શાહબુદ્દીન રાઠોડ: હાસ્ય કલાકાર, લેખક

શાહબુદ્દીન રાઠોડ ગુજરાતના જાણીતાં હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક છે.

તેઓ તેમની આગવી શૈલી માટે જાણીતા છે.

પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ
શાહબુદ્દીન રાઠોડ: સર્જન, સંદર્ભ, બાહ્ય કડીઓ
શાહબુદ્દીન રાઠોડ
જન્મની વિગત૯ ડિસેમ્બર, ૧૯૩૭
રાષ્ટ્રીયતાભારતીય
નાગરિકતાભારતીય
શિક્ષણબી.એ., બી.એડ.
વ્યવસાયહાસ્ય કલાકાર (૧૯૭૧-હાલ પર્યંત), લેખક, શિક્ષક (૧૯૫૮-૧૯૭૧), મુખ્ય શિક્ષક (૧૯૭૧-૧૯૯૬)
સંતાનો
સન્માનોપદ્મશ્રી
વેબસાઇટhttp://www.shahbuddinrathod.in/

સર્જન

તેમણે ૧૩ પુસ્તકો ગુજરાતીમાં અને ૧ પુસ્તક હિંદીમાં લખ્યું છે. તેમનાં પુસ્તકોમાંથી ચાર બીજાં પુસ્તકો ડો. જગદીશ ત્રિવેદીએ સંપાદન કર્યા છે.

હાસ્ય પુસ્તકો

નામ વર્ષ પ્રકાશક
મારે ક્યાં લખવું હતુ? ૧૯૯૫ પ્રવીણ પ્રકાશન
હસતાં-હસાવતાં ૨૦૧૫ પ્રવીણ પ્રકાશન
અણમોલ આતિથ્ય ૧૯૯૭ પ્રવીણ પ્રકાશન
સજ્જન મિત્રોનાં સંગાથે ૨૦૧૪ પ્રવીણ પ્રકાશન
દુ:ખી થવાની કળા ૨૦૧૫ પ્રવીણ પ્રકાશન
શૉ મસ્ટ ગો ઓન
લાખ રુપિયાની વાત
દેવુ તો મર્દ કરે
મારો ગધેડો ક્યાય દેખાય છે?
હાસ્યનો વરઘોડો
અમે મહેફીલ જમાવી છે ૨૦૧૧ આર.આર.શેઠ
સબસે ઊંચી પ્રેમસગાઈ ૨૦૧૧ આર.આર.શેઠ
વાહ દોસ્ત વાહ ૨૦૧૧ આર.આર.શેઠ
दर्पण जुठ न बोले (हिन्दी)

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

શાહબુદ્દીન રાઠોડ સર્જનશાહબુદ્દીન રાઠોડ સંદર્ભશાહબુદ્દીન રાઠોડ બાહ્ય કડીઓશાહબુદ્દીન રાઠોડગુજરાત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સાપુતારાસીદીસૈયદની જાળીશાહજહાંકરાટેસંયુક્ત આરબ અમીરાતસરદાર સરોવર બંધચીમનભાઈ પટેલહર્ષ સંઘવીધારાસભ્યહેમંત ચૌહાણપ્રજાસત્તાક દિન (ભારત)તારક મેહતા કા ઉલ્ટા ચશ્માશામળાજીપૃથ્વીરાજ ચૌહાણજવાહરલાલ નેહરુગુણવંતરાય આચાર્યપારસીલોકશાહીકમ્પ્યુટર હાર્ડવેરઅબ્દુલ કલામભારતીય જનતા પાર્ટીઆત્મહત્યાઅશ્વત્થામાઈન્દિરા ગાંધીજય વસાવડાપાકિસ્તાનઆનંદીબેન પટેલગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોસંજ્ઞારમણભાઈ નીલકંઠગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળઠાકોરસામાજિક ન્યાયખીજડોશ્રીમદ્ ભાગવતમ્દયારામમોબાઇલ ફોનલતા મંગેશકરભરૂચલોહીરક્તના પ્રકારસાતપુડા પર્વતમાળાઅખા ભગતમાહિતીનો અધિકારએ (A)મધ્ય પ્રદેશતેલંગાણાદ્વીપકલ્પપરશુરામમાઉન્ટ આબુસંજુ વાળાતકમરિયાંભદ્રનો કિલ્લોકૃષ્ણકુમારસિંહ ગોહીલનર્મદા નદીસિદ્ધપુરરેવા (ચલચિત્ર)કચ્છનું મોટું રણકચરાનો પ્રબંધવાગડવિયેતનામગુણવંત શાહસુભદ્રાવર્ણવ્યવસ્થાઝાલાઇન્સ્ટાગ્રામઆણંદપૃથ્વી દિવસસૌરાષ્ટ્રનવજીવન ટ્રસ્ટલીરબાઈચાંદોદ (તા. ડભોઇ)શિક્ષણનું સમાજશાસ્ત્રસૂર્યમંડળમહારાણા પ્રતાપપક્ષીયમુનાસ્વામિનારાયણ🡆 More