દિલ્હી સલ્તનત

સલ્તનત-એ-હિન્દ અથવા દિલ્હી સલ્તનત (ફારસી/ઉર્દુ: پادشاهی دهلی, પાદશાહી દહેલી) ૧૨૦૬–૧૫૨૬, ૩૨૦ વર્ષો સુધી ઉત્તર ભારતમાં સ્થાપાયેલ એક સલ્તનત અથવા ઇસ્લામી સામ્રાજ્ય હતું.

આ સલ્તનતના શાસકો પાંચ રાજવંશોથી આવ્યા, ગુલામ વંશ (૧૨૦૬–૯૦), ખિલજી વંશ (૧૨૯૦–૧૩૨૦), તુઘલક વંશ (૧૩૨૦–૧૪૧૪), સૈયદ વંશ (૧૪૧૪–૫૧) તથા અફઘાન લોદી વંશ (૧૪૫૧–૧૫૨૬). દિલ્હી સલ્તનતનો મુખ્ય સ્થાપક મહંમદ ઘોરીનો ગુલામ કુતુબુદ્દીન ઐબક હતો.

દિલ્હી સલ્તનત
پادشاهی دهلی
૧૨૦૬–૧૫૨૬
Flag
કેટેલાન એટલાસ પ્રમાણેનો દિલ્હી સલ્તનતનો ધ્વજ
દિલ્હી સલ્તનત
Location of દિલ્હી સલ્તનત
દિલ્હી સલ્તનત, વિવિધ વંશો હેઠળ.
રાજધાની દિલ્હી (૧૨૦૬–૧૨૧૦)
બદાયૂં (૧૨૧૦–૧૨૧૪)
દિલ્હી (૧૨૧૪–૧૩૨૭)
દૌલતાબાદ (૧૩૨૭–૧૩૩૪)
દિલ્હી (૧૩૩૪–૧૫૦૬)
આગ્રા (૧૫૦૬–૧૫૨૬)
ભાષાઓ ફારસી (અધિકૃત), હિન્દાવી (૧૪૫૧થી)
ધર્મ સુન્ની ઇસ્લામ
સત્તા સલ્તનત
સુલ્તાન
 •  ૧૨૦૬-૧૨૧૦ કુતુબુદ્દિન ઐબક (પ્રથમ)
 •  ૧૫૧૭-૧૫૨૬ ઇબ્રાહિમ લોદી (છેલ્લો)
ઐતિહાસિક યુગ મધ્યકાલીન સમય
 •  સ્થાપના ૧૨ જૂન ૧૨૦૬
 •  અમરોહાનું યુદ્ધ ૨૦ ડિસેમ્બર ૧૩૦૫
 •  પાણીપતનું યુદ્ધ (૧૫૨૬) ૨૧ એપ્રિલ ૧૫૨૬
પહેલાનું શાસન
પછીની સત્તા
દિલ્હી સલ્તનત ઘુરિડ વંશ
દિલ્હી સલ્તનત વાઘેલા વંશ
મુઘલ યુગ દિલ્હી સલ્તનત
સાંપ્રત ભાગ દિલ્હી સલ્તનત અફઘાનિસ્તાન
દિલ્હી સલ્તનત બાંગ્લાદેશ
દિલ્હી સલ્તનત ભારત
દિલ્હી સલ્તનત પાકિસ્તાન

૮મી સદીના મધ્યભાગમાં મહમદ બીન કાસીમ ભારત આવનાર પ્રથમ મુસ્લિમ શાસક ગણાય છે. ત્યારબાદ તુર્કમાથી અનેકપ્રજા ભારતની આર્થિક સંપતિ લૂટવાને ઇરાદે આવે છે. ૧૧મી સદીના મધ્યભાગમાં મહમદ ગઝનવીએ સોમનાથ પર ૧૭વાર આર્થિક લૂંટ કર્યાની દંતકથા મળે છે. તે સમયના ભારતનું વર્ણન ગઝની સાથે આવેલ પ્રવાસી અલડોબમુની એ ‘તહકીક – એ- હિંદ’ નામના ગ્રંથમાં કરેલ છે. ૧૨મી સદીના અંત ભાગમાં મહમંદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે તરાઈના યુધ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થતા તે દિલ્હીનો છેલ્લો હિન્દુ રાજપુત શાસક ગણાય છે. ત્યારબાદ ભારતમાં મુસ્લિમ સતાનો પાયો નખાય છે.

મહમંદ ઘોરી તુર્કમાંથી અનેક ગુલામોને ભારતમાં લાવી પોતાની શક્તિ મજબુત કરે છે. ઇ.સ. ૧૨૦૬માં ઘોરીનું અવસાન થતાં તુર્કમાથી આવેલ ગુલામ કુતુબુદીન એબકથી દિલ્હી સલ્તનતનો પાયો નખાય છે. દિલ્હી સલ્તનત એટલે દિલ્હીને પોતાની રાજધાની બનાવી તેના પર શાસન કરવાવાળા પદાધિકારી.

૧૫૨૬માં મુઘલ સામ્રાજ્યના પ્રથમ શાસક બાબર દ્વારા દિલ્હી સલ્તનતનો અંત થયો.

સંદર્ભ

Tags:

ઉર્દુખિલજી વંશગુલામ વંશતુઘલક વંશફારસીમહંમદ ઘોરીલોદી વંશસૈયદ વંશ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મોહન પરમારમાટીકામકલાપીભારતીય ચૂંટણી પંચદક્ષિણ ગુજરાતમળેલા જીવભારતીય રૂપિયોઅર્જુનઆણંદ લોક સભા મતવિસ્તારરાજસ્થાનવૌઠાનો મેળોIP એડ્રેસઅગિયાર મહાવ્રતપવનચક્કીરાહુલ ગાંધીમોરયુટ્યુબકૃષ્ણકુમારસિંહ ગોહીલમહિનોશ્રીલંકાયોગ (મનોશારીરીક જીવનશૈલી)અભિમન્યુગુજરાત સમાચારક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીકેરળમોરારજી દેસાઈનરેન્દ્ર મોદી સ્ટેડિયમલેઉવા પટેલપાકિસ્તાનકચ્છનું રણસિક્કિમમનોવિજ્ઞાનસૂર્યકર્ણાટકમહાભારતવંદે માતરમ્શ્રીમદ્ ભાગવતમ્સુરત જિલ્લોસુરતદેવાયત પંડિતગુજરાતી સાહિત્યકારોની યાદીડાંગ જિલ્લોકમ્પ્યુટર નેટવર્કઅખા ભગતગુજરાત વિદ્યાપીઠહાઈકુક્રાંતિરેવા (ચલચિત્ર)ભવાઇનવરાત્રીનરસિંહ મહેતાઆલ્બર્ટ આઇન્સ્ટાઇનતરણેતરમકર રાશિગુજરાતી સાહિત્યચાણક્યએ (A)અમદાવાદ બીઆરટીએસસોમનાથમહારાણા પ્રતાપઅવિભાજ્ય સંખ્યાઆયુર્વેદગુજરાતના લોકમેળાઓદ્રૌપદીપ્રધાન મંત્રી જન ધન યોજનાકમળોપાવાગઢદેવભૂમિ દ્વારકા જિલ્લોમાઇક્રોસોફ્ટ એક્સેલગુજરાતી ફિલ્મોની યાદીઆખ્યાનઇતિહાસશાહજહાંતાજ મહેલમહમદ બેગડોએશિયાઇ સિંહમહાગુજરાત આંદોલન🡆 More