છત્તીસગઢ મધ્ય પ્રદેશમાંથી વિભાજીત થયેલું ભારતનું એક રાજ્ય છે.
તેની સ્થાપના નવેમ્બર ૧, ૨૦૦૦ના દિવસે કરવામાં આવી હતી. રાયપુર (છત્તીસગઢ) તેનું પાટનગર છે. કહેવાય છે કે એક સમયે છત્તીસગઢમાં ૩૬ ગઢ (કિલ્લાઓ) આવેલ હતા જેથી તેનું નામ છત્તીસગઢ પડ્યું હતું.
છત્તીસગઢ | |
---|---|
રાજ્ય | |
(સમઘડી દિશામાં ઉપરથી) ચિત્રકોટે ધોધ, સિરપુરનું લક્ષ્મણ મંદિર, સ્વામી વિવેકાનંદ એરપોર્ટ | |
છત્તીસગઢનું ભારતમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 21°15′N 81°36′E / 21.25°N 81.60°E | |
દેશ | ભારત |
સ્થાપના | ૧ નવેમ્બર ૨૦૦૦† |
પાટનગર | રાયપુર |
સૌથી મોટું શહેર | રાયપુર |
જિલ્લાઓ | ૩૨ |
સરકાર | |
• ગર્વનર | અનસુયા ઉઇકેય |
• મુખ્યમંત્રી | ભુપેશ બાઘેલ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) |
વિસ્તાર ક્રમ | ૯મો |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૨,૫૫,૪૫,૧૯૮ |
• ક્રમ | ૧૭મો |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ISO 3166 ક્રમ | IN-CT |
HDI | ૦.૬૦૦ (મધ્યમ) |
HDI ક્રમાંક | ૩૧મો (૨૦૧૭) |
સાક્ષરતા | ૭૦.૦૧% (૨૦૧૧, ૨૭મો) |
અધિકૃત ભાષા | છત્તીસગઢી |
વેબસાઇટ | cgstate |
આ વિભાગને વિસ્તૃત કરવાની જરૂર છે. તમે તેમાં ઉમેરો કરીને મદદ કરી શકો છો. |
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article છત્તીસગઢ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.