પાકિસ્તાન

પાકિસ્તાન દક્ષિણ એશિયામાં સ્થિત દેશ છે.

ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન પાકિસ્તાનના પાડોશી દેશો છે.

૧૫ કરોડની વસ્તી ધરાવતો આ દેશ વિશ્વના સૌથી વધારે વસ્તીવાળા દેશોમાં છઠ્ઠા સ્થાન પર છે. પાકિસ્તાન ઈંડોનેશિયા પછી વિશ્વનું બીજું સૌથી મોટું મુસ્લિમ રાષ્ટ્ર છે. બોલચાલમાં અહીંં મુખ્યત્વે ઉર્દૂ, પંજાબી, સિંધી, બલોચી અને પશ્તો ભાષા બોલાય છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ છે. અન્ય મુખ્ય શહેરો કરાચી અને લાહોર છે.

આ પણ જુઓ

Tags:

અફઘાનિસ્તાનઈરાનદક્ષિણ એશિયાભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પાંડવવિરામચિહ્નોઅમદાવાદઝૂલતા મિનારાભુજરેશમ માર્ગઆતંકવાદઑસ્ટ્રેલિયામહેસાણાપાળિયાગંગાસતીભરૂચ જિલ્લોકૃત્રિમ ઉપગ્રહભારતીય રેલમહાદેવી વર્માવિજ્ઞાનગુજરાતીભારતનાં વિશ્વ ધરોહર સ્થળોમહારાણા પ્રતાપઉપનિષદસંત કબીરજ્વાળામુખીચંદ્રગુપ્ત પ્રથમશુક્ર (ગ્રહ)ગુરુ (ગ્રહ)ક્રોહનનો રોગરાજકોટલીમડોહનુમાન જયંતીનિરોધમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ખજુરાહોનાટ્યશાસ્ત્રજ્ઞાનપીઠ એવોર્ડદમણ અને દીવલોકનૃત્યપૂર્વ ઘાટકેદારનાથ જ્યોતિર્લિંગદશાવતારબારડોલી સત્યાગ્રહરાશીકેલ્શિયમઅંબાજીગાંધીનગર લોક સભા મતવિસ્તારદમણવ્યાસઅમદાવાદ બીઆરટીએસભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓતારાબાઈગુજરાતની ભૂગોળગુજરાતી થાળીઘોરખોદિયુંજામનગર જિલ્લોદિલ્હીખોડિયારદુષ્કાળતારાપુરજ્યોતિર્લિંગમણિશંકર રત્નજી ભટ્ટજોસેફ મેકવાનલિંગ ઉત્થાનધ્વનિ પ્રદૂષણહાફુસ (કેરી)રાહુલ ગાંધીનવનાથસ્વપ્નવાસવદત્તાસામાજિક ન્યાયબનાસકાંઠા લોક સભા મતવિસ્તારરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાવલ્લભભાઈ પટેલગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'પર્વતઆંખપૂનમ પાંડેભીષ્મગુજરાતી લિપિ🡆 More