મુનમુન દત્તા

મુનમુન દત્તા એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી અને મોડલ છે.

તેણીએ લાંબા સમયથી અવિરત ચાલી રહેલી હિન્દી ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા તરીકે અભિનય કર્યો છે.

મુનમુન દત્તા
મુનમુન દત્તા
મુનમુન દત્તા કલર્સ ચેનલ પર એવોર્ડ ફંકશનમાં
જન્મની વિગત (1987-09-28) 28 September 1987 (ઉંમર 36)
દુર્ગાપુર, પશ્ચિમ બંગાળ, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયઅભિનેત્રી, મોડેલ
સક્રિય વર્ષો૨૦૦૪-હાલ પર્યંત
પ્રખ્યાત કાર્યતારક મેહતા કા ઉલ્ટા ચશ્મા

પ્રારંભિક જીવન અને શિક્ષણ

મુનમુન દત્તાનો જન્મ દુર્ગપુર, પશ્ચિમ બંગાળ ખાતે ગાયકોના એક કુટુંબ થયો હતો. તેમણે શાસ્ત્રીય સંગીતમાં ઔપચારિક તાલીમ મેળવી છે. તેના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સમાપ્ત કર્યા પછી પુણે, મહારાષ્ટ્ર ખાતે એક કોલેજમાં પ્રવેશ લીધો. તે પૂર્ણ થયા પછી સ્નાતકોત્તર પદવી ઇંગ્લીશ વિષયમાં મેળવેલ છે.

પૂણેમાં વસવાટ દરમ્યાન દત્તાએ ફેશન શોમાં ભાગ લીધો હતો. મુંબઈ આવીને તેણીએ અભિનયની શરૂઆત ઝી ટીવી પર ૨૦૦૪ના વર્ષમાં હમ સબ બારાતી નામના ધારાવાહિકથી કરી હતી. પોતાની પ્રથમ ફિલ્મ ભૂમિકા તેણીએ કમલ હસનની મુંબઇ એક્સપ્રેસ ફિલ્મમાં કરી હતી, ૨૦૦૬ના વર્ષમાં તેણીએ ફિલ્મ હોલીડે માં અભિનય કર્યો છે.

ટેલિવિઝન

  • ૨૦૦૪ હમ સબ બારાતી
  • ૨૦૦૮ – તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા ક્રિષ્નન ઐયર તરીકે.

ફિલ્મોગ્રાફી

  • ૨૦૦૫ મુંબઇ એક્સપ્રેસ
  • ૨૦૦૬ હોલીડે
  • ૨૦૧૫ ઢિંચાક એન્ટરપ્રાઇઝ

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

મુનમુન દત્તા પ્રારંભિક જીવન અને શિક્ષણમુનમુન દત્તા ટેલિવિઝનમુનમુન દત્તા ફિલ્મોગ્રાફીમુનમુન દત્તા સંદર્ભોમુનમુન દત્તા બાહ્ય કડીઓમુનમુન દત્તાતારક મેહતા કા ઉલ્ટા ચશ્મા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કલમ ૩૭૦મનુભાઈ પંચોળીઅથર્વવેદભારતીય સંસદપ્રીટિ ઝિન્ટારામનારાયણ પાઠકમેષ રાશીઐશ્વર્યા રાયઇન્સ્ટાગ્રામહમીરજી ગોહિલઅખેપાતરકંસરવિશંકર વ્યાસમરાઠીદ્વારકાસમય માપવાનાં સાધનોનો ઇતિહાસભારતીય ધર્મોસિકલસેલ એનીમિયા રોગયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાહોકાયંત્રઈન્દિરા ગાંધીટુવા (તા. ગોધરા)મોગલ માકેરીસ્વામિનારાયણરા' ખેંગાર દ્વિતીયઆશાપુરા માતાનારાયણ સ્વામી (ભજનીક)ખેડા જિલ્લોગુજરાતી વિશ્વકોશદિલ્હી સલ્તનતપાટણપ્રિયંકા ચોપરારાશીસમાજવાદજલારામ બાપાઋગ્વેદકાશ્મીરકર્મ યોગભારતીય દંડ સંહિતાવિક્રમોર્વશીયમ્રેવા (ચલચિત્ર)ભેંસરાજેન્દ્ર શાહકરીના કપૂરસંક્ષિપ્ત સંદેશ સેવામોરારજી દેસાઈપાણીનું પ્રદૂષણસિદ્ધરાજ જયસિંહરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિજ્ઞાનપીઠ એવોર્ડનગરપાલિકાભાષામહારાષ્ટ્રરતન તાતાઉપેન્દ્ર ત્રિવેદીહરિભાઈ પાર્થિભાઈ ચૌધરીગુજરાતની ભૂગોળગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨પિત્તાશયઅક્ષરધામ (દિલ્હી)ગુજરાત વિધાનસભાલિંગ ઉત્થાનનરેન્દ્ર મોદીચાંદીકાળા મરીજમ્મુ અને કાશ્મીરક્રાંતિપ્રથમ વિશ્વ યુદ્ધહનુમાન મંદિર, સાળંગપુરબહુચર માતાઆસામસંત કબીરનિરોધમલેરિયાવેદશાસ્ત્રીજી મહારાજ🡆 More