પવનચક્કી

પવનચક્કીએ વહેતી હવા કે પવનની ગતિશક્તિને પોતાના ચોક્કસ આકારવાળા પાંખીયાની મદદથી ચક્રાકાર યાંત્રિક ગતિમાં ફેરવતું સાદુ યંત્ર છે.

શરૂઆતમાં આ યંત્રનો ઉપયોગ દળવા કે પીસવા માટે થતો હોવાને લીધે દળવા કે પીસવા માટેની ચક્કી કે જે પવનની મદદથી ચાલે છે તે રીતે પવનચક્કી નામ પડ્યું હોવાનું મનાય છે. એ પછી આ યંત્રના અલગ અલગ ઉપયોગો શોધાયા છતા પણ નામ એનું એ જ ચાલુ રહ્યું. આધુનિક પવનચક્કીનો ઉપયોગ પવનચાલિત ટર્બાઇનની મદદથી વિદ્યુતઉર્જા ઉત્પન્ન કરવા, પવનચાલિત પંપ વડે પાઇપલાઇનમાં પાણી પંપ કરવા કે પછી જમીનમાંથી ભૂગર્ભજળ ખેંચવા માટે કરવામાં આવે છે.

પવનચક્કી
નેધરલેંડના એમ્સ્હેવનમાં આવેલ ગ્રોવિંડ નામના પવનચક્કી ક્ષેત્રની આગળ દેખાતી ગોલીએથ નામની ધુમ્રચક્કી પ્રકારની પવનચક્કી

ઐતિહાસિક પવનચક્કી

પવનચક્કી 
હેરન ઓફ એલેકઝાંડ્રીઆનું હવાથી ચાલતું વાજુ

સમક્ષિતિજ પવનચક્કી

પવનચક્કી 
પર્સિયાની સમથળ પવનચક્કી
પવનચક્કી 
અઢારમી સદીની યુરોપીયન સમથળ પવનચક્કી

શિરોલંબ પવનચક્કી

નક્કર થાંભલાવાળી પવનચક્કી

પોલા થાંભલાવાળી પવનચક્કી

ટાવરવાળી પવનચક્કી

ધુમ્ર પવનચક્કી

પવનચક્કીનાં પુરજા

સઢ

અન્ય પુરજા

વૃદ્ધિ અને ક્ષય

પવનચાલિત ટર્બાઇન

તે એક ઉપકરણ છે જે પવનની ગતિ ઊર્જાને વિદ્યુત ઊર્જામાં ફેરવે કરે છે. આજના સમયમાં જયારે અશ્મિભૂત ઇંધણ જેવા સંસાધનનો જથ્થો ઝડપભેર ઘટી રહ્યો છે ત્યારે આ કુદરતી સ્ત્રોતમાંથી મળતી ઉર્જા આશીર્વાદ રૂપ સાબિત થાય તેમ છે. કોલસો બાળતા થર્મલ પાવર સ્ટેશન ઘણું પ્રદુષણ ફેલાવે છે, જયારે આ ઉર્જા પ્રદુષણ રહિત પણ હોય.

પવનચક્કી 
સમક્ષિતિજ ધરીના પવનચાલિત ટર્બાઇન

સમક્ષિતિજ ધરીના પવનચાલિત ટર્બાઇનના માળખાને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચી શકાય છે.

રોટર(પાંખિયા): તે પવનની ગતિઊર્જાની મદદથી ધરીને ફેરવે છે. પવનચાલિત ટર્બાઇનની કુલ કિંમતના આશરે ૨૦% જેટલી કિંમત રોટરની હોય છે.

જનરેટર: જે ધરીની ચાકગતિનો ઉપયોગ કરીને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે છે, જેમાં ચાકગતિને વધારવા વપરાતા ગિયરબોક્સ નો પણ સમાવેશ થાય છે, પવનચાલિત ટર્બાઇનની કુલ કિંમતના આશરે ૩૪% જેટલી કિંમત જનરેટરની હોય છે.

આધાર સંરચના: જેમાં રોટર તથા જનરેટરને ટકાવી રાખતા ટાવર તથા રોટરને પવનની દિશામાં (ઉભી ધરીને અનુલક્ષીને) ફેરવતી મિકેનિઝ્મનો સમાવેશ થાય છે. પવનચાલિત ટર્બાઇનની કુલ કિંમતના આશરે ૧૫% જેટલી કિંમત આધાર સંરચનાની હોય છે.

પવનચાલિત પંપ

આ પણ જુવો

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

પવનચક્કી ઐતિહાસિક પવનચક્કી સમક્ષિતિજ પવનચક્કી શિરોલંબ પવનચક્કી નાં પુરજાપવનચક્કી વૃદ્ધિ અને ક્ષયપવનચક્કી પવનચાલિત ટર્બાઇનપવનચક્કી પવનચાલિત પંપપવનચક્કી આ પણ જુવોપવનચક્કી સંદર્ભપવનચક્કી બાહ્ય કડીઓપવનચક્કી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

એકમનરેન્દ્ર મોદીગુજરાતી થાળીમાટીકામરાશીપાંડવજવાહરલાલ નેહરુઆંગણવાડીદિલ્હીમેષ રાશીગૂગલસુરેન્દ્રનગર જિલ્લોભારતના રાષ્ટ્રપતિઓની યાદીચીનનો ઇતિહાસઆખ્યાનપીપળોમહાભારતછંદમરકીજ્ઞાનેશ્વરહિમાલયનાટ્યશાસ્ત્રપ્રથમ પંચવર્ષીય યોજનાગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીઉત્તરવાહિની નર્મદા પરિક્રમામુસલમાનઉંબરો (વૃક્ષ)મોહનલાલ પંડ્યાસૂર્યમંદિર, મોઢેરારાવણપોરબંદરકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીશ્રીરામચરિતમાનસકચ્છનો અખાતવિજ્ઞાનમાળવાનો ઉચ્ચપ્રદેશહિંમતનગરબીજોરાખીજડોઅવિભાજ્ય સંખ્યાબાબાસાહેબ આંબેડકરશિક્ષણનું સમાજશાસ્ત્રગુજરાતી સાહિત્યગુજરાત ટાઇટન્સકોણાર્ક સૂર્ય મંદિરમોરબીબહુચરાજીપાર્શ્વનાથવૃષભ રાશીકથકલીબાબરજ્યોતિર્લિંગભારતના રજવાડાઓની યાદીહનુમાન મંદિર, સાળંગપુરલોક સભાકચ્છનું રણએશિયાઅશ્વમેધદિલ્હી સલ્તનતગુજરાતના જિલ્લાઓફણસસિંહાકૃતિભારતીય ચૂંટણી પંચવેદગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળવેબેક મશિનસલમાન ખાનવેણીભાઈ પુરોહિતવૈશ્વિક આબોહવા પરિવર્તનબ્રહ્મોસમાજવાયુનું પ્રદૂષણતારાપુરનરેન્દ્ર મોદી સ્ટેડિયમએકી સંખ્યાવિરામચિહ્નોબનાસકાંઠા જિલ્લોસુષ્મા સ્વરાજ🡆 More