મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય

ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લાના વહીવટી મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના ગાયકવાડી શાસનની રાજધાનીના શહેર વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પહેલા બરોડા વિશ્વવિદ્યાલય તરીકે પ્રખ્યાત હતી.

મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય
The Maharaja Sayajirao University of Baroda
મુદ્રાલેખसत्यं शिवं सुन्दरम (સંસ્કૃત)
ગુજરાતીમાં મુદ્રાલેખ
સત્યમ્ શિવમ્ સુંદરમ્
સ્થાપના૧૮૮૧
કુલપતિશુભાંગિની રાજે ગાયકવાડ
ઉપકુલપતિપ્રો. પરિમલ વ્યાસ
સ્થાનવડોદરા, ભારત
કેમ્પસશહેરી
વેબસાઇટમહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય

ઇતિહાસ

મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય 
વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં મહારાજા સયાજીરાવ ત્રીજાનું પૂતળું.

મહારાજા સયાજીરાવના પૌત્ર શ્રી પ્રતાપસિંહ રાવ ગાયકવાડે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરી. આ સાથે તેમણે તેમના દાદાની ઈચ્છા પ્રમાણે સર સયાજીરાવ ડાયમંડ જ્યુબીલી અને મેમોરીયલ ટ્રસ્ટની સ્થાપના કરી. વડોદરામાં આ પ્રકારની યુનિવર્સિટીની જરૂરીયાત અને તેની સ્થાપનાના વિચારે તે સમયના વડોદરા સ્ટેટના શાશકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. ડો. જેક્સન, જેઓ ત્યારે (૧૯૦૮)માં વડોદરા કોલેજના પ્રિન્સીપાલ હતા, આ વિચાર અને પછી તેના અમલ કરાવવા માટે અને મહારાજા સયાજીરાવ ત્રીજા યુનિવર્સિટીની સ્થાપના તથા તેના વિસ્તાર માટે જવાબદાર છે. તેમણે એક સ્વતંત્ર અને સગવડતા વાળા વિજ્ઞાન સંકુલની રચના પર ભાર મૂક્યો.

બાહ્ય કડીઓ

Tags:

ગુજરાતભારતવડોદરાવડોદરા જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતના રાજ્ય વૃક્ષોની યાદીવર્તુળનો પરિઘનૅપ્ચ્યુન (ગ્રહ)બેટ (તા. દ્વારકા)ફેસબુકસાપુતારાશિવજાડેજા વંશઓઝોન સ્તરપાર્શ્વનાથરા' નવઘણજ્વાળામુખીભરૂચ જિલ્લોવિક્રમ સારાભાઈમધુ રાયવિક્રમાદિત્યતક્ષશિલાલોહીકાદુ મકરાણીસુરેશ જોષીરામેશ્વરમઅભયારણ્યગુજરાતના શક્તિપીઠોવસંત વિજયનર્મદા જિલ્લોઆલ્બર્ટ આઇન્સ્ટાઇનઑડિશાછત્તીસગઢદિલ્હી સલ્તનતકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીબનારસ હિંદુ યુનિવર્સિટીખોડિયારવેદાંગસંચળપ્રાથમિક આરોગ્ય કેન્દ્રભરૂચમોહમ્મદ માંકડઅંદામાન અને નિકોબાર દ્વીપસમૂહધ્વનિ પ્રદૂષણપ્રહલાદહિસાબી ધોરણોગ્રામ પંચાયતવિશ્વ રંગમંચ દિવસભારતીય દંડ સંહિતાઘુડખર અભયારણ્યઅંબાજીઆત્મહત્યાવાયુનું પ્રદૂષણસાપભારતમાં પરિવહનચિખલી તાલુકોગુરુદ્રૌપદી મુર્મૂરાજકોટ જિલ્લોશ્રીનિવાસ રામાનુજનજિલ્લા કલેક્ટરમહીસાગર જિલ્લોઘેલા સોમનાથખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)લજ્જા ગોસ્વામીઆણંદ જિલ્લોઝૂલતો પુલ, મોરબીહૃદયરોગનો હુમલોગર્ભાવસ્થાલોથલરઘુવીર ચૌધરીવલ્લભી વિશ્વવિદ્યાલયદ્વારકાધીશ મંદિરસિકંદરનવલકથારામલોકસભાના અધ્યક્ષકુદરતી આફતો🡆 More