ફણસ

ફણસ એ એક વનસ્પતિ છે.

તેનું ઝાડ અને તેનાં મોટા કદના ફળ બંનેને ગુજરાતી ભાષામાં ફણસ તરીકે ઓળખાય છે. વિશ્વમાં તેમ જ ભારતીય ઉપખંડમાં જોવા મળતાં ફળોમાં ફણસ એક જુદા જ પ્રકારના દેખાવવાળું, પણ ખાવાલાયક ફળ છે. તે ફળ કદમાં ઘણું મોટું હોય છે. ફણસનું વૃક્ષ દેખાવમાં લીલુંછમ હોવાથી ઘરની આસપાસ ઉગાડવામાં આવે છે. ચારથી છ ઇંચના લંબગોળ પાનવાળાં ઘેરા લીલા રંગનાં વૃક્ષો ઘટાદાર હોય છે. અપરિપકવ (કાચું) ફણસ અણગમતી વાસ ધરાવતું હોય છે. પરિપકવ (પાકકું) ફણસમાં અસંખ્ય પીળા રંગનાં બીજ મોટા કદનાં હોય છે. અંદર કેરીની ગોટલી જેવું બીજ અને ઉપર પીળા રંગનું ફળ હોય છે, જે દક્ષિણ ગુજરાતમાં 'ચાંપા' તરીકે ઓળખાય છે. તે સ્વાદમાં મીઠું હોય છે. તેનાં બીજનું શાક પણ દક્ષિણ ગુજરાતમાં બનાવવામાં આવે છે. આ ઉપરાંત ઉત્તર ભારત અને કોંકણ જેવા દરિયાકિનારાના પ્રદેશમાં તેમાંથી અનેક વાનગીઓ પણ બનાવવામાં આવે છે, જેમ કે કાચા ફણસનું શાક, પાકાં ફણસનો હલવો, પૂરણપોળી, અથાણાં, સૂકવેલાં ચીરીયાં (ચીપ્સ) વગેરે. ફણસના અનેક પ્રકાર થાય છે. વૃક્ષ પર થતું એ સૌથી મોટું ફળ હોય છે. તેનાં ૩ ફૂટ લાંબા અને ૨૦ ઇંચના મોટા ફળ પણ જોવા મળે છે. મૂળ વિષુવવૃત્તીય જંગલોનું આ ફળ હવે વિશ્વમાં દરેક જગ્યાએ જોવા મળે છે. દરેક દેશમાં એનાં જુદાં જુદાં નામો હોય છે. કેટલાક દેશોમાં તેનાં બીજને શેકીને ખવાય છે. અને ફળોનું શાક બનાવી ખવાય છે.

jackfruit
ફણસ
Jackfruit tree with fruit
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Rosales
Family: Moraceae
Tribe: Artocarpeae
Genus: 'Artocarpus'
Species: ''A. heterophyllus''
દ્વિનામી નામ
Artocarpus heterophyllus
Lam.
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ
  • Artocarpus brasiliensis Ortega
  • A. integer auct.  (not to be confused with A. integer Spreng.)
  • A. integrifolius auct.
  • A. integrifolius L.f.
  • A. maximus Blanco
  • A. nanca Noronha (nom inval.)
  • A. philippensis Lam.
ફણસ
ફણસ

સંદર્ભો

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રાણકદેવીપાટણસંગીતપવનમુનમુન દત્તાજીસ્વાનમહાવીર સ્વામીપવનચક્કીઉત્તરાયણઆંધ્ર પ્રદેશમાઉન્ટ એવરેસ્ટનવનાથસંજ્ઞાવિકિપીડિયાક્રિકેટબીજું વિશ્વ યુદ્ધદેવાયત બોદરહિમાલયમોબાઇલ ફોનભવાઇગુજરાતના મુખ્યમંત્રીઓદુકાળગોપનું મંદિરમેઘધનુષ્ય ધ્વજ (એલજીબીટી)લક્ષ્મીસાબરકાંઠા જિલ્લોઝવેરચંદ મેઘાણીરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાવલ્લભાચાર્યપરેશ ધાનાણીપક્ષીવર્લ્ડ વાઈડ વેબપ્રાથમિક શાળાપિત્તાશયક્ષેત્રફળલોકશાહી૦ (શૂન્ય)અમદાવાદની પોળોની યાદીમાનવીની ભવાઇવિદ્યુત કોષચુડાસમાસૂક્ષ્મ અર્થશાસ્ત્રસ્વામિનારાયણ મંદિર, અમદાવાદવિજય શાસ્ત્રીબારડોલી સત્યાગ્રહબ્રાહ્મણસુવર્ણ મંદિર, અમૃતસરપ્રાચીન ઇજિપ્તકાઠિયાવાડપાણીપતનું પહેલું યુદ્ધભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓઉત્તરાખંડસ્વામી વિવેકાનંદસામાજિક પરિવર્તનવિઘાપુષ્ટિ માર્ગતેલંગાણામુકેશ અંબાણીકેન્સરપીઠનો દુખાવોભાથિજીઠાકોરભારતના નાણાં પ્રધાનસુરતભરવાડઇલેક્ટ્રોપ્લેટિંગ (વિદ્યુતવિઘટન દ્વારા ઢોળ ચઢાવવાની પ્રક્રિયા)વિક્રમ સંવતફેફસાંલક્ષ્મી વિલાસ મહેલગુજરાત ટાઇટન્સડો. વર્ગીસ કુરિયનભારતઆયંબિલ ઓળીટાઇફોઇડશામળાજી🡆 More