ચંદ્ર

ચંદ્ર (ખગોળશાસ્ત્રીય પ્રતિક: ) પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે.

ચંદ્ર
ચંદ્ર

ચંદ્ર પૃથ્વીથી ૩,૮૪,૪૦૧ કિમીના (૨,૩૮,૮૫૭ માઇલ) અંતરે આવેલો છે. ચંદ્રનો વ્યાસ ૩,૪૭૬ કીલોમીટર (૨,૧૬૦ માઇલ) છે. સુર્યના પ્રકાશને ચંદ્રની સપાટી પરથી પરાવર્તીત થઇને પૃથ્વી સુધી પહોંચતા ૧.૩ સેકન્ડ લાગે છે. વ્યાસ અને કદના માપમાં આપણો ચંદ્ર સૌરમંડળના અન્ય ઉપગ્રહોમાં પાંચમાં સ્થાને આવે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતા લગભગ છઠ્ઠા ભાગનું છે. ચંદ્રને પૃથ્વીની ફરતે એક પરિક્રમા કરતા ૨૭.૩ દિવસો લાગે છે. ચંદ્રના ગુરુત્વાકર્ષણ અને તેના પૃથ્વી ફરતેના પરિક્રમણ દ્વારા ઉત્પન્ન થયેલ કેન્દ્રગામી બળને લીધે સમુદ્રોમાં ભરતી અને ઓટ આવે છે. આ ભરતી-ઓટ ના લીધે ચંદ્ર અને પૃથ્વીની ધરીની સ્થિતિશક્તિમાં ઘટાડો થાય છે અને બન્ને વચ્ચેનું અંતર દર વર્ષે ૩.૮ સે.મી. જેટલું વધે છે.

ચંદ્ર
ચંદ્રની આંતરિક રચના

ચંદ્ર એવો એક જ અવકાશી પદાર્થ છે, જ્યાં સુધી મનુષ્યોએ પ્રવાસ કર્યો છે અને જ્યાં મનુષ્યોએ ઉતરાણ કર્યું છે. અમેરિકાના ઍપોલો કાર્યક્રમ અંતર્ગત ૧૯૬૯ થી ૧૯૭૨ દરમ્યાન ચંદ્ર પર છ વખત ઉતરાણ થયું હતું અને છેલ્લા સમાનવ ઉતરાણ સાથે ઍપોલો કાર્યક્રમની સમાપ્તિ થઈ હતી.

સોળ કળા

હિંન્દુ શાસ્ત્રો મુજબ ચંદ્રની સોળ કળા જોવા મળે છે, આથી ચંદ્રને ‘કલાધર’ પણ કહે છે.

૧. અમૃતા

૨. મનાદા

૩. પૂષા

૪. પુષ્ટિ

૫. તુષ્ટિ

૬. રતિ

૭. ધૃતિ

૮. રાશિની

૯. ચંદ્રિકા

૧૦. કાન્તિ

૧૧. જયોત્સ્ના

૧૨. શ્રી

૧૩. પ્રીતિ

૧૪. અંગદા

૧૫. પૂર્ણા

૧૬. પૂણાર્મૃતા

Tags:

પૃથ્વી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જશોદાબેનતીર્થંકરભારત સરકારવિક્રમ ઠાકોરરામદેવપીરદ્વારકાઆદિ શંકરાચાર્યમિથ્યાભિમાન (નાટક)યુટ્યુબદ્રૌપદીરાશીક્ષય રોગમાતાનો મઢ (તા. લખપત)વડોદરામેઘચિત્રવિચિત્રનો મેળોભોજા ભગતસીતાયુવરાજસિંઘસૂર્યમંડળએમિલ દર્ખેમરવિ પાકઉપનિષદલાલ બહાદુર શાસ્ત્રીસરસ્વતીચંદ્રપરબધામ (તા. ભેંસાણ)લોકનૃત્યસંગણકમોરારીબાપુગૌતમ અદાણીભારતનો રાષ્ટ્રધ્વજઆંબેડકર જયંતિશિક્ષકભગત સિંહવાલ્મિકીગણેશભારતનો ઇતિહાસભારતીય જનતા પાર્ટીમેષ રાશીમધુ રાયવિક્રમાદિત્યદશરથવ્યાસભાવનગર જિલ્લોઅહિંસામોરયાદવઆહીરલીંબુલુણેજશબ્દકોશઇસ્લામપારસીકોંગોનું પ્રજાસત્તાક ગણતંત્રતુલસીદાસગુરુ (ગ્રહ)ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોઅમરેલી જિલ્લોવ્યક્તિત્વમહાભારતઉધઈઔદિચ્ય બ્રાહ્મણઠાકોરભારતીય સંખ્યા પ્રણાલિIP એડ્રેસતિરૂપતિ બાલાજીગુજરાતી ભાષાઓમટકું (જુગાર)કડીકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીગુજરાતના રાજ્યપાલોબજરંગદાસબાપાઘંટાકર્ણ મહાવીરસચિન તેંડુલકરવિશ્વ બેંકદિવાળીક્રિકેટ🡆 More