ભારતીય જીવનવીમા નિગમ (જે LIC તરીકે વધુ જાણીતી છે) ભારત સરકારની માલિકીની જીવન વીમા અને રોકાણ વ્યવસ્થાપન કંપની છે, જેનું મુખ્ય મથક મુંબઈમાં છે.
ભારતની તે સૌથી મોટી વીમા કંપની છે, જેની અંદાજીત નાણાંકીય કિંમત ₹૨૫,૨૯,૩૯૦ crore (US$૩૩૦ billion) (૨૦૧૬) છે. ૨૦૧૩ મુજબ તે કુલ ₹૧,૪૩૩,૧૦૩.૧૪ કરોડના વીમા ધરાવે છે અને ₹૩૬૭.૮૨ લાખ વીમાઓ ૨૦૧૨-૧૩ના વર્ષમાં ધરાવતી હતી.
સરકારી | |
ઉદ્યોગ | વીમો તથા નાણાંકીય સેવાઓ |
---|---|
સ્થાપના | ૧ સપ્ટેમ્બર ૧૯૫૬ |
મુખ્ય કાર્યાલય | મુંબઈ, ભારત |
મુખ્ય લોકો |
|
ઉત્પાદનો |
|
આવક | ₹૫,૬૦,૭૮,૪૩૯ lakh (US$૭૪ billion) (૨૦૧૯) |
સંચાલન આવક | ₹૨,૭૦,૩૪૮ lakh (US$૩૫૦ million) (૨૦૧૯) |
ચોખ્ખી આવક | ₹૨,૬૮,૮૪૯ lakh (US$૩૫૦ million) (૨૦૧૯) |
કુલ સંપતિ | ₹૩૮,૦૪,૦૦,૦૦૦ lakh (US$૫૦૦ billion) (૨૦૨૧) |
માલિકો | નાણાં મંત્રાલય, ભારત સરકાર (૧૦૦%) |
કર્મચારીઓ | ૧,૧૪,૦૦૦ (૨૦૨૦) |
ઉપકંપનીઓ |
|
વેબસાઇટ | www |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article ભારતીય જીવનવીમા નિગમ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.