સુરત જિલ્લો: ગુજરાતનો એક જિલ્લો

સુરત જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ ગુજરાતનો મહત્વ ધરાવતો જિલ્લો છે.

સુરત જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
દેશસુરત જિલ્લો: ઇતિહાસ, તાલુકાઓ, વસ્તી ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકસુરત
વિસ્તાર
 • કુલ૪,૪૧૮ km2 (૧૭૦૬ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૬૦,૮૧,૩૨૨
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
વેબસાઇટsurat.gujarat.gov.in
સુરત જિલ્લો: ઇતિહાસ, તાલુકાઓ, વસ્તી
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ

ઇતિહાસ

સુરત જિલ્લો: ઇતિહાસ, તાલુકાઓ, વસ્તી 
સુરત જિલ્લાનો નકશો, બોમ્બે પ્રેસિડેન્સી, ૧૮૭૭

૨૦૦૭ના વર્ષમાં આ જિલ્લાનું વિભાજન કરી તાપી જિલ્લો અલગ કરવામાં આવ્યો છે, જેમાં વ્યારા, સોનગઢ, વાલોડ, નિઝર અને ઉચ્છલ તાલુકાઓને સમાવવામાં આવ્યા હતા.

તાલુકાઓ

આ જિલ્લામાં બારડોલી, કામરેજ, મહુવા, ઓલપાડ, માંડવી (સુરત જિલ્લો), પલસાણા, માંગરોળ, ઉમરપાડા અને ચોર્યાસી એમ કુલ ૯ તાલુકાઓ આવેલા છે.

વસ્તી

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે સુરત જિલ્લો ગુજરાતના સૌથી વધુ વસ્તી ધરાવતા જિલ્લામાં બીજા ક્રમે છે.

રાજકારણ

વિધાન સભા બેઠકો

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૧૫૫ ઓલપાડ મુકેશ પટેલ ભાજપ
૧૫૬ માંગરોળ (ST) ગણપત વસાવા ભાજપ
૧૫૭ માંડવી (ST) કુંવરજીભાઇ હળપતિ ભાજપ
૧૫૮ કામરેજ પ્રફુલ્લભાઇ પાનશેરિયા ભાજપ
૧૫૯ સુરત પૂર્વ અરવિંદ રાણા ભાજપ
૧૬૦ સુરત ઉત્તર કાંતિભાઇ બલાર ભાજપ
૧૬૧ વરાછા રોડ કિશોર કાનાની ભાજપ
૧૬૨ કારંજ પ્રવિણભાઇ ઘોઘારી ભાજપ
૧૬૩ લિંબાયત સંગિતા પાટીલ ભાજપ
૧૬૪ ઉધના મનુભાઇ પટેલ ભાજપ
૧૬૫ મજુરા હર્ષ સંઘવી ભાજપ
૧૬૬ કતારગામ વિનોદભાઇ મોરડિયા ભાજપ
૧૬૭ સુરત પશ્ચિમ પુર્ણેશ મોદી ભાજપ
૧૬૮ ચોર્યાસી સંદીપ દેસાઇ ભાજપ
૧૬૯ બારડોલી (SC) ઇશ્વરભાઇ પટમાર ભાજપ
૧૭૦ મહુવા (ST) મોહનભાઇ ધોડિયા ભાજપ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

સુરત જિલ્લો ઇતિહાસસુરત જિલ્લો તાલુકાઓસુરત જિલ્લો વસ્તીસુરત જિલ્લો રાજકારણસુરત જિલ્લો સંદર્ભસુરત જિલ્લો બાહ્ય કડીઓસુરત જિલ્લોગુજરાતભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સંચળપાંડવકલ્પના ચાવલાભારતીય રિઝર્વ બેંકમાર્કેટિંગસ્ટેચ્યુ ઓફ યુનિટીગુજરાતની નદીઓની યાદીક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭ગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'દાસી જીવણવિજયનગર સામ્રાજ્યસામાજિક પરિવર્તનપાટડી (તા. દસાડા)સિંધુ ખીણની સંસ્કૃતિહનુમાન મંદિર, સાળંગપુરક્ષત્રિયC++(પ્રોગ્રામિંગ ભાષા)સ્વામી વિવેકાનંદકુંભ રાશીવિકિમીડિયા ફાઉન્ડેશનઉંબરો (વૃક્ષ)રાજસ્થાનીચંદ્રગુજરાતી સાહિત્યફણસભારતનું સર્વોચ્ચ ન્યાયાલયદિવેલમનોવિજ્ઞાનદશાવતારમહાગુજરાત આંદોલનનાઝીવાદરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)તબલારાષ્ટ્રવાદઉશનસ્મીટરમોરતરબૂચમનમોહન સિંહઆણંદઅમરેલી જિલ્લોમુખ મૈથુનઆત્મહત્યારાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 (ભારત)ભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪બેંકપ્રેમાનંદગીર સોમનાથ જિલ્લોઇલોરાની ગુફાઓગુજરાતની વસતીગણતરી ૨૦૧૧વડોદરામોરારીબાપુઆવર્ત કોષ્ટકબાણભટ્ટયુનિફોર્મ રિસોર્સ લોકેટરનિરંજન ભગતરશિયાકન્યા રાશીચીનનો ઇતિહાસબહુચર માતામહુડોઅટલ બિહારી વાજપેયીબનાસકાંઠા જિલ્લોબાંગ્લાદેશસિદ્ધરાજ જયસિંહજમ્મુ અને કાશ્મીરદેવભૂમિ દ્વારકા જિલ્લોગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨રા' ખેંગાર દ્વિતીયક્રોમાકૃષ્ણબીજોરાભારતીય ચૂંટણી પંચગુજરાતી ભોજનપંચતંત્રચિત્રલેખાસિંહ રાશીઉપનિષદ🡆 More