દિવ્ય ભાસ્કર

દિવ્ય ભાસ્કર (અંગ્રેજી: Divya Bhaskar) એક ગુજરાતી વર્તમાનપત્ર છે, જેની શરૂઆત ૨૦૦૩માં થઇ હતી.

દિવ્ય ભાસ્કર એ હિન્દી દૈનિક ભાસ્કરની કંપની ડીબી કોર્પ લિ. નું પ્રકાશન છે. પોતાના આગવા માર્કેટિંગથી, દિવ્ય ભાસ્કર ગુજરાતમાં શરૂઆતથી જ અગ્રણી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર
દિવ્ય ભાસ્કર
પ્રકારદૈનિક વર્તમાનપત્ર
સ્વરૂપબ્રોડશિટ
માલિકDB Corp Ltd.
પ્રકાશકરમેશચન્દ્ર અગ્રવાલ
સ્થાપના૨૦૦૩
ભાષાગુજરાતી
વડુમથકઅમદાવાદ

આ સમાચાર પત્રની આવૃત્તિઓ ગુજરાતનાં મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢથી પ્રકાશિત કરવામાં આવે છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ગુજરાતીહિન્દી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નગરપાલિકાભારતનો ઇતિહાસકમળોકાંકરિયા તળાવપોરબંદરઉશનસ્અશ્વત્થામાપ્રમુખ સ્વામી મહારાજજાવા (પ્રોગ્રામિંગ ભાષા)નિરોધઑસ્ટ્રેલિયાસિકંદરબૌદ્ધ ધર્મનવસારી લોક સભા મતવિસ્તારકુરુક્ષેત્ર યુદ્ધહનુમાન મંદિર, સાળંગપુરકમ્પ્યુટર હાર્ડવેરઐશ્વર્યા રાયસ્નેહલતારઘુવીર ચૌધરીસરપંચકચ્છ રણ અભયારણ્યગુજરાતના જિલ્લાઓરૂઢિપ્રયોગભારત છોડો આંદોલનરવિ પાકઆદિવાસીકૃત્રિમ વરસાદમનમોહન સિંહગુજરાતની ભૂગોળસાતપુડા પર્વતમાળાઅમદાવાદ જિલ્લોખાવાનો સોડાઅવિભાજ્ય સંખ્યાશિખરિણીગણેશમહાવિરામહિંમતનગરનારાયણ સ્વામી (ભજનીક)બાલમુકુન્દ દવેખેડા જિલ્લોઅટલ પેડેસ્ટ્રીયન બ્રિજભારતઋગ્વેદરામાયણસાર્વભૌમત્વબ્રહ્માંડઅમદાવાદ બીઆરટીએસસમાજઅમરનાથ (તીર્થધામ)દિલ્હીવલ્લભી વિશ્વવિદ્યાલયજલિયાંવાલા બાગ હત્યાકાંડસૌરાષ્ટ્રકારડીયાઅક્ષાંશ-રેખાંશઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરભારતના વડાપ્રધાનવનસ્પતિમેકણ દાદાગુજરાતી સિનેમાદલપતરામઅસહયોગ આંદોલનવિશ્વની અજાયબીઓશબ્દકોશખ્રિસ્તી ધર્મગ્રહકુંભ રાશીમુહમ્મદમકર રાશિહાર્દિક પંડ્યાવિક્રમ ઠાકોરભાસમકરંદ દવેસ્વામી વિવેકાનંદમાઇક્રોસોફ્ટ🡆 More