મેકણ દાદા: હિંદુ સંત

મેકણ દાદા અથવા મેકરણ દાદા (વિક્રમ સંવત ૧૭૨૦-૧૭૮૬ - ઇસ.

૧૬૬૬-૧૭૨૯) એ કચ્છના કબીર તરીકે ઓળખાતા એક કાપડી સંત હતા. સંત કબીરની માફક તેમણે કચ્છી ભાષામાં અનેક દોહાઓની રચના કરી છે.

મેકણ દાદા
જન્મની વિગત૧૬૬૬
ખોભંડી, કચ્છ
મૃત્યુ૧૭૨૯
વ્યવસાયહિંદુ સંત, ધાર્મિક ગુરૂ
માતા-પિતાહળદોરજી, ફાયાબાઈ

જીવન

તેમનો જન્મ કચ્છ જિલ્લાના ખોભંડી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ હળદોરજી અને માતાનું નામ ફાયાબાઈ હતું, તેમનું બાળપણનું નામ મેકોજી હતું જે તેમની માતાએ પાડ્યું હતું. ૧૨ વર્ષની ઉંમરે જ તેમણે સાધુ તરીકે દીક્ષા લીધી હતી, દીક્ષા લીધા બાદ તે મેકણ કે મેકરણ કરાયું હતું. તેઓ હંમેશા પોતાના ખભા પર કાવડમાં રોટલો અને પાણી ભરીને કચ્છના રણમાં ભૂખ્યાંતરસ્યાં લોકોને પૂરું પાડતા. તેમની સાથે મોટે ભાગે એક 'લાલીયો' નામનો ગધેડો અને 'મોતિયો' નામનો કૂતરો રહેતા. તેમણે તેમના ૧૧ શિષ્યો સાથે ધ્રંગ ગામમાં સમાધિ લીધી હતી.

મેકણ દાદાનો મેળો

ધ્રાંગમાં મહાશિવરાત્રીના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે.

સંદર્ભ

Tags:

કચ્છી ભાષાવિક્રમ સંવતસંત કબીર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પાર્વતીસત્યના પ્રયોગો અથવા આત્મકથાભાવનગર જિલ્લોક્ષેત્રફળબજરંગદાસબાપામહાગુજરાત આંદોલનવાયુ પ્રદૂષણઅકબરકનિષ્કગુજરાતી ભાષામળેલા જીવપરબધામ (તા. ભેંસાણ)વેણીભાઈ પુરોહિતસોમનાથઇન્ટરનેટસોલંકી વંશવૃશ્ચિક રાશીબાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાનપાંડવરશિયામેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમમિઆ ખલીફાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળપાણી (અણુ)રામનવમીચંપારણ સત્યાગ્રહકુતુબ મિનારદાંડી સત્યાગ્રહકૃષ્ણકર્મ યોગઅમદાવાદ બીઆરટીએસપૂર્વમધર ટેરેસાપાટણ જિલ્લોબૌદ્ધ ધર્મગુજરાતની નદીઓની યાદીવલ્લભાચાર્યઇસ્લામીક પંચાંગઆદિવાસીશ્રીનિવાસ રામાનુજનપત્રકારત્વગાંધીધામછેલ્લો દિવસ (ચલચિત્ર)પાઇમહાત્મા ગાંધીઆણંદ જિલ્લોછોટાઉદેપુર જિલ્લોસાપઆરઝી હકૂમતભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીઝવેરચંદ મેઘાણીમેડમ કામાનારાયણ સ્વામી (ભજનીક)મહેસાણાઘોરખોદિયુંરાજેન્દ્ર શાહરાજધાનીઆલ્બર્ટ આઇન્સ્ટાઇનરાજ્ય સભાગર્ભાવસ્થાગુરુ ગોવિંદસિંહઅખા ભગતચંદ્રગુપ્ત મૌર્યકુદરતી આફતોકબૂતરકાકાસાહેબ કાલેલકરગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યધ્યાનરસીકરણહોમિયોપેથીકેનેડાઅથર્વવેદઔરંગઝેબનિરોધહમીરજી ગોહિલપ્રથમ વિશ્વ યુદ્ધ🡆 More