વિશ્વની સાત મોટી ભૂલો

વિશ્વની સાત મોટી ભૂલો એ મહાત્મા ગાંધીએ તેમનાં પૌત્ર અરૂણ ગાંધીને, પોતાનાં જીવનનાં અંતિમ દિવસોમાં, એક કાગળની ચબરખી પર લખીને આપેલી યાદી છે, જે નીચે દર્શાવ્યા પ્રમાણે છે:

  • શ્રમ વિનાની સંપત્તિ (Wealth without work)
  • આત્મચેતના વિનાનો આનંદ (Pleasure without conscience)
  • ચારિત્ર્ય વિનાનું જ્ઞાન (Knowledge without character)
  • નૈતિક્તા વિનાનો વ્યાપાર (Commerce without morality)
  • માનવતા વિનાનું વિજ્ઞાન (Science without humanity)
  • બલિદાન વિનાની પ્રાર્થના (Worship without sacrifice)
  • સિદ્ધાંત વિનાનું રાજકારણ (Politics without principle)

આ યાદી ગાંધીજીએ હિંસાના મૂળ કારણને શોધવાનાં પ્રયત્નો દરમિયાન બનાવી હતી. આ કૃત્યોને તેઓ નિષ્ક્રિય હિંસા કહેતા. પોતાની જાતને અને સમાજને હિંસકવૃત્તિથી બચાવવાનો ઉત્તમ માર્ગ, આ ભુલોથી બચવું તે છે.

આ યાદીમાં, અરૂણ ગાંધીએ આઠમી ભુલ, "જવાબદારીઓ વિનાના હક્કો" (rights without responsibilities), ઉમેરી છે.

ટિપ્પણીઓ

અરૂણ ગાંધી અને સ્ટિફન કોવ (Stephen Covey) એ આના પર ટિપ્પણીઓ આપેલ છે. સ્ટિફન કોવનાં કહેવા મુજબ, આ તમામ ભુલો સામાજીક અને રાજકીય પરિસ્થિતિઓ સાથે સંકળાયેલ છે, અને આ તમામ "કાતિલ પાપો" નો ઇલાજ સ્પષ્ટ બાહરી માનક, કે કુદરતી સિદ્ધાંતો કે કાયદાઓમાં છે, સામાજીક મુલ્યોમાં નહીં. તેમણે ચોથી ભૂલને, 'આદમ સ્મિથે' પોતાના પુસ્તક 'નૈતિક ભાવનાઓનો સિદ્ધાંત' (The Theory of Moral Sentiments)માં આપેલ વિચાર સાથે સરખાવ્યો, જે વર્ણવે છે કે,આપણી સિસ્ટમની સફળતાનો પાયો નૈતિક આધાર પર છે. તે દાવો કરે છે કે, "અત્યાધિક પ્રભાવશાળી લોકોની સાત આદતો" આ સાત ભુલોથી બચવામાં મદદ કરે છે.

અરૂણ ગાંધીનાં કહેવા મુજબ, પ્રથમ ભુલનોં વિચાર જમીનદારી પ્રથામાંથી ઉદ્ભવેલ છે. ઉપરાંત પ્રથમ અને દ્વિતિય ભુલો એક બિજા સાથે સંકળાયેલ છે.

આ પણ જુઓ

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

વિશ્વની સાત મોટી ભૂલો ટિપ્પણીઓવિશ્વની સાત મોટી ભૂલો આ પણ જુઓવિશ્વની સાત મોટી ભૂલો સંદર્ભોવિશ્વની સાત મોટી ભૂલો બાહ્ય કડીઓવિશ્વની સાત મોટી ભૂલોઅરુણ મણિલાલ ગાંધીમહાત્મા ગાંધી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કર્મસંસ્કૃતિયુનિફોર્મ રિસોર્સ લોકેટરહંસઅખા ભગતરાહુલ ગાંધીકાકાસાહેબ કાલેલકરભારતીય-યુરોપીય ભાષાસમૂહકાંકરિયા તળાવપાટણ જિલ્લોરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)ગાંધીનગર લોક સભા મતવિસ્તારગણિતકર્કરોગ (કેન્સર)તારક મેહતા કા ઉલ્ટા ચશ્માબહુચર માતાવિનોદિની નીલકંઠઅભિમન્યુગતિના નિયમોનરસિંહ મહેતાસાળંગપુરહવામાનજ્વાળામુખીકસ્તુરબાસમાજવાદમહંમદ ઘોરીભાવનગર રજવાડુંહરિભાઈ પાર્થિભાઈ ચૌધરીમોરબી જિલ્લોસ્વામિનારાયણ સંપ્રદાયદાસી જીવણસુનામીઆસામસમ્રાટ મિહિરભોજપાંડવરવીન્દ્ર જાડેજાક્ષય રોગહોકાયંત્રતત્ત્વઆહીરમોહેં-જો-દડોકેરમકાળો ડુંગરકાદુ મકરાણીભારતના રાષ્ટ્રપતિઓની યાદીજલારામ બાપાલોકનૃત્ય૨૦૦૧ ગુજરાત ધરતીકંપચંપારણ સત્યાગ્રહગુજરાતના જિલ્લાઓઋગ્વેદપ્રાણીનવનાથધોળાવીરાઆણંદ જિલ્લોબ્રાઝિલગુજરાતી સાહિત્યકારોની યાદીપન્નાલાલ પટેલપાલીતાણાના જૈન મંદિરોકંસઉમાશંકર જોશીયુનાઇટેડ કિંગડમગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)ભારતમાં આરોગ્યસંભાળધીરુબેન પટેલમહેસાણા જિલ્લોમગજબનાસકાંઠા જિલ્લોપોલિયોમોગલ માજ્યોતિર્લિંગસંયુક્ત રાષ્ટ્રસંઘગુલાબઅંબાજીલોહીદિવ્ય ભાસ્કરયુદ્ધ🡆 More