જુલાઇ ૧૬: તારીખ

૧૬ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૯૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૯૮મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૬૨૨ – ઇસ્લામીક પંચાંગની શરૂઆત થઈ.
  • ૧૬૬૧ – યુરોપની પ્રથમ ચલણી નોટો સ્વીડિશ બેંક સ્ટોકહોમ્સ બેન્કો દ્વારા બહાર પાડવામાં આવી.
  • ૧૯૪૫ – મેનહટ્ટન પ્રોજેક્ટ: ન્યૂ મેક્સિકોના એલામોગોર્ડો નજીક યુનાઇટેડ સ્ટેટ્સે પ્લુટોનિયમ આધારિત પરીક્ષણ પરમાણુ શસ્ત્રનો સફળતાપૂર્વક વિસ્ફોટ કરી પરમાણુ યુગની શરૂઆત કરી.
  • ૧૯૬૫ – ફ્રાન્સ અને ઇટાલી (Italy)ને જોડતી મૉ બ્લાં ટનલ (Mont Blanc Tunnel) ખુલ્લી મુકાઈ.
  • ૧૯૬૯ – એપોલો કાર્યક્રમ: એપોલો ૧૧ (Apollo 11), ચંદ્ર પર માનવ ઉતરાણ માટેની પ્રથમ અંતરિક્ષ યોજનાનું કેનેડી અવકાશ મથક,ફ્લોરિડાથી, પ્રક્ષેપણ કરાયું.
  • ૧૯૭૯ – ઇરાકી પ્રમુખ 'હસન અલ બક્ર'એ રાજીનામું આપ્યું, અને તેને સ્થાને સદ્દામ હુસૈન (Saddam Hussein) પ્રમુખ બન્યા.
  • ૧૯૯૪ – ધૂમકેતુ શુમેકર-લેવિ ૯ (Comet Shoemaker-Levy 9), ગુરુ સાથે અથડાયો. જેનો પ્રભાવ જુલાઇ ૨૨ સુધી ચાલુ રહ્યો.
  • ૧૯૯૯ - જ્હોન એફ કેનેડી જુનિયર, તેમનાં પત્ની કેરોલિન અને તેમની બહેન લોરેન બેસેટનું હવાઈ દુર્ઘટનામાં અવસાન થયું. દુર્ઘટનાગ્રસ્ત પાઇપર સારાટોગા પીએ-32આર વિમાનનું સંચાલન જ્હોન એફ કેનેડી જુનિયર કરી રહ્યા હતા, તે માર્થાના દ્રાક્ષના બગીચાના દરિયાકાંઠે એટલાન્ટિક મહાસાગરમાં તૂટી પડ્યું.
  • ૨૦૦૪ – શિકાગોના ૨૧મી સદીની પ્રારંભિક સ્થાપત્ય પરિયોજના ગણાતા મિલેનિયમ પાર્કને મેયર રિચાર્ડ એમ. ડેલી દ્વારા જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો.

જન્મ

  • ૧૮૪૪ – હરગોવિંદદાસ કાંટાવાલા, લેખક, સંપાદક અને સંશોધક (અ. ૧૯૩૦)
  • ૧૯૦૯ – અરુણા આસફ અલી, ભારતીય સ્વાતંત્ર્યસેનાની, રાજકીય કાર્યકર્તા, શિક્ષણશાસ્ત્રી અને પ્રકાશક (અ. ૧૯૯૬)
  • ૧૯૩૬ – વેંકટરામન સુબ્રમણ્યમ (Venkatraman Subramanya), ભારતીય ક્રિકેટર
  • ૧૯૪૨ – મધુ રાય, ગુજરાતી વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર
  • ૧૯૬૮ – લેરી સેંગર, અમેરિકન ઇન્ટરનેટ પ્રોજેક્ટ ડેવલપર અને ઇન્ટરનેટ એનસાયક્લોપીડિયા વિકિપીડિયાના સહ-સ્થાપક
  • ૧૯૬૮ – ધનરાજ પિલ્લે, ભૂતપૂર્વ ફિલ્ડ હોકી ખેલાડી અને ભારતીય રાષ્ટ્રીય ટીમના પૂર્વ કેપ્ટન
  • ૧૯૮૩ – લીના જુમાની, ભારતીય અભિનેત્રી અને મૉડલ
  • ૧૯૮૪ – કૅટરિના કૈફ, હિન્દી ચલચિત્ર અભિનેત્રી

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જુલાઇ ૧૬ મહત્વની ઘટનાઓજુલાઇ ૧૬ જન્મજુલાઇ ૧૬ અવસાનજુલાઇ ૧૬ તહેવારો અને ઉજવણીઓજુલાઇ ૧૬ બાહ્ય કડીઓજુલાઇ ૧૬ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શુક્ર (ગ્રહ)પ્રજાસત્તાક દિન (ભારત)મહાભારતસંજ્ઞામાહિતીનો અધિકારજામનગરલક્ષ્મીહરદ્વારભજનક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭હેમચંદ્રાચાર્યદિવેલઆર્યભટ્ટમહેસાણા જિલ્લોઆસનભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસઉષા ઉપાધ્યાયકળિયુગતકમરિયાંખીજડોવેદઅમદાવાદરાજકોટ જિલ્લોરઘુવીર ચૌધરીઅથર્વવેદચિત્તોડગઢસોનિયા ગાંધીશ્રીમદ્ રાજચંદ્રચંદ્રશેખર આઝાદહનુમાન ચાલીસાસ્વતંત્રતા દિવસ (ભારત)ક્ષત્રિયગુજરાતી લિપિતાલુકા વિકાસ અધિકારીઅજંતાની ગુફાઓઇતિહાસનવનિર્માણ આંદોલનજયંત પાઠકમાઉન્ટ આબુગોરખનાથબિકાનેરચરક સંહિતાવિક્રમ સંવતસરસ્વતીચંદ્રઈન્દિરા ગાંધીહિમાલયઅરવલ્લીઋગ્વેદવંદે માતરમ્ધોળાવીરાધનુ રાશીસંત રવિદાસકીર્તિદાન ગઢવીહનુમાન મંદિર, સાળંગપુરચોઘડિયાંભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪ઝાલામધ્યકાળની ગુજરાતીફેબ્રુઆરીધીરુબેન પટેલબ્લૉગબહુચર માતાઅવિભાજ્ય સંખ્યાનક્ષત્રચાવડા વંશસંત દેવીદાસગાયકવાડ રાજવંશઔરંગઝેબધીરૂભાઈ અંબાણીમીરાંબાઈરા' નવઘણસુભાષચંદ્ર બોઝરાજીવ ગાંધીમિથુન રાશીમાંગરોળ (સુરત) તાલુકોગુજરાતી ભાષાગેની ઠાકોરવૃશ્ચિક રાશી🡆 More