કીર્તિદાન ગઢવી: ગુજરાતી લોક ગાયક

કીર્તિદાન ગઢવી ગુજરાતના ગાયક છે.

કિર્તીદાન ગઢવી
કીર્તિદાન ગઢવી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન
પાર્શ્વ માહિતી
જન્મ (1975-02-23) 23 February 1975 (ઉંમર 49)
મૂળગુજરાત, ભારત
વ્યવસાયોગાયક, લોક ગાયક
વાદ્યોકંઠ, હાર્મોનિયમ
સક્રિય વર્ષો૧૨
વેબસાઇટwww.kirtidan.com

પ્રારંભિક જીવન

તેમનો જન્મ અને ઉછેર મધ્ય ગુજરાતમાં આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલા વાલવોડ ગામમાં થયો હતો. તેમણે બી.આઈ. મહંત અને રાજેશ કેલકર હેઠળની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરામાંથી સંગીતમાં બી.પી.એ અને એમ.પી.એ.ની પદવીઓ મેળવી હતી.

કારકિર્દી

તેમણે ૨૦૧૫માં ગુજરાતના જામનગરમાં ગાય સંરક્ષણ યાત્રામાં ગાયું હતું અને ૪.૫ કરોડ રૂપિયાનો ફાળો એકઠો કર્યો હતો. તેમણે એપ્રિલ ૨૦૧૫માં ટીવી શો એમટીવી કોક સ્ટુડિયોમાં સચિન-જીગર, તનિષ્કા અને રેખા ભારદ્વાજ સાથે "લાડકી" ગીત ગાયું હતું

તેઓ ડાયરા, લોકગીતો અને શાસ્ત્રીય ગીતો માટે જાણીતા છે.[સંદર્ભ આપો]

તેઓ ભાવનગર સ્થાયી થયા અને ભાવનગર યુનિવર્સિટીમાં સંગીત શિક્ષક બન્યા. "લાડકી", "નગર મેં જોગી આયા" અને "ગોરી રાધા ને કાલો કાન"નો તેમના લોકપ્રિય ગીતોમાં સમાવેશ થાય છે. હાલમાં તેઓ કચ્છ અને કાઠિયાવાડમાં તેમના સંગીતના કાર્યક્રમોની મુસાફરીની સુવિધા માટે રાજકોટમાં રહે છે.[સંદર્ભ આપો]

સન્માન

તેમને યુ.એસ.માં વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અને તેઓ વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન, યુ.એસ.એ.ના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા.

૨૦૧૯માં તેમને મોરારીબાપુ દ્વારા સ્થાપિત કવિ કાગ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

કીર્તિદાન ગઢવી પ્રારંભિક જીવનકીર્તિદાન ગઢવી કારકિર્દીકીર્તિદાન ગઢવી સન્માનકીર્તિદાન ગઢવી સંદર્ભકીર્તિદાન ગઢવી બાહ્ય કડીઓકીર્તિદાન ગઢવીગુજરાત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પશ્ચિમ ઘાટપ્રાણાયામઅમદાવાદના દરવાજાસમાન નાગરિક સંહિતાનરેશ કનોડિયાદેવાયત પંડિતરક્તપિતપાટીદાર અનામત આંદોલનપરેશ ધાનાણીએઇડ્સસ્વપ્નવાસવદત્તાગ્રીનહાઉસ વાયુસાતવાહન વંશપંચતંત્રભાસપૃથ્વીરાજ ચૌહાણનવનાથગુજરાતના રાજ્યપાલોખીજડોયુરોપના દેશોની યાદીવાઘરીતલાટી-કમ-મંત્રીમળેલા જીવહંસલોકસભાના અધ્યક્ષસંત રવિદાસગ્રીસની પૌરાણિક માન્યતાઓઉંબરો (વૃક્ષ)વસ્ત્રાપુર તળાવસંચળકળથીગુજરાતી સાહિત્ય પરિષદબિંદુ ભટ્ટનર્મદા બચાવો આંદોલનઇસરોસુંદરમ્સુરતગ્રહગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળદિલ્હી સલ્તનતવૌઠાનો મેળોરાવણયુગઅમદાવાદની પોળોની યાદીભારત રત્નઝરખઆચાર્ય દેવ વ્રતરઘુવીર ચૌધરીમહાભારતધોવાણગેની ઠાકોરકર્મદ્વારકાકસ્તુરબાવિરાટ કોહલીગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)શહેરીકરણકલાપીગુજરાતની નદીઓની યાદીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસભારતના રાષ્ટ્રપતિતુર્કસ્તાનભારતના રજવાડાઓની યાદીતાલુકા વિકાસ અધિકારીભારતનું સર્વોચ્ચ ન્યાયાલયબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાગુજરાતી અંકસુનામીગુજરાતી ફિલ્મોની યાદીકેદારનાથતાલુકોસામ પિત્રોડાસુરેશ જોષીસોનુંકૃષ્ણએપ્રિલ ૨૫સિદ્ધરાજ જયસિંહરામાયણનાં વિવિધ સંસ્કરણો🡆 More