ગતિના નિયમો: ન્યૂટનના ગતિ વિષયક નિયમો

ગતિના નિયમો સર આઇઝેક ન્યૂટને આપેલા, આ ત્રણેય નિયમો ગતિ વિષયક નિયમો છે.

આ નિયમો ક્લાસિકલ મિકેનિક્સનો પાયો છે.સૌપ્રથમ આ નિયમો આઇઝેક ન્યૂટનના પુસ્તક ફિલોસોફી નચુરાલીસ પ્રિન્સિપીઆ મેથેમેટિકાલમાં નોધાયા હતા જેમાં તેઓએ આ નિયમોનો ઉપયોગ વિવિધ પદાથોની ગતિના અભ્યાસ માટે કર્યો. આ નિયમો પદાર્થનું દળ, તેના પર લાગતું બળ, અને તેની ગતિ વચ્ચેનો સંબંધ દર્શાવે છે.

ગતિના નિયમો: નિયમો, ઉપયોગ
આઇઝેક ન્યુટન

નિયમો

ન્યુટને ગતિના કુલ ત્રણ નિયમો આપ્યા.જે નીચે મુજબ છે.

પહેલો નિયમ

પહેલો નિયમ કહે છે કે જ્યાંં સુધી કોઈ વસ્તુ પર બાહ્ય બળ(ફોર્સ) ન લગાડવામાં આવે ત્યાંં સુધી જે વસ્તુ ગતિમાં હોય એ ગતિમાં અને જે વસ્તુ સ્થિર હોય એ સ્થિર રહે છે.

બીજો નિયમ

કોઇપણ વસ્તુ પર લાગતુ બળ એ તેના કુલ દળ અને પ્રવેગના ગુણાકાર જેટલુ થાય છે,અને તે વેગમાનના સમય ની સાપેક્ષેના વિકલનના સમપ્રમાણમાં હોય છે.

ત્રીજો નિયમ

બે પદાર્થની આંતરવિશિષ્ઠ ક્રિયા દરમિયાન જ્યારે પહેલો પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ તત્કાલિન પહેલા પર બળ લગાડે છે. આ બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે

ઉપયોગ

આ ગતિના નિયમો અને ન્યુટનના ગુરૂત્વાકર્ષણના નિયમોથી કેપ્લરના નિયમો સમજાવી શકાય છે.

Tags:

ગતિના નિયમો નિયમોગતિના નિયમો ઉપયોગગતિના નિયમોઆઇઝેક ન્યુટન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રાષ્ટ્રીય મતદાતા દિવસકાકાસાહેબ કાલેલકરનવનાથપ્રાચીન ઇજિપ્તદેવચકલીશ્રીલંકાનખત્રાણા તાલુકોસિકંદરઉપદંશભારતના વડાપ્રધાનવિનોદિની નીલકંઠગૂગલસમાનાર્થી શબ્દોદમણલિંગ ઉત્થાનશ્રીમદ્ રાજચંદ્રમકર રાશિદુલા કાગપરશુરામહરદ્વારઅંગ્રેજી ભાષાસંત રવિદાસગુજરાતનું સ્થાપત્યઉપનિષદજય શ્રી રામમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમઅજય દેવગણઑસ્ટ્રેલિયારા' નવઘણઆહીરઆંકડો (વનસ્પતિ)પાયથાગોરસનું પ્રમેયમુસલમાનચંદ્રશેખર આઝાદભારતના રાજ્ય વૃક્ષોની યાદીમિલાનઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનસુરત જિલ્લોખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)રુદ્રાક્ષમહારાષ્ટ્રમિઆ ખલીફારાવણભારતીય રૂપિયોવિધાન સભાસંજ્ઞાહનુમાનક્રિકેટહનુમાન ચાલીસાઘઉંગિરનારકૃષિ ઈજનેરીમીન રાશીરાજસ્થાનીઆતંકવાદHTMLઇસરોવિદ્યાગૌરી નીલકંઠભારતીય રિઝર્વ બેંકબારોટ (જ્ઞાતિ)રાધાવર્ણવ્યવસ્થાશ્રીનાથજી મંદિરપીડીએફનારાયણ સ્વામી (ભજનીક)સ્વામી વિવેકાનંદરણવાયુનું પ્રદૂષણગૌતમ બુદ્ધચામુંડાગુજરાતના લોકસભા મતવિસ્તારોપાણીપતની ત્રીજી લડાઈવ્યાસરવિશંકર વ્યાસમહંત સ્વામી મહારાજકળિયુગમુઘલ સામ્રાજ્યરુધિરાભિસરણ તંત્રજાપાનનો ઇતિહાસ🡆 More