મિઆ ખલીફા

મિઆ ખલીફા જે મીઆ કલીસ્તાના નામે પણ ઓળખાય છે તે લેબેનિઝ મૂળની અમેરિકન સોશ્યલ માધ્યમની હસ્તી છે અને તેણી ૨૦૧૪ થી ૨૦૧૫માં પોર્નોગ્રાફિક ચલચિત્રોમાં અભિનય કરવા માટે જાણીતી છે.

મિઆ ખલીફા
જન્મની વિગતફેબ્રુઆરી ૧૦, ૧૯૯૩
બેરુત, લેબનાન
રાષ્ટ્રીયતાસંયુક્ત રાજ્ય અમેરિકા
હુલામણું નામમિઆ કલીસ્તા
વ્યવસાય
  • ભૂતપૂર્વ પોર્નોગ્રાફિક ચલચિત્રોની અભિનેત્રી
  • સોશ્યલ મિડિયા હસ્તી
સક્રિય વર્ષ૨૦૧૪-૧૫
ઉંચાઇ5 ft 2 in (1.57 m)
વજન121 lb (55 kg; 8.6 st)
ખ્યાતનામીડિસેમ્બર ૨૦૧૪માં પોર્નહબ દ્વારા પ્રથમ ક્રમાંક એનાયત
વેબસાઇટmiakhalifa.com

ખલિફાનો જન્મ બેરુત, લેબેનાન ખાતે થયો અને તેણી ૨૦૦૦ની સાલમાં સંયુક્ત રાજ્ય અમેરિકા ખાતે સ્થાયી થઈ. તેણીએ ઓક્ટોબર ૨૦૧૪માં પોર્નોગ્રાફિક ચલચિત્રોમાં અભિનયની શરુઆત કરી અને તે જ વર્ષે ડિસેમ્બરમાં પોર્નહબ દ્વારા તેણીને પ્રથમ ક્રમાંક એનાયત કરવામાં આવ્યો. તેણીની વ્યાવસાયિક પસંદગીને કારણે મધ્યપૂર્વના દેશોમાં વિવાદ થયો અને અભિનય દરમિયાન ઇસ્લામિક હિજાબનો પ્રયોગ મોટા વિવાદના કેન્દ્રમાં રહ્યો. તેણીએ ત્રણ મહિના બાદ આ ક્ષેત્રનો ત્યાગ કર્યો અને અન્ય વ્યવસાય તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું.

શરુઆતનું જીવન

તેણીનો જન્મ ફેબ્રુઆરી ૧૦, ૧૯૯૩ના રોજ બેરુત, લેબનાન ખાતે થયો અને ૨૦૦૦ની સાલમાં તે પરિવાર સહિત સંયુક્ત રાજ્ય અમેરિકા ખાતે સ્થાયી થઈ. તેમનો પરિવાર કૅથોલિક સંપ્રદાયમાં માને છે અને તેણીનો ઉછેર તે ધર્મમાં થયો છે. જોકે તેણી હાલમાં ધર્મમાં માનતી નથી. અમેરિકા ખાતે તેણી મોન્ટગોમેરી કાઉન્ટી, મેરીલેન્ડ ખાતે શરુઆતના વર્ષોમાં રહી અને શાળાકીય અભ્યાસ દરમિયાન લાક્રોસની રમતની ખેલાડી રહી છે. તેણી વિનયન પ્રવાહમાં ઇતિહાસ વિષયમાં સ્નાતકની પદવી ધરાવે છે જે તેણીએ ટેક્સાસ વિશ્વવિદ્યાલય ખાતેથી પ્રાપ્ત કરી છે. ફેબ્રુઆરી ૨૦૧૧માં ૧૮ વર્ષની આયુએ તેણીએ અમેરિકી મૂળના વ્યક્તિ સાથે લગ્ન કરેલ છે.

પોર્નોગ્રાફી કારકિર્દી

ખલિફાએ આ ક્ષેત્રમાં અભિનયની શરુઆત ઓક્ટોબર ૨૦૧૪માં કરી. તેણી રેસ્ટોરાંમાં નોકરી કરતી હતી તે સમયે એક ગ્રાહક દ્વારા તેને પોર્નોગ્રાફીની કારકિર્દી વિશે વિચારવા સલાહ આપી હતી. ફક્ત ૨૨ વર્ષની વયે ડિસેમ્બર ૨૦૧૪માં તેણી સૌથી લોકપ્રિય અભિનેત્રી બની અને એક જ મહિનામાં ૧૫ લાખ કરતાં લોકોએ તેણીની રજૂઆતને નિહાળી. તેથી, પોર્નહબ દ્વારા તેણીને પ્રથમ ક્રમાંક એનાયત કરવામાં આવ્યો.

તેણીને આ કારકિર્દી અપનાવવા માટે જાનથી મારી નાંખવાની ધમકીઓ વિવિધ માધ્યમ દ્વારા મળી જેમાં આઇએસઆઇએસ આતંકવાદી સંગઠન દ્વારા માથું કાપી નાખવાની ધમકી પણ સામેલ હતી. જોકે, તેણીએ આ ધમકીઓને અવગણી હતી. લેબેનાન સ્થિત વર્તમાનપત્રોએ તેણીની ટીકા કરતા લેખો પ્રકાશિત કર્યા હતા. તેણીના મત મુજબ દેશની સામે રહેલ સમસ્યાઓ સામે તેણીનો મુદ્દો ખાસ નોંધપાત્ર ન હતો.

વોશિંગ્ટન પોસ્ટ વર્તમાનપત્રને આપેલ સાક્ષાત્કારમાં ઇસ્લામનું અપમાન કર્યાના આરોપનો જવાબ આપતાં કહ્યું હતું કે તેણીનો અભિનય વ્યંગભર્યો વધુ છે અને હોલીવુડ ચલચિત્રો મુસ્લિમ ધર્મનું વધુ નકારાત્મક ચિત્રણ કરે છે. તેણીની વ્યાવસાયિક પસંદગી કરવાના હક્કનું રક્ષણ કરવા કેટલાક લોકો આગળ આવ્યા જેમાં લેબેનીઝ મૂળના અંગ્રેજ લેખક નાસરી અતલ્લાહ પણ હતા, તેમના અનુસાર ' નૈતિક મૂલ્યોની વાત કરવી અપ્રસ્તુત બે કારણોથી છે. પહેલું એક સ્ત્રી તરીકે તેણી પોતાના શરીર સાથે જે ચાહે તે કરવા મુક્ત છે, તેણીના જીવન ઉપર તેણીનો જ કાબૂ છે અને તેના વતન અથવા દેશની તેણી ઋણી નથી.' ખલીફા અનુસાર 'જે સ્ત્રી લેબનાનમાં રહેતી નથી તેણીની વ્યાવસાયિક પસંદગી પર પ્રશ્નાર્થ તે દેશમાં ઉઠવું એ ત્યાંની સ્ત્રીઓના હક્કો વિશે સ્પષ્ટતા કરે છે. મારા મતે લેબનાન મધ્ય પૂર્વનો સૌથી પાશ્વાત્ય સંસ્કૃતિ ધરાવતો દેશ હતો પણ હવે તે સ્પષ્ટ થાય છે કે તે જૂનવાણી અને દમનકારી સંસ્કૃતિ ધરાવે છે.

પોર્નહબ દ્વારા જાહેર કરાયેલ માહિતી અનુસાર જાન્યુઆરી ૩ અને ૬, ૨૦૧૫ વચ્ચે ખલિફા વિશે જાણકારી મેળવતી શોધમાં પાંચ ગણો વધારો થયો અને કુલ શોધમાંના ૨૫% લેબનાન ખાતે સ્થિત હતો જ્યારે તેના પડોશી દેશો સિરિયા અને જોર્ડનમાં પણ ગણનાપાત્ર શોધનાં આંકડા હતા. જુલાઈ ૨૦૧૬માં અંગ્રેજ સામયિક લોડેડ દ્વારા તેણીને વિશ્વની ૧૦ સૌથી કુખ્યાત પોર્ન અભિનેત્રીઓમાં સામેલ કરવામાં આવી. આમ થવાનું કારણ હિજાબને લગતો વિવાદ હતો. લેબેનાન સ્થિત બિયર કંપનીએ ખલીફાના ચશ્માંનો ઉપયોગ જાહેરખબર માટે કર્યો. જાન્યુઆરી ૨૦૧૫માં ખલીફાના માનમાં ટાઇમફ્લાઇસ બેન્ડ દ્વારા ''મીઆ ખલીફા'' ગીત જાહેર કરવામાં આવ્યું.

જુલાઈ ૨૦૧૬માં આપેલ સાક્ષાત્કારમાં તેણીએ જણાવ્યું કે તેણીએ અભિનેત્રી તરીકે માત્ર ત્રણ મહિના માટે જ કાર્ય કર્યું અને બાદમાં ''વધુ સામાન્ય નોકરી'' કરવા લાગી. અભિનયના તેણીના પગલાંને પોતે બંડખોર માનસને કારણે લીધેલ પગલું ગણાવ્યું. મે ૨૦૧૬ અનુસાર તેણી વેબકેમ મોડેલ તરીકે કાર્ય કરે છે.

જાન્યુઆરી ૨૦૧૭માં વયસ્ક વૅબસાઈટોના સમુહ અનુસાર તેણી ૨૦૧૬ની સૌથી લોકપ્રિય અભિનેત્રી રહી.

અન્ય માધ્યમમાં

ખલીફા અને ગિલ્બર્ટ અરેનાસ દ્વારા યુ ટ્યુબ પર રમતને લગતા કાર્યક્રમનું સંચાલન કરાયું હતું.

લોક છબી

નવેમ્બર ૨૦૧૬માં ઓનલાઈન અરજી કરી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને ખલિફાને સાઉદી અરેબિયાની આગામી રાજદૂત નિયુક્ત કરવા અપીલ કરાઈ હતી.

ખાનગી જીવન

તેણી પોર્નોગ્રાફિક અભિનેત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન માયામી, ફ્લોરિડા ખાતે સ્થાયી થઈ હતી અને હાલમાં તે ટેક્સાસ ખાતે રહે છે. તેણી રગ્બીની રમતમાં ફ્લોરિડાની ટીમની પ્રશંસક છે. તેણી વોશિંગ્ટન ડી.સી. વિસ્તારની વિવિધ રમતની ટીમોને પણ સહાય કરી છે જેમાં વોશિંગ્ટન રેડસ્કિન, વોશિંગ્ટન વિઝાર્ડ અને વોશિંગ્ટન કેપિટલ ટીમો સામેલ છે. વોશિંગ્ટન પોસ્ટ અનુસાર તેણે વ્યવસાય બદલ્યા છતાં સોશ્યલ માધ્યમોમાં તેણી સાથે અભદ્ર વર્તન ચાલુ જ રહ્યું છે.

તેણી લેબેનીઝ રાષ્ટ્રગીતની શરુઆતની કડીઓનું અને લેબેનીઝ સંરક્ષણ દળોના ચિહ્નના છૂંદણાં કરાવ્યાં છે. તેણીએ આમ પોતાના પિતાની રાજકીય માન્યતાઓના સમર્થનમાં કરાવ્યું છે. જોકે તેણીના ટીકાકારોએ આ બાબતની પણ ટીકા કરી છે.

ખલીફા અનુસાર તેણીના માતા-પિતા તેણીની વ્યાવસાયિક પસંદગીને કારણે તેણી સાથે વાત નથી કરતા. તેણી માતા-પિતાએ એક સત્તાવાર નિવેદન દ્વારા તેણીના કાર્યોથી પોતાને દૂર કર્યા છે અને તેણીની વ્યાવસાયિક પસંદગી વિદેશની સંસ્કૃતિ દર્શાવે છે તેના વતનની નહિ. વધુમાં, ખલીફાનો ઉછેર તે નથી દર્શાવતી. તેણીની છાપ તેણીના પરિવાર અને વતન દેશ માટે અપમાનજનક છે તેમ તેઓએ જણાવ્યું હતું.

સંદર્ભ

Tags:

મિઆ ખલીફા શરુઆતનું જીવનમિઆ ખલીફા પોર્નોગ્રાફી કારકિર્દીમિઆ ખલીફા અન્ય માધ્યમમાંમિઆ ખલીફા લોક છબીમિઆ ખલીફા ખાનગી જીવનમિઆ ખલીફા સંદર્ભમિઆ ખલીફા બાહ્ય કડીઓમિઆ ખલીફા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતીય દંડ સંહિતાઇસ્લામીક પંચાંગબુર્જ દુબઈરવિશંકર રાવળબર્મામરાઠા સામ્રાજ્યડેન્ગ્યુનાટ્યશાસ્ત્રસાંચીનો સ્તૂપરમત-ગમતહનુમાન મંદિર, સાળંગપુરસપ્તર્ષિબિંદુ ભટ્ટરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાઅમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળભગવદ્ગોમંડલધારાસભ્યભારતીય અર્થતંત્રબહુચરાજીપૃથ્વી દિવસબોરસદ સત્યાગ્રહશ્યામજી કૃષ્ણ વર્માભારતનો રાષ્ટ્રધ્વજઉપગ્રહ પ્રક્ષેપણ યાનમણિશંકર રત્નજી ભટ્ટગોળ ગધેડાનો મેળોસુગ્રીવશ્રીમદ્ ભાગવતમ્ગીતાંજલિખંભાતદમણઉપનિષદસૂર્યમંદિર, મોઢેરાનારાયણ સ્વામી (ભજનીક)ગાયકવાડ રાજવંશલક્ષદ્વીપલસિકા ગાંઠદાંડી સત્યાગ્રહગંગાસતીશૈવ સંપ્રદાયમહિનોકરાડજ્વાળામુખીભૂસ્ખલનભાસસૂરદાસસમય માપવાનાં સાધનોનો ઇતિહાસમતદાનવૈશ્વિક આબોહવા પરિવર્તનગુજરાત વડી અદાલતકેદારનાથ જ્યોતિર્લિંગજુનાગઢ જિલ્લોગુજરાતની વસતીગણતરી ૨૦૧૧ઉપેન્દ્ર ત્રિવેદીસૂર્યઆહીરતારાપુરદાહોદસામાજિક પરિવર્તનઐશ્વર્યા રાયઅમદાવાદના દરવાજાસત્યેન્દ્રનાથ બોઝઘર ચકલીગુજરાતના મુખ્યમંત્રીઓક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીહનુમાન ચાલીસાકરીના કપૂરકચ્છનું મોટું રણછંદઅયોધ્યાસિંહ રાશીHTMLઆણંદ લોક સભા મતવિસ્તારવાઘરીસામાજિક વિજ્ઞાનચંદ્રશેખર આઝાદઆઇઝેક ન્યૂટનબિન્દુસારરુક્મિણી🡆 More