ગુજરાતી અંક

ગુજરાતી અંક ગણતરીમાં વપરાતાં નિશાન (ચિહ્ન) છે, જેમાં વિવિધ અંકો જુદી જુદી સંખ્યાઓનો નિર્દેશ કરે છે.

ગુજરાતી અંકો દેવનાગરી લિપિના અંકોમાંથી ઉતરી આવ્યા છે. ગુજરાતમાં તે અધિકૃત અંક પદ્ધતિ ગણાય છે. ભારતના બંધારણમાં પણ તેને અધિકૃત માન્યતા મળી છે તેમજ પાકિસ્તાનમાં પણ તે ગૌણ લિપી તરીકે માન્યતા પામેલ છે.

ગુજરાતી ભાષામાં અંકોના ઉચ્ચારણ નીચે પ્રમાણે કરવામાં આવે છે:

અંક અંગ્રેજી અંક ઉચ્ચાર બીજા ઉચ્ચારો
0 શૂન્ય
1 એક
2 બે
3 ત્રણ
4 ચાર
5 પાંચ
6 છો
7 સાત
8 આઠ
9 નવ
૧૦ 10 દસ
૧૧ 11 અગિયાર
૧૨ 12 બાર
૧૩ 13 તેર
૧૪ 14 ચૌદ
૧૫ 15 પંદર
૧૬ 16 સોળ
૧૭ 17 સત્તર
૧૮ 18 અઢાર
૧૯ 19 ઓગણીસ
૨૦ 20 વીસ વીશ
૨૧ 21 એકવીસ એકવીશ
૨૨ 22 બાવીસ બાવીશ
૨૩ 23 ત્રેવીસ ત્રેવીશ
૨૪ 24 ચોવીસ ચોવીશ
૨૫ 25 પચ્ચીસ પચ્ચીશ, પચીસ, પચીશ
૨૬ 26 છવ્વીસ છવ્વીશ, છવીસ, છવીશ
૨૭ 27 સત્તાવીસ સત્તાવીશ
૨૮ 28 અઠ્ઠાવીસ અઠ્ઠાવીશ
૨૯ 29 ઓગણત્રીસ
૩૦ 30 ત્રીસ
૩૧ 31 એકત્રીસ
૩૨ 32 બત્રીસ
૩૩ 33 તેંત્રીસ
૩૪ 34 ચોંત્રીસ
૩૫ 35 પાંત્રીસ
૩૬ 36 છત્રીસ
૩૭ 37 સાડત્રીસ
૩૮ 38 આડત્રીસ
૩૯ 39 ઓગણચાલીસ ઓગણચાળીસ
૪૦ 40 ચાલીસ ચાળીસ
૪૧ 41 એકતાલીસ એકતાળીસ
૪૨ 42 બેતાલીસ બેતાળીસ, બેઁતીળીસ, બેતાલીશ
૪૩ 43 તેતાલીસ તેતાળીસ, તેંતાળીસ, તેતાલીશ
૪૪ 44 ચુંમ્માલીસ ચુંમ્માળીસ
૪૫ 45 પિસ્તાલીસ પિસ્તાળીસ
૪૬ 46 છેંતાલીસ છેંતાળીસ
૪૭ 47 સુડતાલીસ સુડતાળીસ
૪૮ 48 અડતાલીસ અડતાળીસ
૪૯ 49 ઓગણપચાસ
૫૦ 50 પચાસ
૫૧ 51 એકાવન
૫૨ 52 બાવન
૫૩ 53 ત્રેપન
૫૪ 54 ચોપન
૫૫ 55 પંચાવન
૫૬ 56 છપ્પન છપન
૫૭ 57 સત્તાવન
૫૮ 58 અઠ્ઠાવન
૫૯ 59 ઓગણસાઠ
૬૦ 60 સાઠ સાઈઠ
૬૧ 61 એકસઠ
૬૨ 62 બાસઠ
૬૩ 63 ત્રેસઠ
૬૪ 64 ચોસઠ
૬૫ 65 પાંસઠ
૬૬ 66 છાસઠ
૬૭ 67 સડસઠ
૬૮ 68 અડસઠ
૬૯ 69 ઓગણોસિત્તેર અગણોસિત્તેર, ઓગણોતેર, અગણોતેર
૭૦ 70 સિત્તેર
૭૧ 71 એકોતેર
૭૨ 72 બોંતેર
૭૩ 73 તોંતેર
૭૪ 74 ચુંમોતેર ચુમોતેર, ચૂંવોતેર
૭૫ 75 પંચોતેર
૭૬ 76 છોંતેર
૭૭ 77 સીતોતેર
૭૮ 78 ઇઠોતેર
૭૯ 79 ઓગણએંસી ઓગણએંશી
૮૦ 80 એંસી એંશી
૮૧ 81 એક્યાસી એક્યાશી
૮૨ 82 બ્યાસી બ્યાશી
૮૩ 83 ત્યાસી ત્યાશી
૮૪ 84 ચોરાસી ચોરાશી
૮૫ 85 પંચાસી પંચાશી, પંચ્યાસી, પંચ્યાશી
૮૬ 86 છયાસી છયાશી
૮૭ 87 સત્યાસી સત્યાશી
૮૮ 88 અઠયાસી અઠયાસી
૮૯ 89 નેવ્યાસી નેવ્યાશી
૯૦ 90 નેવું નેવુ
૯૧ 91 એકણું એકણુ
૯૨ 92 બાણું બાણુ
૯૩ 93 ત્રાણું ત્રાણુ
૯૪ 94 ચોરાણું ચોરાણુ
૯૫ 95 પંચાણું પંચાણુ
૯૬ 96 છન્નું છન્નુ
૯૭ 97 સતાણું સતાણુ
૯૮ 98 અઠ્ઠાણું અઠ્ઠાણુ
૯૯ 99 નવ્વાણું નવ્વાણુ
૧૦૦ 100 સો એકસો

સંદર્ભ

Tags:

દેવનાગરી લિપિ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિક્ટોરીયા પાર્ક આરક્ષિત શહેરી વન વિસ્તારડોંગરેજી મહારાજઔદ્યોગિક ક્રાંતિછંદમકર રાશિઇન્ટરનેટઆઇઝેક ન્યૂટનઅરવિંદ ઘોષએઇડ્સબહુકોણપ્રેમાનંદકોળીનરસિંહ મહેતામહમદ બેગડોઆલ્બર્ટ આઇન્સ્ટાઇનપ્રધાન મંત્રી જન ધન યોજનાગુજરાતી રંગભૂમિહેમચંદ્રાચાર્યભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓએકમદુકાળરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘકરીના કપૂરતબલાતાલુકા પંચાયતખજુરાહોજુનાગઢ જિલ્લોપ્રજાસત્તાક દિન (ભારત)અલ્પેશ ઠાકોરક્રોહનનો રોગગુજરાતી લિપિસૂક્ષ્મ અર્થશાસ્ત્રવિરાટ કોહલીવેણીભાઈ પુરોહિતવિશ્વ આરોગ્ય સંસ્થાઅમૂલગુજરાત સરકારશિવાજી જયંતિભાથિજીમહંત સ્વામી મહારાજદીપિકા પદુકોણમહાભારતહિંદુ ધર્મમનોવિજ્ઞાનઉજ્જૈનયુટ્યુબક્રિયાવિશેષણસી. વી. રામનઅહિંસાનવનાથપવનઆણંદરસીકરણસિદ્ધરાજ જયસિંહગૂગલકાકાસાહેબ કાલેલકરભરવાડચંદ્રશેખર આઝાદભાવનગરકુંવરબાઈનું મામેરુંબનાસકાંઠા લોક સભા મતવિસ્તારબાબાસાહેબ આંબેડકરરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)માર્કેટિંગએલ્યુમિનિયમકુમારપાળઅક્ષાંશ-રેખાંશનળ સરોવરલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)કેન્સરસૂર્યમંદિર, મોઢેરાવનનાબૂદીકાઠિયાવાડગોળ ગધેડાનો મેળો🡆 More