ચોરસ

ચોરસ એ ચાર સરખી બાજુઓ ધરાવતો આકાર છે અને તેના ચાર ખૂણાઓ કાટખૂણા (૯૦ અંશ) હોય છે.

ચોરસનાં ચાર વિકર્ણો પણ કાટખૂણે છેદે છે. કોઇ પણ વિકર્ણ અને ચોરસની બાજુ ૪૫ અંશના ખૂણે હોય છે. ચોરસને ચારની ભ્રમણ સમાનતા હોય છે.

ચોરસ
ચોરસ અને તેની બાજુઓ.

ચોરસ એ ચાર સરખી બાજુઓ ધરાવતો ચતુષ્કોણ છે. તેમ છતાં, દરેક ચોરસ એ ચતુષ્કોણ છે તેમ બધાં ચતુષ્કોણ ચોરસ હોતા નથી. 

ચોરસ એ ઘનનો બે-પરિમાણી ભાગ છે.

સૂત્રો

  • ક્ષેત્રફળ: w² જ્યાં w એ કોઇપણ બાજુનું માપ છે.
  • ક્ષેત્રફળ: ½d² જ્યાં d એ બાજુની લંબાઈ દર્શાવે છે, એટલે કે ચોરસની એક બાજુથી સામેની બાજુ સુધીનું અંતર.
  • પરિમિતી: 4w જ્યાં w એ કોઈપણ બાજુની લંબાઈ છે.
  • પરિમિતી: 4d÷sqrt(૨) જ્યાં d એ વિકર્ણની લંબાઈ અને sqrt(n) એટલે nનું વર્ગમૂળ.
  • વિકર્ણ એ ૨ ના વર્ગમૂળ અને કોઇપણ બાજુની લંબાઈના ગુણાકાર બરાબર થાય છે.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મકર રાશિઆલ્બર્ટ આઇન્સ્ટાઇનદુર્યોધનરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિઅરવલ્લીઅભિમન્યુકરણ ઘેલોપૂજા ઝવેરીહનુમાન ચાલીસારાધામિથ્યાભિમાન (નાટક)વ્યાયામનરસિંહ મહેતાજુનાગઢ જિલ્લોઅખા ભગતઅક્ષાંશ-રેખાંશશામળ ભટ્ટગુજરાતી રંગભૂમિભારતનું બંધારણરમેશ પારેખમધ્યકાળની ગુજરાતીશાંતિભાઈ આચાર્યગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭નર્મદા નદીસંત દેવીદાસનવસારી લોક સભા મતવિસ્તારનવગ્રહગુજરાતના તાલુકાઓદત્તાત્રેયલીંબુજયંત પાઠકગીધચરક સંહિતાગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨સૂર્યગુજરાતની ભૂગોળસંત કબીરકુટુંબઝંડા (તા. કપડવંજ)મહેસાણાસૂર્યમંદિર, મોઢેરાકર્કરોગ (કેન્સર)સુરેન્દ્રનગર જિલ્લોતકમરિયાંગંગા નદીરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘતાજ મહેલસલમાન ખાનરવિન્દ્રનાથ ટાગોરગુજરાતના મુખ્યમંત્રીઓગુજરાત દિનપાણીગાયકવાડ રાજવંશહિમાલયના ચારધામનકશોઆખ્યાનક્ષેત્રફળકૃષ્ણકુમારસિંહ ગોહીલપાણીનું પ્રદૂષણઅટલ બિહારી વાજપેયીલોકસભાના અધ્યક્ષચાણક્યરામનારાયણ પાઠકગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨વિરામચિહ્નોબ્લૉગપ્રેમાનંદચાતકબનાસકાંઠા જિલ્લોઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારમધ્ય ઝોન, અમદાવાદ શહેરમોગલ માઠાકોરપક્ષીબાંગ્લાદેશ🡆 More