ખેડા: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

ખેડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના ખેડા તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.

ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લો અલગ કરવામાં આવ્યો તે સમય પહેલાં ખેડા જિલ્લાનું મુખ્ય મથક હતું. હાલમાં ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડીઆદ ખાતે આવેલું છે.

ખેડા
—  નગર  —
ખેડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°45′N 72°41′E / 22.75°N 72.68°E / 22.75; 72.68
દેશ ખેડા: ભૌગોલિક સ્થાન, ઇતિહાસ, સંદર્ભ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ખેડા
વસ્તી ૨૫,૫૭૫ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 21 metres (69 ft)

ભૌગોલિક સ્થાન

ખેડા 22°45′N 72°41′E / 22.75°N 72.68°E / 22.75; 72.68. પર વાત્રક નદીના કાંઠા પર વસેલું છે. સમુદ્રની સપાટીથી શહેરની સરેરાશ ઊંચાઇ ૨૧ મીટર (૬૯ ફીટ) છે. આ શહેરમાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પસાર થાય છે.

ઇતિહાસ

ખેડા શબ્દ સંસ્કૃત શબ્દ 'ક્ષેત્ર' પરથી વ્યુત્પત્તિ પામ્યો છે. પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ ખેટક તરીકે જોવા મળે છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ખેડા ભૌગોલિક સ્થાનખેડા ઇતિહાસખેડા સંદર્ભખેડા બાહ્ય કડીઓખેડાઆણંદ જિલ્લોખેડા જિલ્લોખેડા તાલુકોગુજરાતનડીઆદભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિક્રમાદિત્યચંદ્રઅંડ કોષઅર્જુનનરેન્દ્ર મોદી સ્ટેડિયમખાખરોવીર્યનિકાહ હલાલાગૌતમ અદાણીબૌદ્ધ ધર્મગોપાળાનંદ સ્વામીતિથિઅખા ભગતખોડિયારક્રિયાવિશેષણલોકનૃત્યહાફુસ (કેરી)જશોદાબેનમંત્રચંદ્રશેખર આઝાદદેવચકલીલોથલતેલંગાણામનમોહન સિંહહવામાનવીજળીસાબરકાંઠા જિલ્લોહેમચંદ્રાચાર્યરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)ભરૂચ જિલ્લોરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘયોગ (મનોશારીરીક જીવનશૈલી)રાવણમલ્ટિમીટરવિજાપુર તાલુકોરાજકોટસુએઝ નહેરવડોદરાજિલ્લા કલેક્ટરદયારામમાછલીવૈશ્વિક આબોહવા પરિવર્તનબિનજોડાણવાદી ચળવળઑસ્ટ્રેલિયાઅળવીકરોડમેઘધનુષમોહેં-જો-દડોહિંદુ ધર્મલક્ષ્મણશ્રીમદ્ ભગવદ્ ગીતાકર્કરોગ (કેન્સર)પૃથ્વીરાજ ચૌહાણભારતીય જનસંઘપરબધામ (તા. ભેંસાણ)લતા મંગેશકરHTMLઆચાર્ય દેવ વ્રતમટકું (જુગાર)પાણીપતનું પહેલું યુદ્ધઆણંદ જિલ્લોગઝલIP એડ્રેસવિઘાકેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનકલમ ૩૭૦લોકશાહીપ્રકાશમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાવેદશામળાજીઅંગ્રેજી ભાષામેરકર્ક રાશીઅશોકસંગીત વાદ્ય🡆 More