ઓઝોન સ્તર

ઓઝોન સ્તર એ વાતાવરણના ચાર મુખ્ય સ્તરો (ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર અને થર્મોસ્ફિયર) પૈકીના એક એવા સ્ટ્રેટોસ્ફિયર સ્તરમાં આવેલું એક સ્તર છે, જે હાનિકારક પારજાંબલી કિરણો (UV- અલ્ટ્રાવાયોલેટ કિરણો)નું શોષણ કરે છે અને એમ કરી આ હાનિકારક કિરણોને પૃથ્વી પર આવતાં રોકે છે.

ઓઝોન સ્તરની જાડાઈ તેની પારજાંબલી કિરણો શોષણ કરવાની ક્ષમતા નક્કી કરે છે. ધ્રુવ પ્રદેશ પાસે ઓઝોનસ્તરનું જાડું અને વિષુવવૃત્ત પ્રદેશ તરફ જતાં તે પાતળું બને છે.

ઓઝોન સ્તર
દક્ષિણ ધ્રુવ ખાતેથી ઓઝોન સ્તરની માપણી માટે રવાના કરવામાં આવતું બલૂન
ઓઝોન સ્તર
નાસા દ્વારા લેવાયેલી તસ્વીર એન્ટાકર્ટિકા ઉપર ઓઝોન સ્તરમાં પડેલું ગાબડું દર્શાવે છે.

રેફ્રિજરેટર તથા વાતાનુકૂલિત યંત્ર (એરકન્ડિશનર)માં ઉપયોગમાં લેવામાં આવતું CFC (ક્લોરોફ્લુરો કાર્બન) ઓઝોનસ્તરના વિઘટનની સમસ્યા સર્જે છે. ઓઝોનસ્તરમાં ઘટાડાને કારણે પૃથ્વી પરની સજીવસૃષ્ટિ પર હાનિકારક અસરો થાય છે.

ઓઝોન સ્તરનુ વિઘટન અને રૂઝ

ઓઝોન સ્તરના વિઘટનનાં આરંભિક સંકેત

સૌપ્રથમ ૧૮૮૫માં એન્ટાક્ટિકામાં હવામાન વૈજ્ઞાનિકોએ અવલોકન કર્યુ કે, ઓઝોન સ્તરમાં કાંઇક તકલીફ છે. તેઓ દાયકાઓથી ઓઝોન સ્તરની જડાઇ માપી રહ્યા હતા, તેની જાડાઇ ૧૯૭૦થી ઘટતી જતી હતી અને ૧૯૮૫માંતો જાણવા મડ્યુ કે જો આના વિશે કશુંક કરવામા નહિ આવે તો ગણતરીના દાયકાઓમા તેનુ નિકંદન થવુ નિસ્ચિત છે.

આ શોધ દુનિયાભર માટે ચિંતાજનક હતી, કારણકે ઓઝોન સ્તર જ પારજાંબલી કિરણોને રોકવાં માટે જવાબદાર છે અને તેના વિના પ્રુથ્વિ પર જીવન મુશ્કેલ થઈ પડે.

ઓઝોન સ્તરની રૂઝ માટે હાથ ધરવામાં આવેલ અભિયાન

૧૯૮૭માં મોન્ટ્રીયલ પ્રોટોકોલની સંધિ અંતરગત લેવાયેલા પગલાઓમાં વિકાસશીલ અને વિકસિત દેશો માટે અલગથી સમયપત્રક બનાવવાંમાં આવ્યુ. આ નિયમોમાં CFC (ક્લોરોફ્લુરો કાર્બન)નો ઉપયોગ અને ઉત્પાદનમાં ૧૨ વર્ષમાં ૫૦% ઘટાડાનો સમાવેશ થાય છે.સમય જતા ૧૯૯૨માં આ પ્રમાણ ૭૫% અને ૧૯૯૮માં ૧૦૦%(સંપૂર્ણ પ્રતિબન્ધ) કરવામાં આવ્યુ.

અભિયાનના પરિણામો

મોન્ટ્રીયલ પ્રોટોકોલની સંધિનાં ૩૬વર્ષ બાદ ૯, જાન્યુઆરી,૨૦૨૩માં સંયુક્ત રાષ્ટ્રોનાં અહેવાલ મુજબ જાણવા મળે છે કે,ઓઝોન સ્તર પુનસ્થાપનાં માર્ગે છે અને જો તમામ હિસ્સેદારો સહયોગ આપે તો આવનારાં ૪ દાયકાઓમા તે પુનસ્થાપિત થઇ શકે તેમ છે. આ પ્રગતિ સૌના સાથ વિના મુશ્કેલ છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ઓઝોન સ્તર નુ વિઘટન અને રૂઝઓઝોન સ્તર સંદર્ભઓઝોન સ્તર બાહ્ય કડીઓઓઝોન સ્તર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ફુગાવોચંદ્રવદન મહેતાપદ્મભૂષણશૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્યકપાસપાણીનું પ્રદૂષણવિકિપીડિયાભ્રષ્ટાચારમદનલાલ ધિંગરાધરતીકંપશામળ ભટ્ટસંત રવિદાસરવિશંકર વ્યાસલીંબડી તાલુકોભારતની નદીઓની યાદીસવિનય કાનૂનભંગની ચળવળનેલ્સન મંડેલાસી. વી. રામનપોરબંદરબારોટ (જ્ઞાતિ)મિઆ ખલીફાહરે કૃષ્ણ મંત્રહનુમાન મંદિર, સાળંગપુરક્ષત્રિયમોરફેબ્રુઆરી ૨૮અસીમા ચેટર્જીવિશ્વની અજાયબીઓમોરબીમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમવિજ્ઞાનખરીફ પાકમહીપતરામ રૂપરામ નીલકંઠનિરોધયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાઅમદાવાદશિક્ષકરક્તના પ્રકારપ્રથમ પંચવર્ષીય યોજનાઉપનિષદહોમી ભાભાલોકશાહીસ્વામિનારાયણ સંપ્રદાયડાંગ જિલ્લોઅવિભાજ્ય સંખ્યાકાલિદાસભારતના વડાપ્રધાનનારાયણ સરોવર (તા. લખપત)ગોકુળમાર્ચ ૨૦કોલોસીયમઅક્ષાંશ-રેખાંશઉપગ્રહ પ્રક્ષેપણ યાનસિતારક્રિકેટકે.લાલધોળાવીરાતુલસીદુકાળસુવર્ણ મંદિર, અમૃતસરવલ્લભી વિશ્વવિદ્યાલયખેતીજોસેફ મેકવાનવિઘાશીખહેમચંદ્રાચાર્યઓઝોન સ્તરસિંહાકૃતિનળાખ્યાન (પ્રેમાનંદ)ગ્રામ પંચાયતપંચાયતી રાજઆલ્બર્ટ આઇન્સ્ટાઇનગુજરાત સરકારવરાહમિહિરદિલ્હી સલ્તનતવાઘેલા વંશમાનવીની ભવાઇપ્રહલાદ🡆 More