ગીધ

ગીધ એક જાતનું પક્ષી છે.

અંગ્રેજી ભાષામાં આ પક્ષીને વલ્ચર કહેવાય છે. આ પક્ષીનું કદ વિશાળ હોય છે. આ પક્ષી ઊંચા ઝાડ પર પોતાનું રહેઠાણ એટલે કે માળો બનાવવાનું પસંદ કરે છે. આ પક્ષી માંસભક્ષી છે. ગીધનો મુખ્ય ખોરાક પશુ પ્રાણીઓના મૃતદેહ છે. આવા મૃતદેહ શોધવા ગીધ આકાશમાં ઉંચે ઉંચે ઉડે છે. ગામની સીમમાં વેરાન જગ્યા પર પડેલા સડેલા મૃતદેહ ગીધો માટે ઊજાણીનું સ્થળ છે. સડેલા મૃતદેહોની ગંદકીને દૂર કરતા આ પક્ષીને સફાઇ કામદાર તરીકે ઓળખવામાં આવે છે.

ગીધ
આફ્રિકા ખંડના કેન્યા દેશમાં આવેલા મસાઇમારા જંગલનું ગીધ

બાહ્ય કડીઓ

ગીધ 
ભારતીય ગીધ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

લોક સભાગર્ભાવસ્થાભુજધરતીકંપડભોઇભારતનો રાષ્ટ્રધ્વજફિરોઝ ગાંધીગોળ ગધેડાનો મેળોસાનિયા મિર્ઝાવ્યાસજિલ્લા કલેક્ટરસાબરમતી નદીરામદેવપીરપાટલીપુત્રરતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્યવાઘગાયકવાડ રાજવંશનાટ્યશાસ્ત્રશિવાજી જયંતિભારતીય ચૂંટણી પંચઇસ્લામીક પંચાંગબાવળનિર્મલા સીતારામનકાકાસાહેબ કાલેલકરવિશ્વ વેપાર સંગઠનગુપ્ત સામ્રાજ્યઅરવલ્લીવિષાણુચંદ્રશેખર આઝાદસંયુક્ત રાષ્ટ્રસંઘખજૂરકમ્પ્યુટર નેટવર્કપાળિયાપૃથ્વીઅજંતાની ગુફાઓચેસઇલા આરબ મહેતાતેલંગાણાતત્ત્વસુગ્રીવમીરાંબાઈજૈન ધર્મપશ્ચિમ બંગાળતારાબાઈગુજરાતી ભાષાભારતીય રેલઅથર્વવેદસંજ્ઞાગાંધીનગર લોક સભા મતવિસ્તારગૂગલપાણીપતનું પહેલું યુદ્ધદિવ્ય ભાસ્કરમોરરાજસ્થાનબીલીગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭યુનિફોર્મ રિસોર્સ લોકેટરમહારાષ્ટ્રકલોલગુજરાતી થાળીસિવિલ હોસ્પિટલ, અમદાવાદદયારામઅમિત શાહમરકીઅનિલ અંબાણીચીનનો ઇતિહાસઔરંગઝેબમુસલમાનરાજા રામમોહનરાયવેદઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનફુગાવોપાટણતાલુકા મામલતદારદક્ષિણપરશુરામઅમદાવાદના દરવાજા🡆 More