ખેડા જિલ્લો

ખેડા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યમાં આવેલો એક જિલ્લો છે.

નડીઆદ આ જિલ્લાનું મુખ્ય મથક છે.

ખેડા જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં સ્થાન
ગુજરાતમાં સ્થાન
દેશખેડા જિલ્લો ભારત
રાજ્યગુજરાત
મુખ્ય મથકનડીઆદ
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૨૨,૯૯,૮૮૫
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)

ખેડા જિલ્લો ખેતીમાં ઘણો જ સમૃદ્ધ છે. જિલ્લાનાં મુખ્ય પાકમાં તમાકુ છે. આ ઉપરાંત કપાસ, બાજરી અને ઘઉં પણ સારા એવા પ્રમાણમાં પાકે છે.

ઇતિહાસ

ખેડા જિલ્લો 
ખેડા જિલ્લો ‍(૧૮૫૫)

૧૯૯૭ના ઓક્ટોબર મહિનામાં ગુજરાત રાજ્યમાં જિલ્લા તેમ જ તાલુકાઓના વિભાજન થવાથી ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લાને અલગ કરવામાં આવ્યો હતો. ખેડા જિલ્લાનો ચરોતર વિસ્તાર મૂળ ચાર તાલુકા ધરાવતો હતો: આણંદ તાલુકો, બોરસદ તાલુકો, નડીઆદ તાલુકો અને પેટલાદ તાલુકો. જ્યારે જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું ત્યારે, નડિયાદ તાલુકો ખેડા જિલ્લામાં આવ્યો અને બાકીના ત્રણ તાલુકાઓ આણંદ જિલ્લામાં ગયા.

૨૦મી સદીના પ્રથમ ભાગમાં સ્વતંત્રતાની ચળવળ દરમિયાન ખેડા જિલ્લાના ચરોતર અને અન્ય વિસ્તારોના પાટીદારો બ્રિટિશ સરકાર સામે અસંખ્ય આંદોલન કર્યા હતા, જેમાં ૧૯૧૭-૧૮નો ખેડા સત્યાગ્રહ, ૧૯૨૩નો બોરસદ સત્યાગ્રહ, અને ૧૯૨૮નો બારડોલી સત્યાગ્રહ મુખ્ય હતો.

વિભાજન બાદ ખેડા જિલ્લાનું મુખ્‍ય મથક નડીઆદ ખાતે ખસેડવામાં આવ્યું છે.

વસતી

૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે ખેડા જિલ્લાની વસતી ૨૨,૯૯,૮૮૫ વ્યક્તિઓની હતી. વસતી મુજબ જિલ્લો ભારતમાં ૧૯૭મો ક્રમ ધરાવે છે. જિલ્લાની વસતી ગીચતા 541 inhabitants per square kilometre (1,400/sq mi) છે. વસતી વધારાનો દર ૨૦૦૧-૨૦૧૧ દરમિયાન ૧૨.૮૧% રહ્યો હતો. ખેડા જિલ્લામાં સાક્ષરતાનો દર ૮૪.૩૧% છે.

ખેડા જિલ્લામાં આવેલા તાલુકાઓ

રાજકારણ

વિધાન સભા બેઠકો

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૧૧૫ માતર કલ્પેશભાઇ પરમાર ભાજપ
૧૧૬ નડિઆદ પંકજભાઇ દેસાઇ ભાજપ
૧૧૭ મહેમદાબાદ અર્જુનસિંહ ચૌહાણ ભાજપ
૧૧૮ મહુધા સંજયસિંહ મહિડા ભાજપ
૧૧૯ ઠાસરા યોગેન્દ્રસિંહ પરમાર ભાજપ
૧૨૦ કપડવંજ રાજેશકુમાર ઝાલા ભાજપ
૧૨૧ બાલાસિનોર માનસિંહ ચૌહાણ ભાજપ

લોક સભા બેઠક

ખેડા જિલ્લામાં લોક સભાની એક બેઠક, ખેડા લોક સભા મતવિસ્તાર આવેલી છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ખેડા જિલ્લો ઇતિહાસખેડા જિલ્લો વસતીખેડા જિલ્લો ખેડા જિલ્લામાં આવેલા તાલુકાઓખેડા જિલ્લો રાજકારણખેડા જિલ્લો સંદર્ભખેડા જિલ્લો બાહ્ય કડીઓખેડા જિલ્લોગુજરાતનડીઆદભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રક્તના પ્રકારમૌર્ય સામ્રાજ્યજયંત પાઠકમાર્કેટિંગબળવંતરાય ઠાકોરઇલોરાની ગુફાઓઆલ્બર્ટ આઇન્સ્ટાઇનકૃત્રિમ વરસાદસમાનાર્થી શબ્દોકેન્સરકાળકા માતા મંદિર, પાવાગઢનવલકથાદિલ્હી સલ્તનતધોળાવીરાનવનિર્માણ આંદોલનરા' નવઘણશ્રીમદ્ રાજચંદ્રગાંધી આશ્રમગુજરાતનું સ્થાપત્યચંદ્રકાન્ત શેઠદુર્યોધનહાથીગુજરાતની વસતીગણતરી ૨૦૧૧જૈન ધર્મરામનારાયણ પાઠકનિરોધદલિતરાણકી વાવહાઈડ્રોજનયોગ (મનોશારીરીક જીવનશૈલી)ખાવાનો સોડાHTMLચામુંડામાહિતીનો અધિકારભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલગરુડભારતના ચારધામરાજસ્થાનતરબૂચજંડ હનુમાનભાસભુચર મોરીનું યુદ્ધમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭સંત કબીરઅમરનાથ (તીર્થધામ)હનુમાન જયંતીયુરોપપંચતંત્રહનુમાનજ્યોતિર્લિંગસમાજઅલ્પેશ ઠાકોરવૌઠાનો મેળોહર્ષ સંઘવીપી.વી. નરસિંહ રાવધ્રુવ ભટ્ટયુનિફોર્મ રિસોર્સ લોકેટરસુંદરમ્મોરારીબાપુઅલંગબાંગ્લાદેશરાવણઉંબરો (વૃક્ષ)તકમરિયાંઆંખવિકિપીડિયાસુરેશ જોષીવિરમગામક્રિકેટનું મેદાનરાજપૂતકુમારપાળખીજડોસપ્તર્ષિઇન્ટરનેટદાંડી સત્યાગ્રહમહંત સ્વામી મહારાજજુલાઇ ૧૬🡆 More