ચોસઠ જોગણી મંદિર, ખજુરાહો

ચોસઠ જોગણી મંદિર ભારત દેશના મધ્ય ભાગમાં આવેલ મધ્ય પ્રદેશ રાજ્યમાં છત્તરપુર જિલ્લામાં ખજુરાહો ખાતે સ્થિત દેવીનું મંદિર છે, જે ધ્વસ્ત હાલતમાં છે.

આ ખજુરાહોનું સૌથી પ્રાચીન મંદિર છે, જે હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. અન્ય સ્થળોએ પણ ચોસઠ જોગણી મંદિર છે , પરંતુ આ એકમાત્ર મંદિર છે જેના બાંધકામનું આયોજન લંબચોરસ આકારમાં કરવામાં આવેલ છે.

ચોસઠ જોગણી મંદિર
ચોસઠ જોગણી મંદિર, ખજુરાહો
ધર્મ
જોડાણશાક્ત
જિલ્લોછત્તરપુર
સ્થાન
સ્થાનખજુરાહો
રાજ્યમધ્ય પ્રદેશ
ચોસઠ જોગણી મંદિર, ખજુરાહો is located in Madhya Pradesh
ચોસઠ જોગણી મંદિર, ખજુરાહો
ચોસઠ જોગણી મંદિરની સ્થિતિ
ચોસઠ જોગણી મંદિર, ખજુરાહો is located in India
ચોસઠ જોગણી મંદિર, ખજુરાહો
ચોસઠ જોગણી મંદિર, ખજુરાહો (India)
અક્ષાંશ-રેખાંશ24°50′58″N 79°55′05″E / 24.8495199°N 79.9181333°E / 24.8495199; 79.9181333
ચોસઠ જોગણી મંદિર, ખજુરાહો

શિવસાગર સરોવરની દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત ચોસઠ જોગણી મંદિર ચંદેલ કલાની પ્રથમ કૃતિ છે. આ મંદિર ભારતનાં સમસ્ત જોગણી મંદિરોમાં ઉત્તમ છે અને તે નિર્માણની દૃષ્ટિએ સૌથી પ્રાચીન છે. આ મંદિર ખજુરાહોનું એક માત્ર મંદિર છે, જે સ્થાનિક કણાશ્મ પત્થરોમાંથી બનાવેલ છે અને તેના રૂપરેખાંકન ઉત્તર-પૂર્વ થી દક્ષિણ-પશ્ચિમ બાજુ તરફ છે અને આ મંદિર ૧૮ ફૂટ જગતી પર સાથે લંબચોરસ આકારે બનાવવામાં આવેલ છે. એમાં ઘણા કક્ષ બનાવવામાં આવેલ છે. દરેક કક્ષ ૨.૫ ફુટ પહોળા અને ૪ ફુટ લાંબા છે. તેમના પ્રવેશદ્વાર ૩૨ ઇંચ ઊંચા છે અને ૧૬ ઇંચ પહોળા છે. દરેક એક કક્ષ ઉપર નાના નાના કોણસ્તુપ આકારના શિખર છે. શિખરના નીચેના ભાગમાં ચૈત્યગવાક્ષો જેવા ત્રિભુજાકાર છે.

Tags:

ખજુરાહોછત્તરપુર જિલ્લોભારતમધ્ય પ્રદેશ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પાંડુરંગ શાસ્ત્રી આઠવલેમુઘલ સામ્રાજ્યશિવરાત્રિકમળોઅશફાક ઊલ્લા ખાનભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોરમણભાઈ નીલકંઠકર્મસંન્યાસ યોગખલીલ ધનતેજવીકદંબસીદીસૈયદની જાળીમીરાંબાઈજોસેફ મેકવાનગાંધી આશ્રમપશ્ચિમ ઘાટઑસ્ટ્રેલિયાઅક્ષય કુમારરાજેન્દ્ર પ્રસાદભૂપેન્દ્ર પટેલગુજરાતી સાહિત્યગિરનારપર્યટનઘર ચકલીબ્રાહ્મણદેત્રોજસલામત મૈથુનભારતના રાષ્ટ્રપતિનોબૅલ પારિતોષિકદ્વારકાસંયુક્ત આરબ અમીરાતભારતીય દંડ સંહિતાકર્ણગુજરાતી સાહિત્યકારોની યાદીસ્વામી વિવેકાનંદરામદેવપીરઅયોધ્યાભારતમાં મહિલાઓસક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમૌર્ય સામ્રાજ્યતારોકેરીકંપની (કાયદો)ભારતમાં પરિવહનતારક મેહતા કા ઉલ્ટા ચશ્માગૌતમ બુદ્ધગુજરાતમાં વાવનો ઇતિહાસજિદ્દુ કૃષ્ણમૂર્તિભારતીય સ્વતંત્રતા ચળવળસુવર્ણ મંદિર, અમૃતસરપૃથ્વીરાજ ચૌહાણદેવભૂમિ દ્વારકા જિલ્લોડાંગ જિલ્લોઇન્ટરનેટવેદસોલર પાવર પ્લાન્ટઉદ્‌ગારચિહ્નઆવળ (વનસ્પતિ)જામનગર જિલ્લોવિઘાપશ્ચિમ બંગાળમાર્કેટિંગદક્ષિણ આફ્રિકાકુંભ મેળોચંદ્રગુપ્ત મૌર્યબાલમુકુન્દ દવેક્ષેત્રફળગુજરાત યુનિવર્સિટીયજુર્વેદગુરુ (ગ્રહ)શિવભારતનું સ્થાપત્યદક્ષિણ ગુજરાતદિવાળીયુટ્યુબપોરબંદરજિલ્લા પંચાયતભારતીય ભૂમિસેના🡆 More