મીઠું: ભોજનમાં ઉપયોગમાં લેવાતો ખનિજ ઘટક

મીઠું એ દરિયાના પાણીમાંથી મેળવવામાં આવતો એક રાસાયણિક પદાર્થ છે.

અન્ય માહિતિ

મીઠું: ભોજનમાં ઉપયોગમાં લેવાતો ખનિજ ઘટક 
મીઠું
મીઠું: ભોજનમાં ઉપયોગમાં લેવાતો ખનિજ ઘટક 
મીઠાનો કણ

આ ઉપરાંત ખારા પાણીનાં સરોવરમાંથી પણ મીઠું મેળવવામાં આવે છે (દા. ત. સાંભર સરોવર).મીઠું દુનિયાભરમાં તેમજ ભારતીય ઉપખંડમાં વ્યંજનોની બનાવટમાં બહોળા પ્રમાણમાં વપરાય છે. મીઠાને નમક, સબરસ, લવણ અથવા લૂણ એમ પણ કહેવામાં આવે છે. મીઠાંનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ છે, જેની વૈજ્ઞાનિક સંજ્ઞા NaCl છે. મીઠું સ્વાદમાં ખારું હોય છે. ગુજરાત રાજ્યનો સાગરકિનારો ઘણો જ લાંબો હોવાને કારણે અહીં મીઠાનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉપરાંત મીઠામાંથી બનતા અન્ય ઉત્પાદન મેળવવાના ઉદ્યોગો પણ રાજ્યમાં મોટા પાયે વિકાસ પામ્યા છે.તેમાં માળિયા મીયાણા તાલુકામાં આ એકજ વ્યવસાય છેલ્લા ૧૫ વર્ષ દરમ્યાન વધારે પ્રમાણમાં વિક્સીત પામ્યો છે,જેથી આજુ-બાજુ ના ગામ માટે સારી નોકરી અને મજુરી મળી રહે છે, તે ઉપરાંત મીઠું ઉત્પાદન કરતી મોટી કંપની દ્વારા મેડીકલ કેમ્પ, પરીયાવરણ સુવીધાની માહીતી માટે સાંજ સભા, વ્રુક્ષા રોપણ કાર્યક્રમ,જેવી ઘણી બધી ઇતર પ્રવુતી થી અહીના લોકોમાં જાગૃતા આવી છે,

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સુરત ડાયમંડ બુર્સકાઠિયાવાડવેરાવળકલમ ૩૭૦ધ્વનિ પ્રદૂષણમગફળીજોગીદાસ ખુમાણમધ્ય ઝોન, અમદાવાદ શહેરઆદિવાસીદ્રૌપદી મુર્મૂગરબાકન્યા રાશીભારતનું સ્થાપત્યઅમદાવાદમોરતુલા રાશિવશશક સંવતભારતીય જીવનવીમા નિગમઉપગ્રહ પ્રક્ષેપણ યાનઅશ્વગંધા (વનસ્પતિ)આદિ શંકરાચાર્યચોમાસુંસ્ટેચ્યુ ઓફ યુનિટીરામાયણસિતાંશુ યશશ્ચન્દ્રબીજોરાઉત્તરાખંડઅમદાવાદના દરવાજાલોથલમુખ મૈથુનમહાત્મા ગાંધીશ્રીમદ્ ભાગવતમ્બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનાટ્યકલાગુજરાતના લોકમેળાઓપટેલગૌતમ બુદ્ધગોવર્ધનરામ ત્રિપાઠીગુજરાતના તાલુકાઓએશિયાઇ સિંહઔદિચ્ય બ્રાહ્મણનિધિ ભાનુશાલીકેરળગુજરાત મેટ્રોવિધાન સભાઆંગળીલોકસભાના અધ્યક્ષઇન્ટરનેટઉત્તર ગુજરાતનિવસન તંત્રજાંબુડા (તા. જામનગર)આર્યભટ્ટચેસવિરમગામકંપની (કાયદો)પશ્ચિમ ઘાટભારતીય રેલલગ્નશર્વિલકપાણીલાલ કિલ્લોરુધિરાભિસરણ તંત્રહસ્તમૈથુનતલાટી-કમ-મંત્રીપોરબંદરઉર્વશીમનુભાઈ પંચોળીસત્યવતીખજુરાહોખોડિયારગુરુ (ગ્રહ)વૌઠાનો મેળોસુરતસ્વામિનારાયણ સંપ્રદાય🡆 More