ઘુડખર અભયારણ્ય

ભારતીય ઘુડખર અભયારણ્ય અથવા ઘુડખર અભયારણ્ય એ કચ્છ જિલ્લાના નાના રણમાં આવેલું અભયારણ્ય છે.

તે ૪૯૫૪ ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલું ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે.

ઘુડખર અભયારણ્ય
ઘુડખર અભયારણ્ય
Map showing the location of ઘુડખર અભયારણ્ય
Map showing the location of ઘુડખર અભયારણ્ય
સ્થળકચ્છનું નાનું રણ, ગુજરાત, ભારત
નજીકનું શહેરઅમદાવાદ
વિસ્તાર૪૯૫૪ કિમી
સ્થાપના૧૯૮૬
વિશ્વ ધરોહર સ્થળUNESCO સૂચિત યાદી
વેબસાઇટગુજરાત પ્રવાસન
ઘુડખર અભયારણ્ય
કચ્છનું નાનું રણ દર્શાવતો ગુજરાતનો નકશો.

આ અભયારણ્યની સ્થાપના ૧૯૭૨માં વન્યજીવન સુરક્ષા ધારા, ૧૯૭૨ હેઠળ કરવામાં આવી હતી. અહીં ઘુડખરનું એક માત્ર નિવાસસ્થાન આવેલું છે.

ભૂગોળ

કચ્છનું રણ એ ખારું રણ છે. ચોમાસા દરમિયાન એક મહિના માટે તેમાં પૂર આવે છે અને રણ ૭૪ જેટલા નાના ટાપુઓમાં (જેને બેટ કહે છે) ફેરવાઈ જાય છે. આ ટાપુઓ ઘાસ-વનસ્પતિથી ભરપૂર હોય છે, જે ૨૧૦૦ જેટલી જાતિઓનાં પ્રાણીઓનું નિવાસસ્થાન બને છે.

જાતિઓ

અહીં ઘણી જાતિઓનાં પ્રાણીઓ અને પક્ષીઓ વસે છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરના એક અભ્યાસ અનુસાર અભયારણ્યમાં,

  • ૯૩ જાતિઓનાં જીવ-જંતુઓ - ૨૫ જાતિઓ zooplanktons, ૧ જાતિ annelid, ૪ crustaceans, ૨૪ જંતુઓ, ૧૨ જાતિઓ મૃદુકાય સમુદાયની અને ૨૭ જાતિઓનાં કરોળિયાંઓ.
  • ૪ જાતિઓનાં amphibians
  • ૨૯ જાતિઓનાં સરિસૃપો - કાચબાની ૨ જાતિઓ, ૧૪ જાતિઓની ગરોળીઓ, ૧૨ જાતિઓના સાપ અને ૧ જાતિના મગર
  • Metapenaeus kutchensis - ઝિંગાનો પ્રકાર
  • ૭૦,૦૦૦ - ૭૫,૦૦૦ પક્ષીઓના માળાઓ
  • ૯ સસ્તન પ્રાણીઓ ૩૩ ઉપજાતિઓ સાથે - જેમાં વિશ્વનાં છેલ્લાં ઘુડખર સમુદાયનો સમાવેશ થાય છે

ભય

આ અભયારણ્ય સામે મુખ્ય ભય આ વિસ્તારમાં ગેરકાયદેસર મીઠું પકવવાનો છે. ભારતના મીઠાંના કુલ ઉત્પાદનમાંથી ૨૫% આ વિસ્તારમાં પકવવામાં આવે છે.

વિશ્વ ધરોહર

વન વિભાગ દ્વારા આ અભયારણ્યને યુનેસ્કોના મેન એન્ડ બાયોસ્ફિયર (MAB) કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યું છે. તેમાં આ અભયારણ્યમાં જૈવિક વિવિધતા, અભ્યાસ, નિરિક્ષણ વગેરે બાબતોને આવરી લેવામાં આવશે.

ચિત્રો

સંદર્ભ

પૂરક વાચન

બાહ્ય કડીઓ

Tags:

ઘુડખર અભયારણ્ય ભૂગોળઘુડખર અભયારણ્ય જાતિઓઘુડખર અભયારણ્ય ભયઘુડખર અભયારણ્ય વિશ્વ ધરોહરઘુડખર અભયારણ્ય ચિત્રોઘુડખર અભયારણ્ય સંદર્ભઘુડખર અભયારણ્ય પૂરક વાચનઘુડખર અભયારણ્ય બાહ્ય કડીઓઘુડખર અભયારણ્ય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સોડિયમગોહિલ વંશસૂરદાસવિરાટ કોહલીસ્વામિનારાયણ સંપ્રદાયHIV/AIDS વિશે ગેરમાન્યતાઓરથયાત્રાજામનગર જિલ્લોઉત્તરાયણકાળકા માતા મંદિર, પાવાગઢદ્વારકાધીશ મંદિરભારતનો ઇતિહાસકુમારપાળઅંકશાસ્ત્રભગત સિંહરાજપૂતગાંધીનગરગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયવાઘભારતીય ચૂંટણી પંચગુજરાત પોલીસશક સંવતઆંતરરાષ્ટ્રીય મહિલા દિનકાદુ મકરાણીભાષાસિંહ રાશીવિશ્વની અજાયબીઓકન્યા રાશીસમાનાર્થી શબ્દોક્ષય રોગશાકભાજીલીંબુવિદ્યાગૌરી નીલકંઠપ્રાચીન ઇજિપ્તકામસૂત્રવિકિપીડિયાઆસામદયારામમોગલ મા૨૦૦૧ ગુજરાત ધરતીકંપભુજક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીવિયેતનામડેન્ગ્યુરાણકી વાવબારડોલીચણોઠીખીજડોપારસીપૃથ્વીપાવાગઢચીપકો આંદોલનસૂર્યમંડળપક્ષીઅમદાવાદ જિલ્લોસંત રવિદાસપાણીચંપારણ સત્યાગ્રહવાતાવરણભવનાથનો મેળોરામનવમીદુબઇઆદિ શંકરાચાર્યટ્વિટરસ્વચ્છતાઅમદાવાદ બીઆરટીએસઅમદાવાદ રેલ્વે સ્ટેશનકુતુબ મિનારમહાગુજરાત આંદોલનઅખા ભગતકલાપીરાજસ્થાનીSay it in Gujaratiમનુભાઈ પંચોળીકરીના કપૂરમકરંદ દવે🡆 More