ઉપનિષદ

ઉપનિષદ વેદનો અંતિમ અને નિષ્કર્ષરૂપ ભાગ છે, તેથી વેદાંત ગણાય છે.

ઉપનિષદો મુલત: આધ્યાતમવિદ્યાના ગ્રંથો છે. ઉપનિષદોમાંથી ભારતીય દર્શનની અનેક શાખાઓ જન્મી છે, વધી છે અને વિકસી છે. ગીતા ઉપનિષદોનો પણ સારરૂપ ગ્રંથ ગણાય છે. ઉપનિષદો, બ્રહ્મસુત્ર અને શ્રીમદ્ ભગવદ્ ગીતા – આ ત્રણ મળીને વેદાંતની પ્રસ્થાનત્રયી બને છે. ઉપનિષદોની સંખ્યા લગભગ ૩૦૦ની છે. પ્રધાન ૧૩ ઉપનિષદો ગણાય છે. જે આ પ્રમાણે છે:

  • ઈશ
  • કેન
  • કઠ
  • માંડૂક્ય
  • મૂંડક
  • પ્રશ્ન
  • ઐતરેય
  • તૈત્તિરીય
  • છાંદોગ્ય
  • બૃહદારણ્યક
  • શ્વેતાશ્વર
  • કોષીતિકી
  • નૃસિંહતાપની

આમાંના પ્રથમ અગિયાર પર ભગવાન શંકરાચાર્યના ભાષ્યગ્રંથો રચાયા છે.

૧૦૮ ઉપનિષદ

ઉપનિષદની યાદી, મુખ્ય વેદ ગ્રંથ પ્રમાણે છે. શુક્લયજુર્વેદ ની મુક્તિકોપનિષદ માં શ્રીરામ અને શ્રી હનુમાન ના સંવાદ રૂપે મુખ્ય ૧૦૮ ઉપનિષદ તેના વેદ સાથે ના સંબંધ પ્રમાણે અને શાંતિ પાઠ અનુસાર ક્રમબદ્ધ કરવા માં આવી છે.

વેદ-ઉપનિષદ સંબંધ
વેદ સંખ્યા મુખ્ય સામાન્ય સંન્યાસ શક વૈષ્ણવ શૈવ યોગ
ઋગ્વેદ ૧૦ ઐતરેય, કોષીતિકી આત્મબોધ, મુદ્ગલ નિર્વાણ ત્રિપૂરા, સૌભાગ્ય લક્ષ્મી, બહવૃચ - અક્ષમાલિકા નાદબિંદુ
સામવેદ ૧૬ છાંદોગ્ય, કેન વજ્રસુચિક, મહા, સાવિત્રી આરૂણીક, મૈત્રેય, બૃહત-સંન્યાસ, કુંડિક (લઘુ-સંન્યાસ) - વાસુદેવ, અવ્યક્ત રુદ્રાક્ષજબાલ, જાબાલી યોગ ચુડામણી, દર્શન
કૃષ્ણ યજુર્વેદ ૩૨ તૈત્તિરીય, કઠ, શ્વેતાશ્વર, મૈત્રાયણી સર્વસાર, સુખરહસ્ય, સ્કંધ, ગર્ભ, શારીરક, એકાક્ષર, અક્ષિ બ્રહ્મ, (લધુ, બૃહદ) અવધૂત, કઠશ્રુતિ સરસ્વતીરહસ્ય નારાયણ, કલિ-સંતરણ કૈવલ્ય, કાલાગ્નિ રુદ્ર, દક્ષિણામૂર્તિ, રુદ્રહૃદય, પંચબ્રહ્મ અમૃતબિંદુ, તેજોબિંદુ, અમૃતનાદ, ક્ષુરીક, ધ્યાનબિંદુ, બ્રહ્મવિદ્યા, યોગતત્વ, યોગશિખા, યોગકુંડલિની, વરાહ
શુકલ યજુર્વેદ ૧૯ બૃહદારણ્યક, ઇશાવાસ્ય સુબલ, માંત્રિક, નીરાલંબ, પિંગળ, અધ્યાત્મ, મુક્તિકા જાબલા, પરમહંસ, ભિક્ષુક, તુરિયાતીતા-અવધુત, યાજ્ઞવલ્ક્ય, સત્ય્યાનિયા - તાર-સાર - અદ્વયતારક, હંસ, ત્રિશિખી, મંડલ
અથર્વવેદ ૩૧ મુંડક, માંડુક્ય, પ્રશ્ન આત્મા, સૂર્ય, પ્રાંગનિહોત્રા અશર્મ, નારદ-પરિવ્રાજક, પરમહંસ પરિવ્રાજક, પરબ્રહ્મ સીતા, દેવી, ત્રિપુરાતાપનિ, ભાવના નૃસિંહતાપની, મહાનારાયણ (ત્રિપદ્વિભૂતિ), રામરહસ્ય, રામતાપણી, ગોપાલતપણિ, કૃષ્ણ, હયગ્રીવ, દત્તાત્રેય, ગરુડ અથર્વશિર, અથર્વશિખ, બૃહજ્જબાલ, શરભ, ભસ્મજાબાલ, ગણપતિ શાંડિલ્ય, પાશુપત, મહાવાક્ય
કુલ ઉપનિષદ ૧૦૮ ૧૩ ૨૧ ૧૯ ૧૪ ૧૩ ૨૦

સંદર્ભ

નોંધ

બાહ્ય કડીઓ

Tags:

ઉપનિષદ ૧૦૮ ઉપનિષદ સંદર્ભઉપનિષદ બાહ્ય કડીઓઉપનિષદગીતાવેદ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બોરસદ સત્યાગ્રહઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારસુરતચામાચિડિયુંચિત્રલેખાદેવચકલીનિરંજન ભગતભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીપંચાયતી રાજદાસી જીવણવિશ્વની અજાયબીઓભારતીય ચૂંટણી પંચમહારાણા પ્રતાપહનુમાન મંદિર, સાળંગપુરનવનિર્માણ આંદોલનદુર્યોધનરામદેવપીરહાથીસમાન નાગરિક સંહિતાહનુમાન જયંતીમાળિયા (મિયાણા) તાલુકોમુનમુન દત્તાજામનગરકેદારનાથકર્કરોગ (કેન્સર)આયુર્વેદભારતના રાષ્ટ્રપતિઓની યાદીસિંહ રાશીસલામત મૈથુનઅટલ પેડેસ્ટ્રીયન બ્રિજવીર્ય સ્ખલનપ્લેટોજાહેરાતમગબનારસ હિંદુ યુનિવર્સિટીગ્રામ પંચાયતકલ્પના ચાવલાલોકસભાના અધ્યક્ષકમ્પ્યુટર નેટવર્કબોટાદ જિલ્લોકોરોનાવાયરસ રોગ ૨૦૧૯વર્ષા અડાલજાઉંચા કોટડાશંકરસિંહ વાઘેલાગુજરાતી વિશ્વકોશસુરેન્દ્રનગર જિલ્લોમુસલમાનમંથરાભારતની નદીઓની યાદીગૂગલકાંકરિયા તળાવપુરાણકપાસઉમાશંકર જોશીપિત્તાશયલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)ગઝલકેનેડાકબજિયાતસોનુંક્ષત્રિયહિંદુ ધર્મઇન્ટરનેટએડોલ્ફ હિટલરપાણીમહાવીર સ્વામીપાટણભીખુદાન ગઢવીગુજરાતી અંકખેતીકચ્છનું રણગોપાળાનંદ સ્વામીઓખાહરણદિવેલએ (A)અલંગહિતોપદેશભારતનો ઇતિહાસઐશ્વર્યા રાય🡆 More