વેદ

વેદ હિંદુ ધર્મના મુખ્ય ચાર આધારસ્તંભ અને આદિ ગ્રંથ છે.

‘વેદ’ શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ‘વિદ્’ પરથી થયેલી છે જેનો અર્થ ‘જાણવું’ અર્થાત જ્ઞાન સંબંધિત છે. વેદ એક પેઢીથી બીજી પેઢી સુધી મૌખિકરૂપે બોલીને તથા સાંભળીને હસ્તાંતરિત થયેલા હોવાથી તેને ‘શ્રુતિ’ પણ કહે છે.

વેદ
ઋગ્વેદ હસ્તપ્રત, દેવનાગરી લિપીમાં.
વેદ
અથર્વવેદ હસ્તપ્રત, સંસ્કૃતમાં.

વૈદિક સાહિત્યના સંપૂર્ણ રચનાકાળ વિશે વિભિન્ન મત છે. વેદની ઉત્પત્તિ હજારો વર્ષો પહેલાની માનવામાં આવે છે. શરૂઆતમાં તેને શ્રુતિ પરંપરાથી ફેલાવવામાં આવ્યો, જ્યારે લેખનની દ્રષ્ટિએ તેને બે મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવે છે:

૧. પૂર્વ વૈદિક કાળ (ઈ.સ. પૂર્વે ૧૫૦૦ થી ૧૦૦૦) અને,

૨. ઉત્તર વૈદિક કાળ (ઈ.સ. પૂર્વે ૧૦૦૦ થી ૫૦૦).

અત્યાર સુધીમાં મળી આવેલી હસ્તપ્રતોને આધારે ઋગ્વેદનો રચનાકાળ પૂર્વ વૈદિક કાળ મનાય છે. જ્યારે બાકીના અન્ય વેદ, સંહિતાઓ, બ્રાહ્મણ, આરણ્યક તેમજ ઉપનિષદોનો રચનાકાળ ઉત્તર વૈદિક કાળ માનવામાં આવે છે.

વેદ ચાર છે:

  1. ઋગ્વેદ,
  2. યજુર્વેદ,
  3. સામવેદ
  4. અથર્વવેદ.

વેદ તથા વેદ સંબંધિત સાહિત્યને વૈદિક સાહિત્ય કહે છે જેને સાત વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે:

  1. મંત્રસંહિતા
  2. બ્રાહ્મણ ગ્રંથો
  3. આરણ્યક ગ્રંથો
  4. ઉપનિષદો
  5. સુત્રગ્રંથો
  6. પ્રાતિશાખ્ય
  7. અનુક્રમણી

સંદર્ભ

Tags:

હિંદુ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગરુડ પુરાણભાસલોકનૃત્યરાધનપુરઉપરકોટ કિલ્લોભારતનું સર્વોચ્ચ ન્યાયાલયસંજ્ઞાવિનોબા ભાવેપાણીમોરબીભારતનો ઇતિહાસઝાલાસૂર્યચાવડા વંશગુજરાતના તાલુકાઓઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનભારતની નદીઓની યાદીકબજિયાતધનુ રાશીસમય માપવાનાં સાધનોનો ઇતિહાસજોગીદાસ ખુમાણલોકમાન્ય ટિળકદ્વારકાજિજ્ઞેશ મેવાણીસત્યના પ્રયોગો અથવા આત્મકથાનાગાલેંડમાધવપુર ઘેડમાટીકામનરેન્દ્ર મોદી સ્ટેડિયમઅભિમન્યુલિંગ ઉત્થાનજયંતિ દલાલવીર્યગ્રામ પંચાયતઅનિલ અંબાણીપાંડુરંગ શાસ્ત્રી આઠવલેરવિન્દ્રનાથ ટાગોરચંદ્રગુપ્ત પ્રથમજવાહરલાલ નેહરુદશાવતારભગત સિંહગૌતમ બુદ્ધધ્વનિ પ્રદૂષણશાહજહાંબાળકકાલ ભૈરવરામાયણક્રિકેટવલસાડ જિલ્લોપંચાયતી રાજપટેલખેડા જિલ્લોકફોત્પાદક ગ્રંથિસિદ્ધરાજ જયસિંહખોડિયારયમુનામણિશંકર રત્નજી ભટ્ટમૌર્ય સામ્રાજ્યગુજરાતની ભૂગોળહીજડાગેની ઠાકોરબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાઅક્ષાંશ-રેખાંશએલ્યુમિનિયમઆણંદગુજરાતી રંગભૂમિભારત સરકારલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)ઝંડા (તા. કપડવંજ)નક્ષત્રમેઘકલ્કિનળાખ્યાન (પ્રેમાનંદ)પ્રદૂષણપ્રતિક ગાંધીપૃથ્વીરાજ ચૌહાણભારતીય ધર્મો🡆 More