Broadway Tower in Cotswolds, England.
૨૦૦૭
Horses on Bianditz mountain. Behind them Aiako Harria mountain can be seen.
૨૦૦૮
Sikh pilgrim at the Harmandir Sahib (Golden Temple) in Amritsar, India. The man has just had a ritual bath.
૨૦૦૯
A group of astronomers were observing the centre of the Milky Way using the laser guide star facility at Yepun.
૨૦૧૦
A view of the lake Bondhus in Norway. In the background a view of the Bondhus Glacier as a part of the Folgefonna Glacier.
૨૦૧૧
European Bee-eater, Ariège, France. The female (in front) awaits the offering which the male will make.
૨૦૧૨
વિકિમીડિયા કૉમન્સ
૨૦૧૩
વિકિમીડિયા કૉમન્સ
૨૦૧૪
વિકિમીડિયા કૉમન્સ
૨૦૧૫
વિકિમીડિયા કૉમન્સ
૨૦૧૬
વિકિમીડિયા કૉમન્સ
૨૦૧૭
વિકિમીડિયા કૉમન્સ
૨૦૧૮
વિકિમીડિયા કૉમન્સ
૨૦૧૯

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

વિકિમીડિયા ફાઉન્ડેશન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આસનસુરેન્દ્રનગર જિલ્લોમાહિતીનો અધિકારમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)અકબરગુજરાતી લિપિહસ્તમૈથુનમાનવીની ભવાઇઇન્ટરનેટપ્રાણીચંડોળા તળાવબ્રહ્માંડજુનાગઢભારતીય સ્વતંત્રતા ચળવળકૃત્રિમ વરસાદકુંભ રાશીગુજરાતી વિશ્વકોશજોગીદાસ ખુમાણગુજરાતની નદીઓની યાદીશિક્ષકઉત્તરવાહિની નર્મદા પરિક્રમાવ્યાસકોરોનાવાયરસ રોગ ૨૦૧૯ઉદ્‌ગારચિહ્નગુજરાતજયંતિ દલાલહમીરજી ગોહિલતબલારવિન્દ્રનાથ ટાગોરવીર્યકોમ્પ્યુટર વાયરસમૂળરાજ સોલંકીરા' નવઘણરતિલાલ બોરીસાગરનરસિંહ મહેતા એવોર્ડરમેશ પારેખરવીન્દ્ર જાડેજારાજેન્દ્ર શાહનેપાળમતદાનમુખપૃષ્ઠબોટાદચંદ્રકાન્ત શેઠએરિસ્ટોટલરાજપૂતભારતના રાષ્ટ્રપતિગુજરાતનું સ્થાપત્યવૃશ્ચિક રાશીરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘઅજંતાની ગુફાઓબાબાસાહેબ આંબેડકરસચિન તેંડુલકરલેપ્ટોસ્પાઇરોસિસહાથીરાવજી પટેલતત્વ (જૈનત્વ)સોલંકી વંશપાટીદાર અનામત આંદોલનજય શ્રી રામસરપંચસુભાષચંદ્ર બોઝબારડોલી સત્યાગ્રહ૦ (શૂન્ય)વિષ્ણુ સહસ્રનામચંદ્રગુપ્ત પ્રથમપન્નાલાલ પટેલવિક્રમ ઠાકોરકમળોહર્ષ સંઘવીભારતીય સંસદનવનિર્માણ આંદોલનઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનહનુમાનમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમજિલ્લા પંચાયતપાકિસ્તાનભારતીય બંધારણ સભાસંચળ🡆 More