પૂજા ઝવેરી: ભારતીય અભિનેત્રી

પૂજા ઝવેરી એ એક ભારતીય અભિનેત્રી છે.

તેણી ગુજરાતી, તેલુગુ, તમિલ અને કન્નડ સિનેમામાં કામ કરે છે. તેણીએ ૨૦૧૫ ની તેલુગુ ચિત્રપટ બમ ભોલેનાથ થી પદાર્પણ કર્યુ હતું.

પૂજા ઝવેરી
પૂજા ઝવેરી: અંગત જીવન, કારકિર્દી, ચલચિત્રો
જન્મની વિગત૧૩ માર્ચ ૧૯૯૨
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયઅભિનેત્રી
સક્રિય વર્ષો૨૦૧૫-હાલ
માતા-પિતાસુનીતાબેન ઝવેરી , જસ્મીનભાઈ ઝવેરી

અંગત જીવન

તેણીનો જન્મ દક્ષિણ ગુજરાત ના વલસાડ જિલ્લાના વાપી શહેરના એક ગુજરાતી કુટુંબમાં થયો છે. તેણીના અભ્યાસ માટે તેનું આખું કુટુંબ મુંબઈ સ્થાયી થયું હતું.

કારકિર્દી

તેણીએ ૨૦૧૫ માં રજૂ થયેલ તેલુગુ ચિત્રપટ બમ ભોલેનાથથી સિનેમાક્ષેત્રે અભિનયની શરૂઆત કરી. ત્યારબાદ તેણીની મલયાલમ ચિત્રપટ ઓર્ડિનરીની રિમેક રાઈટ રાઈટ ઉપરાંત તમિલ ચલચિત્રો થોડરી અને રૂક્કુમણી વંદી વરૂધુ માં પોતાનો અભિનય આપ્યો હતો. તેણીનું તેલુગુ ચલચિત્ર બંગારૂ બુલ્લોડુ ૨૩ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ રિલીઝ થયું હતું.

ચલચિત્રો

વર્ષ શીર્ષક પાત્ર ભાષા નોંધ
૨૦૧૫ બમ ભોલેનાથ શ્રી લક્ષ્મી તેલુગુ તેલુગુ ચિત્રપટ પદાર્પણ
૨૦૧૬ રાઈટ રાઈટ કલ્યાણી તેલુગુ
૨૦૧૬ એલ ૭ સંધ્યા તેલુગુ
૨૦૧૬ થોડરી અભિનેત્રી શ્રીશા તમિલ
૨૦૧૭ દ્વારકા વસુધા તેલુગુ
૨૦૧૮ ટચ ચેસી ચુડુ સંઘ્યા તેલુગુ
૨૦૧૯ મિસ્ટર કલાકાર કિંજલ ગુજરાતી ગુજરાતી ચિત્રપટ પદાર્પણ
૨૦૨૦ ૪૭ ડેઇસ જુલિયેટ તેલુગુ Zee5 ફિલ્મ
૨૦૨૧ બંગારૂ બુલ્લોડુ બોડ્ડુ કનકા મહાલક્ષ્મી તેલુગુ
૨૦૨૧ વાલમર્થી તમિલ
૨૦૨૨ ગજબ થઈ ગયો વિશ્વા ગુજરાતી
૨૦૨૨ કિટ્ટી પાર્ટી તેલુગુ ફિલ્માંકન
૨૦૨૨ ઇકો તમિલ ફિલ્માંક
રૂક્કુમણી વંદી વરૂધુ તમિલ વિલંબિત

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

પૂજા ઝવેરી અંગત જીવનપૂજા ઝવેરી કારકિર્દીપૂજા ઝવેરી ચલચિત્રોપૂજા ઝવેરી સંદર્ભપૂજા ઝવેરી બાહ્ય કડીઓપૂજા ઝવેરી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પ્રયાગરાજસોલંકી વંશચિત્તોડગઢયોગ (મનોશારીરીક જીવનશૈલી)જોસેફ મેકવાનદિલ્હીકુપોષણભગવદ્ગોમંડલફિરોઝ ગાંધીલોકશાહીભૌતિક શાસ્ત્રબાલાસિનોર તાલુકોછત્તીસગઢઉપરકોટ કિલ્લોપાટણધવલસિંહ ઝાલાસ્વામિનારાયણજામનગર જિલ્લોગુજરાતી ફિલ્મોની યાદીજાપાનનો ઇતિહાસખોડિયારસંત રવિદાસપાલનપુરસ્ટેચ્યુ ઓફ યુનિટીહમીરજી ગોહિલબજરંગદાસબાપાકુબેર ભંડારીપારસીહાઈકુઅદ્વૈત વેદાંતબગદાણા (તા.મહુવા)ધનુ રાશીમાર્કેટિંગભીષ્મગુજરાતસાયમન કમિશનઆમ આદમી પાર્ટીદેવાયત પંડિતધ્રાંગધ્રાદિવાળીબેન ભીલભારતીય સંસદન્હાનાલાલગંગાસતીઇસ્લામકુંવારપાઠુંલાલ બહાદુર શાસ્ત્રીમોબાઇલ ફોનતાલુકા પંચાયતધીરૂભાઈ અંબાણીપરમારસોનાક્ષી સિંહાજવાહરલાલ નેહરુપ્રવીણ દરજીએલર્જીગરમાળો (વૃક્ષ)દિવ્ય ભાસ્કરબેંક ઓફ બરોડાપત્રકારત્વપાલીતાણાશ્રીલંકાસૂર્યગ્રહણકસૂંબોસામાજિક પરિવર્તનસ્વાદુપિંડવિષ્ણુતરબૂચકવચ (વનસ્પતિ)લીમડોવાલ્મિકીમહારાણા પ્રતાપભારતનો રાષ્ટ્રધ્વજવાકછટાબનાસકાંઠા લોક સભા મતવિસ્તારમાર્ચ ૨૭લીડ્ઝઅમદાવાદ જિલ્લો🡆 More