ઇસરો: ભારતની અંતરિક્ષ અનુસંધાન સંગઠન

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (Indian Space Research Organisation) જેનુ મુખ્યાલય બેંગ્લોર શહેરમાં આવેલુ છે.

અહી અંદાજે ૧૭,૦૯૯ (૨૦૨૧ મુજબ) લોકો કામ કરે છે. ઇસરો વડે ભારત અને અન્ય દેશોના અવકાશયાન અવકાશમાં મોકલવામાં આવે છે. ઇસરોનો સમાવેશ વિશ્વની સૌથી છ (૬) મોટી સરકારી સ્પેસ એજન્સીઓમાં થાય છે, જેમાં તેની સાથે નાસા, Roscosmos, ESA, CNSA, અને JAXA નો પણ સમાવેશ છે. તેનો પ્રાથમિક હેતુ સ્પેસ ટેકનોલોજીને આગળ વધારવાનો અને તેના એપ્લિકેશન્સનો ઉપયોગ રાષ્ટ્રીય લાભ માટે કરવાનો છે.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન
(ઇન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન)
ઇસરો: ભારતની અંતરિક્ષ અનુસંધાન સંગઠન
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) નું ચિન્હ
(૨૦૦૨થી લાગુ)
માલીકઅંતરિક્ષ વિભાગ, ભારત સરકાર
સ્થાપના૧૫ ઓગસ્ટ,૧૯૬૯
મુખ્ય મથકઅંતરિક્ષ ભવન, બેંગલોર
પ્રક્ષેપણ મથકસતિષ ધવન અવકાશ મથક
ઉદ્દેશઅવકાશ સંશોધન
સંચાલનએસ. સોમનાથ
કોષIncrease ૧૩,૭૦૦ crore (US$૧.૮ billion) (2022–23)
ટુંકુ નામઇસરો
વેબસાઇટisro.gov.in

ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટને ઇસરો દ્વારા બાંધવામાં આવ્યું હતું અને ૧૯૭૫માં સોવિયેત યુનિયન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. રોહિણી પ્રથમ ઉપગ્રહ જેને ભારત-સર્જિત લોન્ચ વ્હીકલ SLV-3 દ્વારા ભ્રમણકક્ષામાં મુકવા માટે, ૧૯૮૦માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ઇસરોએ ત્યારબાદ બે અન્ય રોકેટો વિકસાવ્યા: PSLV (Polar Satellite Launch Vehicle /ધ્રુવીય ઉપગ્રહ લોન્ચ વાહન) અને GSLV (Geosynchronous Satellite Launch Vehicle). ૨૦૦૮માં ભારતના પ્રથમ ચંદ્ર મિશનના ભાગ રૂપે ચંદ્રયાન-૧ લોન્ચ કરવામાં આવ્યું હતું.

સંગઠન ની સંરચના અને સુવિધાઓ

ઇસરો: ભારતની અંતરિક્ષ અનુસંધાન સંગઠન 
અંતરિક્ષ વિભાગ, ભારત સરકાર નું માળખું

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) નું સંચાલન ભારત સરકાર નો અંતરિક્ષ વિભાગ કરે છે. અંતરિક્ષ વિભાગ ખુદ અંતરિક્ષ આયોગ ના હેઠળ આવે છે તે નિમ્નલિખત સંગઠનો અને સંસ્થાનો સંભાળે છે:

  • ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)
  • એનટ્રિક્સ કોર્પોરેશન (Antrix) - ઈસરો બેંગ્લોર નું માર્કેટિંગ સહાયક
  • ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (PRL), અમદાવાદ
  • રાષ્ટ્રીય વાયુમંડલીય અનુસંધાન પ્રયોગશાળા (NARL), ગડાંકી, આંધ્ર પ્રદેશ
  • ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) - ઈસરો બેંગ્લોર નું વ્યાપારિક સહાયક
  • ઉત્તર પૂર્વીય અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (NE-SAC), ઉમિયમ
  • સેમિકન્ડક્ટર પ્રયોગશાળા (SCL), મોહાલી
  • ભારતીય અંતરિક્ષ વિજ્ઞાન અને પ્રોધોગિકી સંસ્થાન (IIST), તિરુવનંથપુરમ – ભારત ની અંતરિક્ષ વિશ્વવિદ્યાલય

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

નાસાબેંગ્લોર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અલ્પેશ ઠાકોરમતદાનમોરબી જિલ્લોખ્રિસ્તી ધર્મજળ શુદ્ધિકરણએલેપ્પીકાલિદાસસલમાન ખાનગુજરાત દિનચકલીક્ષત્રિયગુજરાતના લોકસભા મતવિસ્તારોગુજરાતી ફિલ્મોની યાદીસાબરકાંઠા જિલ્લોપરશુરામચુનીલાલ મડિયાલીંબુવિઘાએલર્જીયમુનાગણિતઆયુર્વેદપ્રિયંકા ચોપરાકાંકરિયા તળાવરાજસ્થાનપત્નીગેની ઠાકોરમકર રાશિમરાઠા સામ્રાજ્યમાધવપુર ઘેડઆંગણવાડીસાતપુડા પર્વતમાળાસંજ્ઞામહેન્દ્ર સિંઘ ધોનીબર્બરિકક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીશ્રીમદ્ ભાગવતમ્કલામહેસાણા જિલ્લોગુજરાતી ભાષાચોઘડિયાંરાજકોટઅમરેલીગુજરાતી સાહિત્ય પરિષદમોગલ મામાટીકામદિવાળીઆણંદમેથીગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યવિક્રમ સંવતવ્યાસરાજપીપલાઆઇઝેક ન્યૂટનગર્ભાવસ્થાલોહીતેલંગાણાઆત્મહત્યાપીરોટન બેટ (તા. જામનગર)પ્રેમાનંદચામુંડાનાઇટ્રોજનફિરોઝ ગાંધીચાંદોદ (તા. ડભોઇ)કામસૂત્રરાધનપુરનિતા અંબાણીરાણી લક્ષ્મીબાઈજગન્નાથપુરીદશાવતારમાનવીની ભવાઇખેડબ્રહ્માવિકિપીડિયાભારતીય સ્વતંત્રતા ચળવળગાંધીધામગરુડ પુરાણજય જિનેન્દ્રગુજરાતી રંગભૂમિ🡆 More