ક્ષેત્રફળ

ક્ષેત્રફળ અથવા વિસ્તાર એ સપાટીના ભાગનું માપ છે.

સામાન્ય રીતે ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ, પહોળાઈ, ત્રિજ્યા, વગેરે જેવાં માપ હોવાં જરુરી છે.

એકમો

સપાટીનું ક્ષેત્રફળ દર્શાવવા વપરાતા કેટલાક એકમો નીચે મુજબ છે:

    ચોરસ મીટર = આંતરરાષ્ટ્રીય પ્રમાણિત એકમ પદ્ધતિનો મૂળભૂત એકમ
    અર = ૧૦૦ ચોરસ મીટર અથવા (૧૦૦ મીટર)
    હેક્ટર = ૧૦,૦૦૦ ચોરસ મીટર અથવા (૧૦,૦૦૦ મીટર)
    ચોરસ કિલોમીટર = ૧,૦૦૦,૦૦૦ ચોરસ મીટર અથવા (૧,૦૦૦,૦૦૦ મીટર)
    ચોરસ મેગામીટર = ૧૦૧૨ ચોરસ મીટર

વિઘું અથવા વિઘા એ જમીનનું ક્ષેત્રફળ માપવા માટેનો ભારતીય પ્રણાલી મુજબનો એકમ છે.

    ૧ દેશી વિઘો = ૧૬૦૦ ચો. મીટર = ૧૬ ગુઠા
    ૧ એકર = ૨.૫ દેશી વિઘા = ૪૦૦૦ ચો. મીટર = ૪૦ ગુઠા
    ૧ હેક્ટર = ૨.૫ એકર = ૬.૨૫ દેશી વિઘા = ૧૦,૦૦૦ ચો. મીટર = ૧૦૦ ગુઠા (અર)
    ૧૦૦ અર = ૨.૫ એકર = ૬.૨૫ દેશી વિઘા = ૧૦,૦૦૦ ચો. મીટર

ક્ષેત્રફળ

ક્ષેત્રફળ 
આર્કીમીડીઝે દર્શાવ્યું કે ગોળા નું ક્ષેત્રફળ અને ઘનફળ એ આસપાસના નળાકાર સપાટી ના ક્ષેત્રફળ અને ઘનફળ ના ૨/૩ જેટલું થાય છે.

સપાટીના ક્ષેત્રફળ માટેનું સૌથી મૂળભૂત સૂત્ર સપાટીને કાપી અને તેને સમથળ બનાવીને મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે, એક નળાકારની બાજુની સપાટીને લંબાઈ અનુસાર કાપી અને ચતુષ્કોણ રૂપે સમથળ કરવામાં આવે. તેવી જ રીતે શંકુને બાજુની સપાટી અનુસાર કાપી, અને જો તેને વર્તુળના ભાગ રૂપે સમથળ કરવામાં આવે, અને પરિણામ સ્વરૂપ વિસ્તારની ગણતરી કરાય.

ગોળાની સપાટીના ક્ષેત્રફળનુ સુત્ર બહુ અઘરુ છે કારણ કે ગોળાની સપાટી અશૂન્ય હોવાથી (Gaussian curvature), તે સમતલ થઈ શકતી નથી. આર્કિમિડીઝે તેના કામમાં પહેલીવાર ગોળાની સપાટીનુ ક્ષેત્રફળનુ સૂત્ર મેળવ્યુ.

સૂત્રોની યાદી

સામાન્ય ક્ષેત્રફળના સુત્રો
આકાર સૂત્ર ચલ
નિયમિત ત્રિકોણ ક્ષેત્રફળ  ક્ષેત્રફળ  એ ત્રિકોણની એક બાજુની લંબાઈ જ છે.
ત્રિકોણ ક્ષેત્રફળ  ક્ષેત્રફળ  એ અર્ધ પરિમિતિ છે, ક્ષેત્રફળ , ક્ષેત્રફળ  અને ક્ષેત્રફળ  એ દરેક બાજુની લંબાઈ છે.
ત્રિકોણ ક્ષેત્રફળ  ક્ષેત્રફળ  અને ક્ષેત્રફળ  એ કોઈ પણ બે બાજુઓ, અને ક્ષેત્રફળ  એ તેમની વચ્ચેનો ખૂણો છે.
ત્રિકોણ ક્ષેત્રફળ  ક્ષેત્રફળ  અને ક્ષેત્રફળ અનુક્રમે પાયો અને વેધ (જેને પાયા ને લંબ રૂપે માપવામાં આવે છે) છે.
ચોરસ ક્ષેત્રફળ  ક્ષેત્રફળ  એ ચોરસ ની લંબાઈ છે.
લંબચોરસ ક્ષેત્રફળ  ક્ષેત્રફળ  અને ક્ષેત્રફળ  અનુક્રમે લંબચોરસ ની લંબાઈ અને પહોળાઈ છે..
સમચતુર્ભુજ ક્ષેત્રફળ  ક્ષેત્રફળ  અને ક્ષેત્રફળ  એ સમચતુર્ભુજનાં બન્ને વિકર્ણૉ(diagonals)ની લંબાઈ છે.
સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ  ક્ષેત્રફળ  એ પાયાની લંબાઈ છે અને ક્ષેત્રફળ  એ લંબ ઉચાઈ છે.
સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ  ક્ષેત્રફળ  અને ક્ષેત્રફળ  એ સમાંત્તર બાજુઓની લંબાઈ છે અને ક્ષેત્રફળ  એ બે સમાંત્તર બાજુઓ વચ્ચેનુ અંતર છે.
નિયમિત ષટ્કોણ ક્ષેત્રફળ  ક્ષેત્રફળ  એ ષટ્કોણની એક બાજુની લંબાઈ છે.
નિયમિત અષ્ટકોણ ક્ષેત્રફળ  ક્ષેત્રફળ  એ અષ્ટકોણની એક બાજુની લંબાઈ છે.
બહુકોણ ક્ષેત્રફળ  ક્ષેત્રફળ  એ બાજુની લંબાઈ છે અને ક્ષેત્રફળ  એ બાજુઓની સંખ્યા છે.
નિયમિત બહુકોણ ક્ષેત્રફળ  ક્ષેત્રફળ  એ પરિમિતિ છે અને ક્ષેત્રફળ  એ બાજુઓની સંખ્યા છે.
નિયમિત બહુકોણ ક્ષેત્રફળ  ક્ષેત્રફળ  એ બહુકોણને બહારથી આન્તરતા વર્તુળની ત્રિજયા છે, ક્ષેત્રફળ  એ બહુકોણની અન્દરના વર્તુળની ત્રિજયા છે, અને ક્ષેત્રફળ  એ બાજુઓની સન્ખ્યા છે.
નિયમિત બહુકોણ ક્ષેત્રફળ  ક્ષેત્રફળ  is the apothem, or એ બહુકોણની અન્દરના વર્તુળની ત્રિજયા છે અને ક્ષેત્રફળ  એ બહુકોણની પરિમિતિ છે.
વર્તુળ ક્ષેત્રફળ  ક્ષેત્રફળ ત્રિજ્યા અને ક્ષેત્રફળ વ્યાસ છે.
વર્તુળનો ભાગ ક્ષેત્રફળ  ક્ષેત્રફળ  અને ક્ષેત્રફળ  એ અનુક્રમે ત્રિજ્યા અને ખૂણૉ ( રેડિયન્સ(radians) માં) છે.
ઉપવલય ક્ષેત્રફળ  ક્ષેત્રફળ  અને ક્ષેત્રફળ  એ અનુક્રમે મુખ્ય અને ગૌણ અક્ષ (ધરીઓ) છે.
નળાકાર ક્ષેત્રફળ  ક્ષેત્રફળ  અને ક્ષેત્રફળ  એ અનુક્રમે ત્રિજ્યા અને લંબાઇ છે.
નળાકાર (બન્ને છેડા વિના) ક્ષેત્રફળ  ક્ષેત્રફળ  અને ક્ષેત્રફળ  એ અનુક્રમે ત્રિજ્યા અને લંબાઇ છે.
શંકુ ક્ષેત્રફળ  ક્ષેત્રફળ  અને ક્ષેત્રફળ  એ અનુક્રમે ત્રિજ્યા અને વેધ છે.
શંકુ (પાયા વિના) ક્ષેત્રફળ  ક્ષેત્રફળ  અને ક્ષેત્રફળ  એ અનુક્રમે ત્રિજ્યા અને વેધ છે.
ગોળો ક્ષેત્રફળ  ક્ષેત્રફળ  અને ક્ષેત્રફળ  એ અનુક્રમે ત્રિજ્યા અને વ્યાસ છે.
ઘન ઉપવલય (ellipsoid)   See the article.
પિરામિડ ક્ષેત્રફળ  ક્ષેત્રફળ  એ પાયાનુ ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ  એ પાયાની પરિમિતિ અને ક્ષેત્રફળ  એ વેધ છે.
ચોરસથી વર્તુળાકારમાં પરિવર્તન ક્ષેત્રફળ  ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ છે.
વર્તુળાકારથી ચોરસમાં પરિવર્તન ક્ષેત્રફળ  ક્ષેત્રફળ વર્તુળાકારનું ક્ષેત્રફળ છે.

ઉપરના સૂત્રો મોટાભાગના ભૌમિતિક આકારોનું ક્ષેત્રફળ શોધવા માટેનાં છે.

અનિયમિત બહુકોણનું ક્ષેત્રફળ સર્વેયર્સના સુત્રનો ઉપયોગ કરી ને ગણી શકાય છે.

સંદર્ભ

Tags:

ક્ષેત્રફળ એકમોક્ષેત્રફળ સૂત્રોની યાદીક્ષેત્રફળ સંદર્ભક્ષેત્રફળ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મધર ટેરેસાહાથીટુંડાલીવીમોઔદિચ્ય બ્રાહ્મણવલસાડપાલનપુરઝરખએ (A)ચરક સંહિતાઆણંદ જિલ્લોકૃષ્ણકુમારસિંહ ગોહીલરાજેન્દ્ર શાહશિવાજીબેંકજૈન ધર્મરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાગણિતભારતનું બંધારણગિરનારપરેશ ધાનાણીલીમડોસમાજવાદખેતીઆંકડો (વનસ્પતિ)પૂર્ણાંક સંખ્યાઓદુર્યોધનવિઘાભારતના ભાગલામુનમુન દત્તાઆઝાદ હિંદ ફોજઅકબરબેંગલુરુગુજરાતી વિશ્વકોશકુંભ મેળોભારતના રજવાડાઓની યાદીકળથીક્રોહનનો રોગમકરધ્વજગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨ફ્રાન્સની ક્રાંતિસામ પિત્રોડાચોમાસુંબદ્રીનાથતબલામોગલ માકુમારપાળકેરળલક્ષ્મી નાટકઅવતરણ ચિહ્નલીંબુમહેસાણા જિલ્લોલોકમાન્ય ટિળકડાંગરબીલીહિમાલયકોરોનાવાયરસ રોગ ૨૦૧૯તાલુકા વિકાસ અધિકારીએલિઝાબેથ પ્રથમક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીલતા મંગેશકરકુદરતી આફતોઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારપાવાગઢગુરુ ગોવિંદસિંહચંદ્રયાન-૩ભારતનો ઇતિહાસકલાપીચાણક્યયુરોપમલેરિયાલંડનભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોલોહીજાહેરાતફેસબુકનર્મદા નદી🡆 More