ઇ-કોમર્સ: ઇ કોમર્સ સાતે સંકલાયલા ધંધાઓ.

ઇ-કોમર્સ (e-commerce) એટલે કે ઇલેક્ટ્રોનિક્સના ઉપકરણો તેમ જ માધ્યમો વડે કરવામાં આવતો વેપાર.

આ ઇ-કોમર્સમાં વેપારનાં તમામ પાસાંઓ જેવાં કે જાહેરખબર જોવાનું, માહિતી મેળવવાનું, અન્ય ઉત્પાદનો સાથે સરખામણી કરવાનું, પસંદગી કરવાનું તેમ જ પસંદ કરેલ વસ્તુ મેળવવા પૈસા ચૂકવવાનું કાર્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો વડે થાય છે. આ માટે આંતરજાળ(ઇન્ટરનેટ), કોમ્પ્યુટર નેટવર્ક, ઇ મેઇલ સેવા, બેન્ક ક્રેડીટ કાર્ડ, બેન્ક ધન હસ્તાંતરણ સેવા, ટેલિફોન તેમ જ ટી.વી. જેવાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમ જ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. ઇ-કોમર્સનો વહેવારમાં ઉપયોગ થયા પછી વેપારમાં મોટી ક્રાંતિ આવી છે, તેમ જ વેપારમાં અનેકગણી વૃદ્ધિ થઇ છે.

ઇતિહાસ

૧૯૮૦ ની સાલથી ક્રેડિટ કાર્ડ અને એટિએમ દ્વારા નાણા ઉપાડવાની પધ્ધ્તિ ને પણ ઇ-કોમર્સ ગણવામાં આવતું હતું.

સમય રેખા

  • ૧૯૯૦: ટીમ બર્નર- લી એ પ્રથમ વેબ બ્રાઉઝર બનાવ્યો, વર્લ્ડ વાઈડ વેબ, નેક્સ્ટ સ્ટેપ કોમ્યુટરનો ઉપયોગ કરીને.
  • 1992: જે. એચ. સ્નાઇડર અને ટેરાઝિફોરાઇને ૘ભવિષ્યની દુકાન૘ છપાવી: કેવી રીતે નવી ટેક્નો લોજી આપની ખરીદી કરવાની પદ્ધતિ બદલી નાખશે. સેંટ્ટ માર્ટિન પ્રેસ ISBN 0312063598.
  • 1994: નેટૅ સ્કેપ કોમ્યુનિકેશંસ કોર્પોરેશન એ મોઝીલાનામે ઓક્ટોબરમાં માર્ગદર્શક બ્રાઉઝર બનાવ્યું આ વેબ પાના પર પીઝા હટ એ પીઝાના ઓર્દેર નોંધવા શરૂ કર્યાં. સૌ પ્રથમ ઓન લાઈન બેંક શરૂ થઈ. ફૂલો અને મેગેઝિનની ઓંલાઈન પહોંચ શરૂ થઈ. બિભત્સ અને પુક્ત વયની માટેનું સાહિત્ય વ્યાવસાયીક રીતે મળવા લાગ્યું અને કાર અને બાઈક પણ. ૧૯૯૪ના અંતમાં આવેલ નેટસ્કેપ ૧.૦ માં સીક્યોર્ડસોકેટૅ લેયર એંક્રીપ્શન વપરાયું જેથી નાણકીય વ્યવહર સલામત બન્યો.
  • ૧૯૯૫: જૅફ બેઝોસ એ એમેઝોન .કોમની સ્થાપના કરી. સૌથી પ્રથમ ૨૪ કલાક વાગતો નેટ રેડિયોૢ રેડીયો એચકે અને નેટ રેદીયો એ પ્રસારણ શરૂ કર્યું. ડેલ અને સીસ્કોએ નાણાકીય વ્યવહાર માટે ઈંટૅરનેટનો ઉપયોગ જોર શોરથી શરૂ કર્યો. કોમ્પ્યુટર પ્રોગ્રામર પ્રેરી ઓમીડ્યાર એ લિલામી ની વેબ સાઈટ ઈ-બે શરૂ કરી.
  • 1998: [[યુનાયટેડ સ્ટેટ પોસ્ટલ સર્વીસ દ્વારા ટપાલ ટિકિટ ઈંટરનેટ પર થી ખરીદીને છાપી શકાઈ.
  • 1999: બિઝનેસ .કોમ નામની વેબ સાઈટૅ ૭૫ લાખ ડોલરમાં વેચાઈ જે આનાથી પહેલા ૧૯૯૭માં ૧.૪૯ લાખમાં વેચાઈ હતી નેપસ્ટરે નામનું ફાઈલ શેઅરીંગ સોફ્ટવેર બનાવાયું
  • 2000: ડોટ.કોમ ફાટી નીકળ્યું .
  • 2002: ઈબે એ પે પાલને ૧.૫ અબજમાં ખરીદી . નીક છૂટક વેચાણ કંપની સી એસ એન સ્ટોર્સૅ અને નેટ શોપ્સ દ્વારા એક કેનૃઈય સર્વર છોડી અનુક નિયત ડોમેઈનમાં વેચાણની શરૂઆત.
  • 2003: એમેઝોન .કોમએ પોતાનું સૌપ્રથમ નફો રળ્યો.
  • 2007: બીઝનેસ.કોમ ને આર એચ ડોન્લીએ ૩૪.૫૦ કરોડમાં ખરીદી .
  • 2008: યુએસ ઈ-કોમર્સ અને ઓનલાઈન છૂટક વેચાણ ૨૦૪ કરોડ ડોલર ને આંબવાનો અંદાજ- ૨૦૦૭ના આંકડાથી ૧૭%નો વધારો. .

નોંધ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીપ્રીટિ ઝિન્ટાઅવિભાજ્ય સંખ્યાઅખા ભગતભાવનગરબારડોલી સત્યાગ્રહસ્નેહલતાપ્રજાસત્તાક દિન (ભારત)મૂળદાસરાણી લક્ષ્મીબાઈશામળદાસ આર્ટ્સ કૉલેજઅમદાવાદ બીઆરટીએસધરતીકંપગૌતમ બુદ્ધશિવાજી જયંતિનવસારીશરણાઈબેંકએપ્રિલમાર્ચબહુચર માતાટાઇફોઇડખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)સીદીસૂર્યનમસ્કારચંદ્રયાન-૩શ્રીમદ્ ભાગવતમ્પશ્ચિમ ઘાટપૃથ્વીભારતીય ભૂમિસેનાહાફુસ (કેરી)મુંબઈસિંધુ ખીણની સંસ્કૃતિઉમાશંકર જોશીપ્રજાપતિદ્વારકારાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજનાથરાદગઝલરાજસ્થાનભારતના ભાગલામિથુન રાશીવૃષભ રાશીગુજરાતની વસતીગણતરી ૨૦૧૧મંગલ પાંડેખેડા સત્યાગ્રહકુંવારપાઠુંદરિયાઈ પ્રદૂષણમહારાણા પ્રતાપબનાસકાંઠા જિલ્લોમાનવ શરીરકલમ ૩૭૦સોનુંચોમાસુંવલ્લભભાઈ પટેલઐશ્વર્યા રાયકૃષ્ણકુમારસિંહ ગોહીલમૂડીવાદકમ્પ્યુટર હાર્ડવેરઔદ્યોગિક ક્રાંતિનાગર બ્રાહ્મણોરામકચ્છ જિલ્લોભારતીય બંધારણ સભાએલોન મસ્કગુરુત્વાકર્ષણબહુચરાજીદીપિકા પદુકોણસૂર્યગ્રહણદિલ્હીગુપ્તરોગભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓભુજનવદુર્ગાવિષ્ણુ સહસ્રનામભારતીય રૂપિયા ચિહ્નવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)માધ્યમિક શાળારામલીલા🡆 More