લંબચોરસ

લંબચોરસ એ બે સરખી બાજુઓ ધરાવતો આકાર છે અને તેના ચાર ખૂણાઓ કાટખૂણા (૯૦ અંશ) હોય છે.

લંબચોરસનાં વિકર્ણો કાટખૂણે છેદે નહિ. કોઇ પણ વિકર્ણ અને લંબચોરસની બાજુ ૪૫ અંશના ખૂણે હોતા નથી. લંબચોરસને બેની ભ્રમણ સમાનતા હોય છે.

લંબચોરસ
લંબચોરસ અને તેની બાજુઓ.

લંબચોરસ એ બે સરખી બાજુની જોડ ધરાવતો ચતુષ્કોણ છે. દરેક લંબચોરસ એ ચતુષ્કોણ છે તેમ બધાં ચતુષ્કોણ લંબચોરસ હોતા નથી.

ચોરસ એ ઘનનો બે-પરિમાણી ભાગ છે. લંબચોરસ એ ઘનનો બે-પરિમાણી ભાગ નથી.

સૂત્રો

  • ક્ષેત્રફળ: l * w જ્યાં l અને w એ બાજુઓનું માપ છે.
  • ક્ષેત્રફળ: ½d² જ્યાં d એ બાજુની લંબાઈ દર્શાવે છે, એટલે કે લંબચોરસની એક બાજુથી સામેની બાજુ સુધીનું અંતર.
  • પરિમિતી: 2l+2w જ્યાં l અને w એ બાજુઓની લંબાઈઓ છે.
  • પરિમિતી: 4d÷sqrt(૨) જ્યાં d એ વિકર્ણની લંબાઈ અને sqrt(n) એટલે nનું વર્ગમૂળ.
  • વિકર્ણ એ બન્ને બાજુઓની લમ્બાઇના વર્ગના સરવાળાના વર્ગમૂળ બરાબર થાય છે.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુપ્ત સામ્રાજ્યઇ-કોમર્સજ્ઞાનેશ્વરરામાયણનાટ્યશાસ્ત્રખેડા જિલ્લોનવસારી જિલ્લોમાઉન્ટ આબુગુજરાતી લિપિચંદ્રસ્વામી વિવેકાનંદકબજિયાતવ્યક્તિત્વધરતીકંપબહારવટીયોજસતતાજ મહેલક્ષેત્રફળતુષાર ચૌધરીપ્રહલાદટાઇફોઇડસુંદરવનસંસ્થાકનૈયાલાલ મુનશીદાંડી સત્યાગ્રહદાંતનો વિકાસગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળોતાલુકોરવિન્દ્રનાથ ટાગોરભારતના ચારધામઉમાશંકર જોશીભારત સરકારનર્મદજસદણ તાલુકોભાવનગર રજવાડુંચિનુ મોદીહળવદરાજીવ ગાંધીગુજરાતની નદીઓની યાદીશાહબુદ્દીન રાઠોડરઘુવીર ચૌધરીઝરખવાયુનું પ્રદૂષણગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીજવાહરલાલ નેહરુન્હાનાલાલસતાધારબનાસકાંઠા જિલ્લોહિંદુદેવાયત બોદરસત્યાગ્રહવેદઉશનસ્મુહમ્મદકેરીકચ્છ જિલ્લોC (પ્રોગ્રામિંગ ભાષા)કૃષ્ણકુમારસિંહ ગોહીલનરેન્દ્ર મોદી સ્ટેડિયમશ્રીલંકામહેન્દ્ર સિંઘ ધોનીચાવડા વંશજંડ હનુમાનઆણંદ જિલ્લોભરવાડશેત્રુંજયયોગ (મનોશારીરીક જીવનશૈલી)હનુમાન મંદિર, સાળંગપુરગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)પંચતંત્ર૨૦૦૧ ગુજરાત ધરતીકંપગુજરાતી સાહિત્યકારોની યાદીખંડકાવ્યમેસોપોટેમીયાગૌતમ બુદ્ધ🡆 More