ભુજ: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

ભુજ (ઉચ્ચારણ (મદદ·માહિતી)) ગુજરાત માં આવેલું એક પ્રાચીન શહેર અને કચ્છ જિલ્લા અને ભુજ તાલુકાનું વહીવટી મથક છે.

ભુજ
—  શહેર  —
ભુજ: ભૂગોળ, પરીવહન, હવાઇ માર્ગ
ભુજ: ભૂગોળ, પરીવહન, હવાઇ માર્ગ
ભુજ: ભૂગોળ, પરીવહન, હવાઇ માર્ગ
ભુજનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°14′31″N 69°40′01″E / 23.242000°N 69.666932°E / 23.242000; 69.666932
દેશ ભુજ: ભૂગોળ, પરીવહન, હવાઇ માર્ગ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૧,૪૮,૮૩૪ (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૦.૯૨ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 110 metres (360 ft)

કોડ
  • • પીન કોડ • ૩૭૦૦૦૧
    • ફોન કોડ • +૨૮૩૨
    વાહન • GJ-12

ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું ભુજ કચ્છનું સૌથી મોટું શહેર છે. પ્રાચીન કિલ્લાની વચ્ચે વસેલું (જે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ધરતીકંપમાં નુકશાન પામેલ છે) જૂનું ભુજ ઐતિહાસીક મહત્વ ધરાવે છે. અત્યંત સુંદર કોતરણી ધરાવતા મહેલો, મંદિરો અને પાંચ ગઢનાં નાકાં અને છઠી બારી તેના ઇતિહાસની યાદ અપાવે છે. અદ્યતન ભુજ, જિલ્લાનું વહીવટી મથક તથા ભારતની પશ્ચિમ સીમાનું સંરક્ષણ કેન્દ્ર પણ છે.

ભૂગોળ

ભુજિયા ડુંગર પરના ભુજિયા કિલ્લા પરથી ભુજ શહેર

ભુજની સરેરાશ ઉંચાઇ ૧૧૦ મીટર છે. શહેરની પૂર્વ બાજુએ ભુજિયો ડુંગર આવેલો છે, જેના પર ભુજિયો કિલ્લો આવેલો છે, જે ભુજ શહેર અને માધાપરને જુદા પાડે છે. શહેરના મુખ્ય તળાવોમાં હમીરસર તળાવનો સમાવેશ થાય છે.

પરીવહન

બસ

ભુજ બસ માર્ગે અમદાવાદ, રાજકોટ તથા મુંબઇ, નાસિક સાથે જોડાયેલું છે. રાજ્ય પરીવહનની બસથી ભુજ ગુજરાત અને રાજસ્થાનના અન્ય શહેરો તથા જોવાલાયક સ્થળો સાથે જોડાયેલું છે.

રેલ્વે

નવા ભુજ રેલ્વે સ્ટેશનથી રોજ મુંબઇ, દિલ્હી, પુના, અમદાવાદ અને વડોદરાની ટ્રેન સેવા ઉપલબ્ધ છે.

હવાઇ માર્ગ

અઠવાડિયાની કુલ ૧૧ હવાઈ સેવાઓ ભુજ અને મુંબઈને જોડે છે.

હવામાન

હવામાન માહિતી ભુજ
મહિનો જાન ફેબ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઓક્ટ નવે ડિસે વર્ષ
મહત્તમ નોંધાયેલ °C (°F) 36
(97)
38
(100)
43
(109)
45
(113)
47
(117)
46
(115)
40
(104)
38
(100)
40
(104)
41
(106)
40
(104)
35
(95)
47
(117)
સરેરાશ મહત્તમ °C (°F) 26
(79)
28
(82)
33
(91)
37
(99)
38
(100)
36
(97)
32
(90)
31
(88)
33
(91)
35
(95)
32
(90)
37
(99)
33
(92)
સરેરાશ ન્યૂનતમ °C (°F) 11
(52)
13
(55)
17
(63)
21
(70)
25
(77)
26
(79)
25
(77)
24
(75)
23
(73)
21
(70)
16
(61)
12
(54)
20
(67)
નોંધાયેલ ન્યૂનતમ °C (°F) 1
(34)
1
(34)
8
(46)
13
(55)
16
(61)
16
(61)
19
(66)
19
(66)
17
(63)
12
(54)
7
(45)
3
(37)
1
(34)
સરેરાશ precipitation મીમી (ઈંચ) 0
(0)
0
(0)
0
(0)
0
(0)
0
(0)
30
(1.2)
160
(6.3)
70
(2.8)
40
(1.6)
0
(0)
0
(0)
0
(0)
300
(11.9)
સરેરાશ વરસાદી દિવસો (≥ 0.1 in) 0 0 0 0 0 2 9 4 3 0 0 0 18
Average relative humidity (%) 54 52 53 56 60 70 76 78 78 72 52 55 63
સ્ત્રોત: Weatherbase

જોવાલાયક સ્થળો

સંદર્ભ

Tags:

ભુજ ભૂગોળભુજ પરીવહનભુજ હવાઇ માર્ગભુજ હવામાનભુજ જોવાલાયક સ્થળોભુજ સંદર્ભભુજBhuj.oggen:Wikipedia:Media helpઆ ધ્વનિ વિશેકચ્છ જિલ્લોગુજરાતચિત્ર:Bhuj.oggભુજ તાલુકો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાત વિદ્યાપીઠરામગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'દાંડી સત્યાગ્રહતુલા રાશિચંદ્રકાન્ત શેઠગુજરાત મેટ્રોરા' નવઘણતત્ત્વઅહમદશાહતીર્થંકરવિશ્વની સાત મોટી ભૂલોઅંગ્રેજી ભાષાસંસ્કારસુભાષચંદ્ર બોઝસ્વામિનારાયણ સંપ્રદાયકલાસોલંકી વંશચિત્રલેખાભીખુદાન ગઢવીકચ્છ રણ અભયારણ્યઅમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળગોહિલ વંશકારડીયામોગલ માગલગોટાજગન્નાથપુરીગેની ઠાકોરશરણાઈગુજરાતી થાળીલોહાણાકચ્છનું રણઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારહોકાયંત્રપર્વતકલ્પના ચાવલારાજેન્દ્ર શાહસંજ્ઞાકુંભ રાશીસિદ્ધરાજ જયસિંહભારતનાં વિશ્વ ધરોહર સ્થળોરમેશ પારેખવેદાંગખરીફ પાકપૃથ્વી દિવસરાજીવ ગાંધીકોરોનાવાયરસ રોગ ૨૦૧૯સુરતઉશનસ્બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીક્રિકેટનું મેદાનવિશ્વની અજાયબીઓવિષાણુવશગુજરાતી લિપિશીતપેટીગુજરાતના લોકમેળાઓભારતના રજવાડાઓની યાદીસાર્થ જોડણીકોશવૃશ્ચિક રાશીહિતોપદેશસ્ટેચ્યુ ઓફ યુનિટીકેરીકુન્દનિકા કાપડિયાપ્રભાશંકર પટ્ટણીદુકાળભાવનગર જિલ્લોજલારામ બાપાપાટણગુજરાત વિધાનસભાઈંટ૨૦૦૧ ગુજરાત ધરતીકંપનવોદય વિદ્યાલયઅલ્પ વિરામHTMLબાંગ્લાદેશકપાસગુજરાતના રાજ્યપાલો🡆 More