લોક સભા: ભારતની સંસદનું નીચલું ગૃહ

લોકસભા એ ભારત ના સંસદ નું નીચલું ગૃહ છે.

ભારતીય સંવિધાન પ્રમાણે લોક સભાના વધુમાં વધુ ૫૫૨ સદસ્ય હોઈ શકે છે. લોક સભાનો કાર્યકાળ વધુમાં વધુ પાંચ વર્ષનો હોય છે ત્યાર પછી નવેસરથી ચૂંટણી થાય છે.

લોક સભા
17મી લોક સભા
ભારતનું રાજચિહ્ન
ભારતનું રાજચિહ્ન
પ્રકાર
પ્રકાર
નીચલું ગૃહ of the ભારતીય સંસદ
નેતૃત્વ
સ્પિકર
ઓમ બિરલા, ભાજપ
જૂન ૨૦૧૯ થી
ડેપ્યુટી સ્પિકર
ખાલી
સેક્રેટરી જનરલ
ઉત્પલ કુમાર સિંગ
૩૦ નવેમ્બર ૨૦૨૦ થી
ગૃહના નેતા
નરેન્દ્ર મોદી, ભાજપ
૨૬ મે ૨૦૧૪ થી
વિપક્ષના નેતા
ખાલી (કોઇપણ વિપક્ષના પક્ષને ૧૦% કરતા વધુ બેઠકો મળી નથી)
સંરચના
બેઠકો૫૪૩ (૫૪૩ ચૂંટણી વડે
લોક સભા
રાજકીય સમૂહ
સરકાર (૩૩૦)

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) (૩૩૦)

  •   ભાજપ (૩૦૨)
  •   શિવ સેના (૧૩)
  •   રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (૫)
  •   અપના દલ (સોનેલાલ) (૨)
  •   ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (૧)
  •   ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (૧)
  •   મિઝો નેશનલ ફ્રંટ (૧)
  •   નેશનાલિસ્ટ ડેમોક્ટેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (૧)
  •   નાગા પીપલ્સ ફ્રંટ (૧)
  •   નેશનલ પીપલ્સ પાર્ટી (૧)
  •   સિક્કિમ ક્રાંતિકારી મોર્ચા (૧)
  •   અપક્ષ (૧)

વિપક્ષ (૨૧૨)

યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (૧૧૦)

  •   કોંગ્રેસ (૫૨)
  •   દ્રવિડ મુનેત્ર કઝગમ (૨૩)
  •   જનતા દળ યુનાઇટેડ (૧૬)
  •   શિવ સેના (ઉદ્ધવ) (૬)
  •   નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (૪)
  •   ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (૩)
  •   જમ્મુ & કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (૩)
  •   જનતા દળ સેક્યુલર (૧)
  •   ઝારખંડ મુક્તિ મોર્ચા (૧)
  •   રેવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી (૧)
  •   વિધુથ્થલાઇ ચિર્તુથૈયાલ કાત્ચી (૧)
  •   અપક્ષ (૧)

અન્ય (૯૭)

  •   ઓલ ઇન્ડિયા ત્રિનમૂલ કોંગ્રેસ (૨૨)
  •   YSR કોંગ્રેસ પાર્ટી (૨૨)
  •   બીજુ જનતા દળ (૧૨)
  •   બહુજન સમાજ પાર્ટી (૧૦)
  •   તેલંગાના રાષ્ટ્ર સમિતિ (૯)
  •   સમાજવાદી પાર્ટી (૫)
  •   કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) (૩)
  •   તેલુગુ દેશમ્ પાર્ટી (૩)
  •   શિરોમણી અકાલી દલ (૨)
  •   ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તહાદુલ મુસ્લિમિન (૨)
  •   કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (૨)
  •   આમ આદમી પાર્ટી (૧)
  •   ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (૧)
  •   કેરાલા કોંગ્રેસ (૧)
  •   રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (૧)
  •   અપક્ષ (૨)
  •   ખાલી (૧)
ચૂંટણીઓ
છેલ્લી ચૂંટણી
૧૧ એપ્રિલ - ૧૯ મે ૨૦૧૯
હવે પછીની ચૂંટણી
મે ૨૦૨૪
સૂત્ર
धर्मचक्रपरिवर्तनाय
બેઠક સ્થળ
સંસદ ભવન
લોક સભા ચેમ્બર્સ, સંસદ ભવન, સંસદ માર્ગ, નવી દિલ્હી, ભારત
વેબસાઇટ
loksabha.gov.in

લાયકાત

  • લોકસભાના સદસ્ય બનવા માટે ઓછામાં ઓછા ૨૫ વર્ષની ઉંમર હોવી જરૂરી છે.
  • તે ભારતીય નાગરિક હોવો જોઇએ.
  • તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલ ના હોવો જોઇએ.
  • તેના પર કોઈ ગુનો નોંધાયેલ ના હોવો જોઇએ.
  • તે કેન્દ્ર કે રાજ્યસરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ના હોવો જોઈએ.

રાજ્યવાર બેઠકોની સંખ્યા

વિભાગ પ્રકાર બેઠકો
અંદામાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ
આંધ્ર પ્રદેશ રાજ્ય ૨૫
અરુણાચલ પ્રદેશ રાજ્ય
આસામ રાજ્ય ૧૪
બિહાર રાજ્ય ૪૦
ચંડીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશ
છત્તીસગઢ રાજ્ય ૧૧
દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ
દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશ
દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ
ગોઆ રાજ્ય
ગુજરાત રાજ્ય ૨૬
હરિયાણા રાજ્ય ૧૦
હિમાચલ પ્રદેશ રાજ્ય
જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ
ઝારખંડ રાજ્ય ૧૪
કર્ણાટક રાજ્ય ૨૮
કેરળ રાજ્ય ૨૦
લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશ
લડાખ કેન્દ્રશાસિત પ્રદેશ
મધ્ય પ્રદેશ રાજ્ય ૨૯
મહારાષ્ટ્ર રાજ્ય ૪૮
મણિપુર રાજ્ય
મેઘાલય રાજ્ય
મિઝોરમ રાજ્ય
નાગાલેંડ રાજ્ય
ઑડિશા રાજ્ય ૨૧
પૉંડિચેરી કેન્દ્રશાસિત પ્રદેશ
પંજાબ રાજ્ય ૧૩
રાજસ્થાન રાજ્ય ૨૫
સિક્કિમ રાજ્ય
તમિલ નાડુ રાજ્ય ૩૯
તેલંગાણા રાજ્ય ૧૭
ત્રિપુરા રાજ્ય
ઉત્તરાખંડ રાજ્ય
ઉત્તર પ્રદેશ રાજ્ય ૮૦
પશ્ચિમ બંગાળ રાજ્ય ૪૨

આ પણ જુઓ

સંદર્ભ

Tags:

લોક સભા લાયકાતલોક સભા રાજ્યવાર બેઠકોની સંખ્યાલોક સભા આ પણ જુઓલોક સભા સંદર્ભલોક સભાભારતભારતનું બંધારણભારતીય સંસદ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)ગુજરાતનાં હવાઈમથકોસલામત મૈથુનઉજ્જૈનઅંગ્રેજી ભાષાદાસી જીવણજ્ઞાનપીઠ એવોર્ડગોહિલ વંશક્રોહનનો રોગદુલા કાગકમ્બોડિયાવડોદરાઆલ્બર્ટ આઇન્સ્ટાઇનજર્મનીધૂમ્રપાનરામનવમીતક્ષશિલાક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીલતા મંગેશકરપશ્ચિમ ઘાટભારતમાં આરોગ્યસંભાળયજુર્વેદધરતીકંપગાંઠિયો વાઅમદાવાદવાલ્મિકીસરવૈયાનળાખ્યાન (પ્રેમાનંદ)વર્તુળની ત્રિજ્યાપન્નાલાલ પટેલખેડા જિલ્લોપેન્શનસૂર્યનમસ્કારસંગણકરુધિરાભિસરણ તંત્રમહાત્મા ગાંધીનું કુટુંબગોગા મહારાજચંપારણ સત્યાગ્રહકમળોઘોઘંબા તાલુકોમેગ્નેશિયમનવરોઝપરેશ ધાનાણીચંદ્રમહીસાગર જિલ્લોભારત સરકારભારતમાં મહિલાઓભારતીય અર્થતંત્રસ્વપ્નવાસવદત્તારાષ્ટ્રવાદગાયઈરાનશાસ્ત્રીજી મહારાજઘોડોC (પ્રોગ્રામિંગ ભાષા)લીમડોભારતના ચારધામગુજરાત મેટ્રોમોબાઇલ ફોનકોરોનાવાયરસ રોગ ૨૦૧૯પાટડી (તા. દસાડા)ક્ષય રોગકડવા પટેલસંયુક્ત આરબ અમીરાતઇસરોચોટીલાસૌરભ ચૌહાણદિવ્ય ભાસ્કરગૌતમ બુદ્ધનાગલીકથકલીઅલ્પ વિરામચંદ્રયાન-૧રાજ્ય સભામનોવિજ્ઞાનચાણસ્મા તાલુકોશામળાજી🡆 More