નિતા મુકેશ અંબાણી કે ફક્ત નિતા અંબાણી (જન્મ: નવેમ્બર ૧, ૧૯૬૩) એ ભારતીય ઉદ્યોગપતી દાનવીર છે.
તેઓ રિલાયન્સ ફાઉન્ડેશન, ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલના સ્થાપક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક ડાયરેક્ટર છે. તેઓ કલાકૃતિ સંગ્રહ શોખીન છે અને આઈ.પી.એલ.ની ક્રિકેટ ટીમ મુંબઈ ઇન્ડિયન્સના માલિક છે.
નિતા અંબાણી | |
---|---|
ઇશા દેઓલના લગ્ન દરિમયાન નિતા અંબાણી, ૨૦૧૨ | |
જન્મની વિગત | નિતા દલાલ 1 November 1963 મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત |
વ્યવસાય | દાનવીર |
જીવનસાથી | મુકેશ અંબાણી (લ. 1985) |
સંતાનો | ૩ |
સંબંધીઓ | ધીરુભાઈ અંબાણી (સસરા) અનિલ અંબાણી (દિયર) ટિના અંબાણી (દેરાણી) |
તેમનું જન્મસમયનું નામ નિતા દલાલ હતું. તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીના પત્નિ છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article નિતા અંબાણી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.