ખેતી: એક વ્યવસાય

ખેતી એટલે કે ખેતરને લગતું કોઈપણ કાર્ય.

ખેતી એ ભારત દેશના લોકોનો મુખ્ય વ્યવસાય છે. ખેતીના કાર્યોમાં ખેતર તૈયાર કરવું, એમાં કોઈ વનસ્પતિ ઉગાડી તેનો યોગ્ય રીતે ઉછેર કરી એમાંથી ફળ, ફૂલ, સાંઠી, પાંદડા કે લાકડાંનું ઉત્પાદન મેળવવું, આ ઉત્પાદનને શુદ્ધ કરી સંગ્રહ કરવો અથવા બજારમાં લઈ જઈ વેચાણ કરવું એ મુખ્ય કાર્યો છે.

ખેતી: એક વ્યવસાય
ખેતર

ભારતમાં ખેતીના વ્યવસાયમાં ચોમાસાની ઋતુમાં થતા વરસાદ પર ખૂબ મોટો આધાર રહેતો હોય છે.

કાર્યો

ખેતીનો વ્યવસાય કરવામાં આ પ્રમાણેનાં કાર્યો કરવામાં આવે છે.

  • જૂના પાકનાં ઠૂંઠા તથા કાંકરાઓ ખેતરમાંથી દૂર કરવામાં આવે છે.
  • ખેતરની ખેડ કરવામાં આવે છે.
  • ખેતરમાં છાણીયું ખાતર નાંખવામાં આવે છે.
  • ખેતરની માટીથી બનેલી પાળો સરખી (સમારકામ) કરવામાં આવે છે.
  • ખેતરની વાડ સરખી (સમારકામ) કરવામાં આવે છે.
  • જે પાકનું ઉત્પાદન લેવાનું હોય તેનું બિયારણ તૈયાર કરવામાં આવે છે.
  • ખેડેલા ખેતરમાં ચાસ પાડવામાં આવે છે.
  • બિયારણની વાવણી કરવામાં આવે છે.
  • પિયતની સગવડ હોય તો વખતસર પાણી પીવડાવવું પડે છે.
  • જે પાકની રોપણી કરવાની હોય તેનું ધરું ઉછેરવામાં આવે છે.
  • ધરું તૈયાર થયા પછી એની રોપણી કરવામાં આવે છે.
  • સમય અને પરિસ્થિતિ જોઈને નિંદામણ કરવામાં આવે છે.
  • ખેતરમાં તૈયાર થતા પાકમાં રોગ ન ફેલાય તેની કાળજી લેવામાં આવે છે, આ માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
  • સમય અને પરિસ્થિતિ જોઇને રાસાયણિક ખાતર આપવામાં આવે છે.
  • પાકનું પશુઓ અને ચોરોથી રક્ષણ કરવામાં આવે છે.
  • પાકનું ઉત્પાદન તૈયાર થાય એટલે કાપણી કરવામાં આવે છે.
  • કેટલાક પાક જેવા કે ફળ, ફૂલ, શાકભાજીના ઉત્પાદનને નિયમિત રીતે ચૂંટીને બજારમાં પહોંચાડવામાં આવે છે.
  • ઉત્પાદન મેળવી લીધા પછી ખળી બનાવી એમાં દાણા છુટા પાડવા, સાફ કરવામાં આવે છે.
  • ઉત્પાદન મેળવી લીધા પછી ફરી ખેતરને તૈયાર કરવામાં આવે છે.

Tags:

ફૂલભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાત ટાઇટન્સમિથુન રાશીમહર્ષિ દયાનંદહરે કૃષ્ણ મંત્રરબારીબાળકદ્વારકાધીશ મંદિરમાધાપર (તા. ભુજ)દીપિકા પદુકોણગુજરાતના લોકસભા મતવિસ્તારોકથકશ્રીમદ્ ભગવદ્ ગીતાસૌરાષ્ટ્રલેઉવા પટેલC (પ્રોગ્રામિંગ ભાષા)હાફુસ (કેરી)પ્રાથમિક શાળાદશાવતારવીર્યક્રિકેટદેવાયત બોદરજય જય ગરવી ગુજરાતવિશ્વની અજાયબીઓરસીકરણસ્ટેચ્યુ ઓફ યુનિટીઉપરકોટ કિલ્લોપંચાયતી રાજકૃષ્ણમિઆ ખલીફાવિષાણુઉપગ્રહ પ્રક્ષેપણ યાનકસ્તુરબારામહમીરજી ગોહિલકોળીલગ્નમહાવીર સ્વામીસાપખંભાતબિંદુ ભટ્ટતેલંગાણાનરેન્દ્ર મોદી સ્ટેડિયમભારતના રાજ્ય વૃક્ષોની યાદીવિરાટ કોહલીપ્રજાસત્તાક દિન (ભારત)ભુજતાલુકોકચ્છ જિલ્લોગેની ઠાકોરઘોરખોદિયુંસોમનાથભારતીય અર્થતંત્રકૃષ્ણકુમારસિંહ ગોહીલઅમેરિકાપીરોટન બેટ (તા. જામનગર)ભારતીય જ્યોતિષવિદ્યાચીનઆયોજન પંચશાસ્ત્રીય સંગીતગોળમેજી પરિષદગંગાસતીવિક્રમાદિત્યચુનીલાલ મડિયાઘોડોગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યકચરાનો પ્રબંધમુનમુન દત્તાજય વસાવડાયુટ્યુબમોગલ મામૌર્ય સામ્રાજ્યપંચમહાલ જિલ્લોઆરઝી હકૂમતસીતાસંજુ વાળાગાંધીનગર🡆 More