છોટાઉદેપુર જિલ્લો: ગુજરાતનો જિલ્લો

છોટાઉદેપુર જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે, જેની રચના ઇ.સ.

૨૦૧૩માં કરવામાં આવી હતી. છોટાઉદેપુર આ જિલ્લાનું વડુ મથક છે, જે છોટાઉદેપુર તાલુકાનું મુખ્ય મથક પણ છે. અહીં ખનિજ ઉદ્યોગનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે.

છોટાઉદેપુર જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં સ્થાન
ગુજરાતમાં સ્થાન
દેશછોટાઉદેપુર જિલ્લો: ઇતિહાસ, વહિવટ, રાજકારણ ભારત
રાજ્યગુજરાત
રચના૧૫ ઓગસ્ટ ૨૦૧૩
વિસ્તાર
 • કુલ૩,૦૮૭ km2 (૧૧૯૨ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૯,૬૧,૧૯૦
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
હવામાનઆંશિક સૂકું
સરેરાશ વાર્ષિક તાપમાન૧૨-૪૩ °સે
સરેરાશ ઉનાળુ તાપમાન૨૬-૪૩ °સે
સરેરાશ શિયાળુ તાપમાન૧૨-૩૩ °સે

ઇતિહાસ

આ જિલ્લો વડોદરા જિલ્લામાંથી ૧૫મી ઓગષ્ટ, ૨૦૧૩ના રોજ છૂટો પડ્યો જ્યારે ગુજરાતમાં સાત નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ છોટાઉદેપુર ખાતે આદિવાસી મહાસંમેલનમાં ગુજરાતના નવા જિલ્લા તરીકે છોટાઉદેપુર જિલ્લો રચવાની ઘોષણા કરી હતી.

વહિવટ

આ જિલ્લાનું વિભાજન કુલ ૬ તાલુકાઓમાં કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના સચિવ મહેશ જોશી દ્વારા છોટાઉદેપુર જિલ્લાની ૪ તાલુકા પંચાયતનાં સીમાંકન જે જૂન ૨૦૧૫માં પ્રસિદ્ધ કરાયાં તેમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતની બેઠકોની સંખ્યા ૨૩ થી વધારીને ૨૬ કરાઇ હતી. નસવાડી તાલુકા પંચાયતની બેઠકોની સંખ્યા ૧૭થી વધારીને ૨૨ કરાઇ અને નવરચિત બોડેલી તાલુકા પંચાયતની બેઠકોની સંખ્યા ૨૬ નક્કી કરવામાં આવી હતી, જ્યારે સંખેડા તાલુકા પંચાયતની બેઠકોની સંખ્યા ૨૩થી ઘટાડીને ૧૮ કરવામાં આવી હતી.

છોટાઉદેપુર તાલુકા પંચાયતની રચના માટે તાલુકાની ૨,૧૫,૫૯૦ની વસ્તી ધ્યાને લેવાઇ છે. નસવાડી તાલુકા પંચાયતની રચના માટે તાલુકાની ૧,૫૫,૫૪૩ની વસ્તી ગણતરીમાં લેવાઇ છે. જ્યારે સંખેડા તાલુકા પંચાયત માટે તાલુકાની ૧,૦૫,૯૫૨ની જનસંખ્યા અને બોડેલી તાલુકા પંચાયત માટે તાલુકાની ૧,૮૩,૮૫૦ની વસ્તી ધ્યાને લેવામાં આવી છે.

રાજકારણ

વિધાન સભા બેઠકો

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૧૩૭ છોટા ઉદેપુર (ST) રાજેન્દ્રસિંહ રાઠવા ભાજપ
૧૩૮ જેતપુર (ST) જયંતિભાઇ રાઠવા ભાજપ
૧૩૯ સંખેડા (ST) અભેસિંહ તડવી ભાજપ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

છોટાઉદેપુર જિલ્લો ઇતિહાસછોટાઉદેપુર જિલ્લો વહિવટછોટાઉદેપુર જિલ્લો રાજકારણછોટાઉદેપુર જિલ્લો સંદર્ભછોટાઉદેપુર જિલ્લો બાહ્ય કડીઓછોટાઉદેપુર જિલ્લોગુજરાતછોટાઉદેપુર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતમાં મહિલાઓચુનીલાલ મડિયાહોલોબાજરીસોનુંભારતીય માનક સમયવિશ્વ પર્યાવરણ દિવસદામોદર બોટાદકરભાવનગર જિલ્લોરુદ્રમહાલય (સિદ્ધપુર)ઈશ્વર પેટલીકરરુધિરાભિસરણ તંત્રજાપાનકેન્દ્રશાસિત પ્રદેશરોગનારિયેળઉજ્જૈનગૂગલ ક્રોમમુનસર તળાવમલેશિયાશ્રીરામચરિતમાનસવિકિપીડિયાગુજરાતરાજા રામમોહનરાયઆયુર્વેદભારતના રાષ્ટ્રપતિઓની યાદીભારતીય સ્વતંત્રતા ચળવળગુજરાતની વસતીગણતરી ૨૦૧૧રમાબાઈ આંબેડકરઝરખપ્રકાશસંશ્લેષણચિનુ મોદીદાબખલલસિકા ગાંઠમાતાનો મઢ (તા. લખપત)સ્વામીનારાયણ મંદિર, ગઢડામતદાનઅકબરદર્શના જરદોશસોલંકી વંશમહાત્મા ગાંધીનું કુટુંબગોગા મહારાજજૂનાગઢ રજવાડુંપક્ષીલીંબુઋગ્વેદતુલસીદાસવ્યક્તિત્વમૂળરાજ સોલંકીશીતળાઅગિયાર મહાવ્રતદમણબૌદ્ધ ધર્મમણિશંકર રત્નજી ભટ્ટમીન રાશીચિત્તોડગઢપાર્શ્વનાથઆખ્યાનબીજું વિશ્વ યુદ્ધકળથીચિત્તભ્રમણારક્તના પ્રકારઅહમદશાહબનાસકાંઠા જિલ્લોખીજડોઉબુન્ટુ (ઓપરેટિંગ સિસ્ટમ)ગુજરાત દિનદિવ્ય ભાસ્કરભૂસ્ખલનતાજ મહેલચામુંડાવિશ્વની અજાયબીઓભારત સરકારલોકમાન્ય ટિળકસચિન તેંડુલકરવાઘભવાઇ🡆 More